AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Funny Shayari : શું તમે પણ Funny Shayari શોધી રહ્યા છો ? તો વાંચો આ લેખ

કોઈ પણ વ્યક્તિ દિવસ દરમિયાન જેટલુ વધારે હસે તેટલુ તેમના સ્વાસ્થ માટે સારુ ગણવામાં આવે છે. ગુજરાતીમાં પણ એક કહેવત છે 'જે હસે તેનું ઘર વસે.' તો આજે આ લેખમાં ખાસ તમને હસાવવા માટે ફની શાયરી લઈને આવ્યા છીએ.

Funny Shayari : શું તમે પણ Funny Shayari શોધી રહ્યા છો ? તો વાંચો આ લેખ
TV9 Gujarati
| Edited By: | Updated on: Mar 08, 2023 | 9:15 PM
Share

આજકાલ, પ્રેશર અને ટેન્શનથી ભરેલા જીવનમાં, દરેકને માણસ મનોરંજન માટે અવનવા વીડિયો, ફની જોક્સ કે ફની શાયરી વાંચતા અને જોતા હોય છે. કોઈ પણ વ્યક્તિ દિવસ દરમિયાન જેટલુ વધારે હસે તેટલુ તેમના સ્વાસ્થ માટે સારુ ગણવામાં આવે છે. ગુજરાતીમાં પણ એક કહેવત છે ‘જે હસે તેનું ઘર વસે.’ તો આજે આ લેખમાં ખાસ તમને હસાવવા માટે ફની શાયરી લઈને આવ્યા છીએ.

આ પણ વાંચો : Motivational Shayari: શું તમને પણ Motivational Shayari વાંચવી ગમે છે ? તો વાંચો આ પોષ્ટ

Funny Shayari

  1. બિના બાત કી લડાઈ, ઓર મેડિકલ કી પઢાઈ, અક્સર લડકિયા હી કરતી હૈ…
  2. સુબહ સુબહ ઘરવાલે ઐસે ઉઠતે હૈ, જૈસે કી તિસરા વિશ્વ યુદ્ધ શુરુ હો ગયા, ઔર મેં આખરી સૈનિક બચા હૂં..
  3. યે કલયુગ હૈ સાહબ, યહા ભીડ કો રશ કહેતે હૈ, ઔર જો ભીડ મેં પસંદ આ જાયે, ઉસે ક્રશ કહેતે હૈ.
  4. વક્ત કે સાથ સબ બદલ જાતા હૈ, કિસી જમાને મેં જીસે ઠેંગા કહતે થે, આજ ઉસે લાઈક કહેતે હૈ
  5. અચ્છા જીવન ઔર જનરલ ડબ્બો કી સીટ, સિર્ફ કિસ્મત વાલો કો હી મિલતી હૈ..
  6. હે ભગવાન થોડી મહિમા તો દિખા દે, જો રિપ્લાય ના કરે ઉસકે મોબાઈલ કા ડિસ્પ્લે ઉડા દે..
  7. જીંદગીને દિયા બહુત સે ધોકે, લેકિન કોઈ બાત નહીં ઈટ્સ ઓકે…
  8. બ્લોક કરને સે વો મજા કહા, જો મૈસેજ દેખ અનદેખા કરને મેં મિલતી હૈ
  9. જીસકા કોઈ નહી હોતા, ઉસકા મોબાઈલ હોતા હા, ઔર જીસકા મોબાઈલ હોતા હૈ, વો કિસી ઈન્સાન કા નહી હોતા હૈ.
  10. જીસ કિસી કો ભી સુગર હૈ, કૃપિયા વો સબર ના કરે, ક્યુકિ સબર કા ફલ મીઠા હોતા હૈ.

Follow Us
ગીર ગઢડાના થોરડી ગામે ચાર લોકો પર હુમલો કરનાર દીપડો ઝડપાયો
ગીર ગઢડાના થોરડી ગામે ચાર લોકો પર હુમલો કરનાર દીપડો ઝડપાયો
કાળિયા ઠાકોરની 'અલૌકિક લીલા'! ડાકોરમાં અધિક માસની 'ભવ્ય પૂર્ણાહુતિ'
કાળિયા ઠાકોરની 'અલૌકિક લીલા'! ડાકોરમાં અધિક માસની 'ભવ્ય પૂર્ણાહુતિ'
ગટરના ગંદા પાણીથી પ્રજા ત્રાહિમામ, તંત્ર હજી પણ ઘોર નિદ્રામાં
ગટરના ગંદા પાણીથી પ્રજા ત્રાહિમામ, તંત્ર હજી પણ ઘોર નિદ્રામાં
પાવરગ્રીડના નામે ખેડૂતોને કચડવાનું બંધ કરો, તંત્ર સામે ભારે આક્રોશ
પાવરગ્રીડના નામે ખેડૂતોને કચડવાનું બંધ કરો, તંત્ર સામે ભારે આક્રોશ
મોરબીથી ટ્રેક્ટરો લઈ ખેડૂતો ગાંધીનગર તરફ
મોરબીથી ટ્રેક્ટરો લઈ ખેડૂતો ગાંધીનગર તરફ
જીવનને મળશે નવી દિશા, સગાઈ થઈ ચૂકેલા જાતકોને મળશે ખુશીઓ
જીવનને મળશે નવી દિશા, સગાઈ થઈ ચૂકેલા જાતકોને મળશે ખુશીઓ
તાલાલા ગીરમાં કેસર કેરીની થઈ બમ્પર આવક, 200 કરોડની આવી હરાજી
તાલાલા ગીરમાં કેસર કેરીની થઈ બમ્પર આવક, 200 કરોડની આવી હરાજી
હનુમાનજી મહારાજના નામે કરાયેલી પેટન્ટ સામે ઉઠ્યો વિરોધનો સૂર
હનુમાનજી મહારાજના નામે કરાયેલી પેટન્ટ સામે ઉઠ્યો વિરોધનો સૂર
જુવારના ભાવ મુદ્દે ખેડૂતોનું આંદોલન, નાયબ કલેકટરને આપ્યું આવેદન
જુવારના ભાવ મુદ્દે ખેડૂતોનું આંદોલન, નાયબ કલેકટરને આપ્યું આવેદન
વસ્તીગણતરીનુ કામ શાળાના સમયમાં નહીં કરવા DEOનો હુકમ, શિક્ષકોમાં રોષ
વસ્તીગણતરીનુ કામ શાળાના સમયમાં નહીં કરવા DEOનો હુકમ, શિક્ષકોમાં રોષ
g clip-path="url(#clip0_868_265)">