AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Bewafa Shayari: મોહબ્બતમાં મળતી પીડાને રજૂ કરતી શાયરી વાંચો ગુજરાતીમાં

પ્રેમમાં મળેલી તકલીફના ઘા ક્યારેય રુજાતા નથી અને તે દરેક સમયે તેને અંદરો અંદર સતાવ્યા કરે છે. ત્યારે આ પ્રેમમાં મળેલ તકલીફ પર કેટલીક બહેતરીન બેવફા શાયરી જુઓ ગુજરાતીમાં.

Bewafa Shayari: મોહબ્બતમાં મળતી પીડાને રજૂ કરતી શાયરી વાંચો ગુજરાતીમાં
bewafa shayari
TV9 Gujarati
| Edited By: | Updated on: Mar 04, 2023 | 9:30 PM
Share

તમે બેવફા શાયરી અથવા બેવફાઈ શાયરી નામથી અનુમાન લગાવી શકો છો. આવી સ્થિતિ ત્યારે બને છે જ્યારે વ્યક્તિ કોઈના પ્રેમમાં છેતરાઈ જાય છે. આવું ઘણા લોકો સાથે થાય છે. તેમને તેમનો સાચો પ્રેમ નથી મળતો અને અધૂરા રહી જાય છે. અધૂરો પ્રેમ તે વ્યક્તિના દિલમાં રહે છે. જે તમે બોલીને કોઈની સાથે શેર કરી શકતા નથી.

પ્રેમમાં મળેલી તકલીફના ઘા ક્યારેય રુજાતા નથી અને તે દરેક સમયે તેને અંદરો અંદર સતાવ્યા કરે છે. ત્યારે આ પ્રેમમાં મળેલ તકલીફ પર અમે તમારા માટે બહેતરીન બેવફા શાયરી લઈને આવ્યા છે.

આ પણ વાંચો: Intizar Shayari: ઈંતઝાર પર કેટલીક જબરદસ્ત શાયરી વાંચો ગુજરાતી ભાષામાં

Bewafa Shayari :

  • સીખ કર ગયા હૈ વો મોહબ્બત મુઝસે, જીસ સે ભી કરેગા બે-મિસાલ કરેગા.
  • પહેલે ઈશ્ક ફિર ધોખા ફિર બેવફાઈ, બડી તરકીબ સે એક શાખ ને તબાહ કિયા.
  • તેરી તો ફિતરત થી સબસે મોહબ્બત કરને કી, હમ બેવજ ખુદ કો ખુશનસીબ સમજને લગે.
  • કૈસી અજીબ તુઝસે યે જુદાઈ થી, કી તુઝે અલવિદા ભી ના કહે સકા, તેરી સાદગી મેં ઇતના ફરેબ થા, કી તુઝે બેવફા ભી ના કહે સકા.
  • તેરે હુસ્ન પે તારીફોં ભરી કિતાબ લિખ દેતા, કાશ તેરી વફા તેરે હુસ્ન કે બરાબર હોતી.
  • જબ તક ના લગે એક બેવફાઈ કી ઠોકર, હર કિસી કો અપને મહબૂબ પે નાઝ હોતા હૈ.
  • ઉસને મહબૂબ હી તો બદલા હૈ ફિર તાજ્જુબ કૈસા, દુઆ કબૂલ ના હો તો લોગ ખુદા તક બાદલ દેતે હૈ.
  • તુમ બદલે તો મઝબૂરિયાં થી, હમ બદલે તો બેવફા હો ગયે.
  • ઉસ ને જી ભર કે મુઝકો ચાહા થા, ફિર હુઆ યુન કી ઉનકા જી ભર ગયા.
  • કિસી કા રૂ઼ઠ જાના ઔર અચનક બેવફા હોના, મુહબ્બત મેં યહી લમ્હા કયામત કી નિશાની હૈ.
  • ઉસકી બેવફાઈ પે ભી ફિદા હોતી હૈ જાન અપની, અગર ઉસ્મે વફા હોતી તો ક્યા હોતા ખુદા જાને.

Follow Us
ગઢડામાં હનીટ્રેપનો મોટો ભાંડો ફૂટ્યો, યુવકને ફસાવી રુપિયા માંગ્યા
ગઢડામાં હનીટ્રેપનો મોટો ભાંડો ફૂટ્યો, યુવકને ફસાવી રુપિયા માંગ્યા
રાજકોટમાં ભેળસેળ સામે મેગા ડ્રાઇવ, જાણીતી ફૂડ બ્રાન્ડ્સ પર દરોડા
રાજકોટમાં ભેળસેળ સામે મેગા ડ્રાઇવ, જાણીતી ફૂડ બ્રાન્ડ્સ પર દરોડા
ખેડૂત આંદોલનને મળ્યો રાજકીય ટેકો, ગેનીબેને સરકાર પર કર્યા આકરા પ્રહાર
ખેડૂત આંદોલનને મળ્યો રાજકીય ટેકો, ગેનીબેને સરકાર પર કર્યા આકરા પ્રહાર
ભાજપમાં આંતરિક જૂથવાદ પર મનસુખ વસાવાનો મોટો વિસ્ફોટ
ભાજપમાં આંતરિક જૂથવાદ પર મનસુખ વસાવાનો મોટો વિસ્ફોટ
સુરતમાં ચોરીનો અનોખો કિસ્સો! સાયકલ ચોરી કરી, પછી માફી માંગી
સુરતમાં ચોરીનો અનોખો કિસ્સો! સાયકલ ચોરી કરી, પછી માફી માંગી
NEET પેપર લીક અને ઠગાઈ મામલે સાયબર ક્રાઈમ કુલ 3 આરોપીની ધરપકડ કરી
NEET પેપર લીક અને ઠગાઈ મામલે સાયબર ક્રાઈમ કુલ 3 આરોપીની ધરપકડ કરી
ખેડૂતોના અધિકાર માટે કોંગ્રેસની ટ્રેક્ટર યાત્રા
ખેડૂતોના અધિકાર માટે કોંગ્રેસની ટ્રેક્ટર યાત્રા
ગીર ગઢડાના થોરડી ગામે ચાર લોકો પર હુમલો કરનાર દીપડો ઝડપાયો
ગીર ગઢડાના થોરડી ગામે ચાર લોકો પર હુમલો કરનાર દીપડો ઝડપાયો
કાળિયા ઠાકોરની 'અલૌકિક લીલા'! ડાકોરમાં અધિક માસની 'ભવ્ય પૂર્ણાહુતિ'
કાળિયા ઠાકોરની 'અલૌકિક લીલા'! ડાકોરમાં અધિક માસની 'ભવ્ય પૂર્ણાહુતિ'
ગટરના ગંદા પાણીથી પ્રજા ત્રાહિમામ, તંત્ર હજી પણ ઘોર નિદ્રામાં
ગટરના ગંદા પાણીથી પ્રજા ત્રાહિમામ, તંત્ર હજી પણ ઘોર નિદ્રામાં
g clip-path="url(#clip0_868_265)">