AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Rain shayari : વરસતો વરસાદ અને હાથમાં ચા નો કપ, ચોમાસાના પહેલા વરસાદમાં વાંચો વરસાદી માહોલ વાળી શાયરી

ચોમાસાની બધી ઋતુઓમાંથી સૌથી સુંદર ઋતુ છે. ચોમાસાના આગમન સાથે જ આસપાસનું વાતાવરણ રમણિય બની જાય છે. આવા સમયે સોંગ સાંભળવાનું કે પુસ્તક વાંચવાની મજા જ કંઈક અલગ હોય છે.

Rain shayari : વરસતો વરસાદ અને હાથમાં ચા નો કપ, ચોમાસાના પહેલા વરસાદમાં વાંચો વરસાદી માહોલ વાળી શાયરી
Rain shayari
TV9 Gujarati
| Edited By: | Updated on: Jun 30, 2023 | 2:18 PM
Share

Rain shayari : ચોમાસાની બધી ઋતુઓમાંથી સૌથી સુંદર ઋતુ છે. ચોમાસાના આગમન સાથે જ આસપાસનું વાતાવરણ રમણિય બની જાય છે. આવા સમયે સોંગ સાંભળવાનું કે પુસ્તક વાંચવાની મજા જ કંઈક અલગ હોય છે. ધીમીધારે વરસાદ વરસતો હોય અને હાથમાં એક કપ ચા હોય સાથે બારિશ શાયરી વાંચતા હોય અને તમારા પ્રિયજનોને યાદ કરતા હોય તેનો આનંદ પણ કંઈક અલગ જ જોવા મળે છે. જો તમે પણ ચોમાસાની ઋતુમાં વરસાદ શાયરી શોધતા હોય તો ખાસ તમારા માટે આ શાયરી તમારા માટે લઈને આવ્યા છે.

આ પણ વાંચો : Parents Shayari : તમારા માતા-પિતા સાથે આ ખાસ શાયરી શેર કરો

Rain shayari

  1. આંખો મેં અપને સમંદર સમેટા હૂં, એ બાદલ તૂ મુજ પર મત બરસ
  2. તૂ મુજસે મેરી ઈશ્ક કી ઈંતહા ના પૂછ, મેરે આંસૂ તુમ્હે સૈલાબ બન કર બહા લે જાયેગે
  3. અબ બારિશ હી જાને કી ઉસકી બૂંદ ખુશી કે આંસૂ હોતે હૈ યા ગમ કે
  4. અબ તુજસે ક્યા શિકવા કરૂં, લેકિન તેરી યાદોં કી બારિશ ને તબાહી બહુત મચાઈ હૈ
  5. કાશ એસા હો પાતા, મેરા પ્યાર બાદલ બન કર તુજપે બરસતા
  6. સાવન કી બૂંદે ભી દિલ મેં આગ લગાતી હૈ
  7. મત પૂછ ઈશ્ક મેં દર્દ કિતના હૈ, આંખો સે સૈલાબ બહાતે આશિક નજર આતે હૈ
  8. પહલે પ્યાર કા પહલા સાવન ભુલાયે નહી ભૂલતા
  9. ઈંતજાર મેં હૈ યે નદિયાં યે ઘટા યે ધરા ઔર મૈં, અબ બરસ ભી જાએ ગગન
  10. મૌસમ કી પહલી બારિશ અપને સાથ કઈ સારી યાદે લેકર આતી હૈ

g clip-path="url(#clip0_868_265)">