Parents Shayari : તમારા માતા-પિતા સાથે આ ખાસ શાયરી શેર કરો
આપણી સંસ્કૃતિમાં માતા-પિતા બંન્નેનું સરખું મહત્ત્વ છે. માતા-પિતા એ બાળકો માટે ભગવાને આપેલી અમૂલ્ય ભેટ છે. બાળકોના ઉછેરમાં માતા -પિતાની મહત્વની ભૂમિકા છે. સંતાનના જન્મથી લઈ બાળકો પોતાના પગભરના થાય ત્યાં સુધી અનેક નાની મોટી બાબતોનું ધ્યાન રાખતા હોય છે.
Parents Shayari : આપણી સંસ્કૃતિમાં માતા-પિતા બંન્નેનું સરખું મહત્ત્વ છે. માતા-પિતા એ બાળકો માટે ભગવાને આપેલી અમૂલ્ય ભેટ છે. બાળકોના ઉછેરમાં માતા -પિતાની મહત્વની ભૂમિકા છે. સંતાનના જન્મથી લઈ બાળકો પોતાના પગભરના થાય ત્યાં સુધી અનેક નાની મોટી બાબતોનું ધ્યાન રાખતા હોય છે. જો જોવા જઈએ તો બાળકો પર માતા પિતાના અગણિત ઉપકાર છે. તો આજે અમે તમારા માટે ખાસ ગુજરાતીમાં પેરેન્ટસ શાયરી લઈને આવ્યા છીએ. તો તમે પણ આ શાયરી કહીને તમારા માતા-પિતા તમારા માટે ખૂબ જ ખાસ છે તેવો અનુભવ કરાવો.
આ પણ વાંચો : Best Gujarati Shayari: ઉઠતે હુએ તૂફાન કા મંજર નહી દેખા, દેખો મુજે ગર તુમને સમુંદર નહી દેખા….વાંચો જબરદસ્ત શાયરી
Parents Shayari
- ઈસ દુનિયા મેં સ્વાર્થ કે બિના સિર્ફ આપકે માતા પિતા હી પ્યાર કર સકતે હૈ
- ટુકડોં મેં બિખરા હુઆ કિસી કા જિગર દિખાએંગે, કભી આકે ભૂખે સોએ બચ્ચોં કે માં બાપ સે મિલના
- જીવન મેં દો બાર હી માં બાપ રોતે હૈ,જબ બેટી ઘર છોડે,ઔર બેટા મુહ મોડે
- ના જરુરત ઉસે પૂજા ઔર પાઠ કી, જિસને સેવા કી અપને માં-બાપ કી
- એક મા કી મોહબ્બત, ઔર એક બાપ કા પ્યાર, બાકી સબ મતલબી હૈ યાર
- મેરી દુનિયા મેં ઈતની જો શૌહરત હૈ, મેરી માતા પિતા કી બદૌલત હૈ
- મા બાપ કા દિલ જીત લો કામયાબ હો જાઓગે, વરના સારી દુનિયા જીત કર ભી હાર જાઓગે
- ચાહે લાખ કરો તુમ પૂજા ઔર તીર્થ કરો હજાર, અગર મા બાપ કો ઠુકરાયા તો સબ હી હૈ બેકાર
- માતા પિતા કે બિના દુનિયા કી હર ચીજ કોરી હૈ,દુનિયા કા સબસે સુંદર સંગીત મા કી લોરી હૈ
- જીવન મેં દો બાર હી મા બાપ રોતે હૈ, જબ બેટી ઘર છોડે ઔર બેટા મુહ મોડે