Attitude Shayari : હમ વો લાજવાબ ખિલાડી હૈ જાનેમન, જો હર એક ખાતે કા હિસાબ રખતે હૈ – જેવી શાયરી વાંચો
એટીટ્યુડએ એક માનવીય વલણ છે. જેના દ્વારા આપણે બધા આપણી વિશેષ અસ્તિત્વને બતાવીએ છીએ. તો આજે મિત્રો તમારી જાતને અલગ રીતે બતાવવાનો સમય છે. અને આપણે આપણી જાતને આપણા વલણથી અલગ બતાવી શકીએ છીએ.
Shayari : એટીટ્યુડએ એક માનવીય વલણ છે. જેના દ્વારા આપણે બધા આપણી વિશેષ અસ્તિત્વને બતાવીએ છીએ. તો અત્યારે મિત્રો તમારી જાતને અલગ રીતે બતાવવાનો સમય છે. અને આપણે આપણી જાતને આપણા વલણથી અલગ બતાવી શકીએ છીએ. આજ કાલ લોકો સોશિયલ મીડિયા પર એટીટ્યુડ ભર્યા સ્ટેટસ મૂકે છે. પરંતુ જો તમે પણ એવા લોકોમાના એક છો કે જે તમારી એટીટ્યુડ શાયરીથી અલગ બતાવવા માગો છે. તો આજે તમારા માટે એટીટ્યુડ શાયરી લઈને આવ્યા છીએ.
આ પણ વાંચો : Attitude Shayari : અપની એન્ટ્રી શેર જૈસી, શોર કમ ખૌફ જ્યાદા – જેવી શાયરી વાંચો
Attitude Shayari
- માસૂમ લોગ માસૂમ હોતે હૈ બેવકૂફ નહી, યહ બાત અત્યધિક અકલમંદ લોગ નહી સમજ પાતે હૈ
- અભી જમાના ખિલાફ હૈ મેરે ઈસીલિએ મૌન હૂં, વક્ત આને દે બેટા ફિર તુઝે બતાઉંગી મૈં કૌન હૂં
- હમારી શખ્સિયત હી એસી હૈ જનાબ, હમ મારતે કમ ગાડતે જ્યાદા હૈ
- ઔકાત બનાની પડતી હૈ લાડલે,ઈંસ્ટા સ્ટોરી મેં બદમાશ લિખને સે કોઈ ગૈંગસ્ટર નહી બનતા
- હમ એટિટ્યૂડ કે વો ખૂંખાર શેર હૈ, જિસકે સામને સબકી ઔકાત ઢેર હૈ
- હમ વો લાજવાબ ખિલાડી હૈ જાનેમન, જો હર એક ખાતે કા હિસાબ રખતે હૈ
- મૈં પાગલ હૂં અપની મંજિલ કે પીછે, ક્યોકિ મુઝે પતા હૈ સારા ગેમ પૈસે કા હૈ
- ઉમ્ર થોડી કમ પર બહુત ચર્ચે હૈ, જિતની તેરી સૈલરી હૈ ઉતને તો મેરે ખર્ચે હૈ
- અપને દમ પર અપની પહચાન બનાઉંગા, કુછ દિન રુક જા તુઝે તેરી ઔકાત દિખાઉંગા
- જમીન મેં ગાડ દેંગે 6 ફુટ નીચે, ક્યોકિ મેરે દોસ્તો કા ફુલ સપોર્ટ હૈ મેરે પીછે