Parents Shayari: ફાધર્સ ડે પર તમારા પિતાને ખાસ આ શાયરી સંભળાવો
આપણી સંસ્કૃતિમાં માતા-પિતા બંન્નેનું સરખું મહત્ત્વ છે. માતા-પિતા એ બાળકો માટે ભગવાને આપેલી અમૂલ્ય ભેટ છે. બાળકોના ઉછેરમાં માતા -પિતાની મહત્વની ભૂમિકા છે.
Parents Shayari : આપણી સંસ્કૃતિમાં માતા-પિતા બંન્નેનું સરખું મહત્ત્વ છે. માતા-પિતા એ બાળકો માટે ભગવાને આપેલી અમૂલ્ય ભેટ છે. બાળકોના ઉછેરમાં માતા -પિતાની મહત્વની ભૂમિકા છે. સંતાનના જન્મથી લઈ બાળકો પોતાના પગભરના થાય ત્યાં સુધી અનેક નાની મોટી બાબતોનું ધ્યાન રાખતા હોય છે. જો જોવા જઈએ તો બાળકો પર માતા પિતાના અગણિત ઉપકાર છે. તો આજે અમે તમારા માટે ખાસ ગુજરાતીમાં પેરેન્ટસ શાયરી લઈને આવ્યા છીએ. તો તમે પણ આ શાયરી કહીને તમારા માતા-પિતા તમારા માટે ખૂબ જ ખાસ છે તેવો અનુભવ કરાવો.
આ પણ વાંચો Parents Shayari : તમારા માતા-પિતા સાથે આ ખાસ શાયરી શેર કરો
- પિતા વો હૈ જો આપકો બિગાડતા ભી હૈ ઔર સુધારતા ભી હૈ
- જિન લોગો કે પાસ પિતા કા સાથ હૈ વો ઈસ દુનિયા કે સબસે અમીર વ્યક્તિ મેં સે એક હૈ
- પિતા એક બચ્ચે કો ઈંસાન બનાતા હૈ
- પિતા મેરી તાકત હૈ, પિતા મેરા સાહસ હૈ, પિતા હી મેરા સમ્માન ઔર અહેસાસ હૈ
- મેરી જિંદગી કી કવિતા કા સાર મેરા પિતા હૈ
- જિસે લોગ પિતા કહતે હૈ, વો મેરે લિએ રબ હૈ
- દુનિયા મેં સબસે અનમોલ પિતા કા પ્યાર હોતા હૈ
- પિતા કે નામ સે હી દિન શરુ ઔર શામે ખત્મ
- મેરે પિતા મેરે સબસે અચ્છે દોસ્ત હૈ
- સબ કો ઈસ દુનિયા મેં પિતા કા પ્યાર નસીબ મે નહી હોતા