Motivational Shayari : સોચો તો શાંતિ સે સોચો, લેકિન કરો તો શોર હોના ચાહિએ જેવી શાયરી વાંચો
આ લેખમાં નવીનતમ મોટિવેશનલ શાયરીઓ વાંચાવા મળશે. જે તમે સોશિયલ મીડિયા પર શેર કરી શકો છો. તેમજ આ મોટિવેશનલ શાયરી તમારા મિત્રો અને પરિવાર સાથે પણ શેર કરી શકો છો અને તેમને સફળતા અને વૃદ્ધિ માટે પ્રેરણા આપી શકો છો.
સફળ જીવન માટે મોટિવેશન હંમેશા જરૂરી છે. મોટિવેશનલ કવિતાઓ દ્વારા, તમે કોઈ પણ વ્યક્તિને પ્રેરણા આપી શકો છો અને જીવનમાં આગળ વધવા માટે પ્રોત્સાહિત કરી શકો છો. તેના માટે આજે ગુજરાતીમાં પ્રેરણાત્મક શાયરીનો અદ્ભુત સંગ્રહ લાવ્યા છીએ. આ લેખમાં નવીનતમ મોટિવેશનલ શાયરીઓ વાંચાવા મળશે. જે તમે સોશિયલ મીડિયા પર શેર કરી શકો છો. તેમજ આ મોટિવેશનલ શાયરી તમારા મિત્રો અને પરિવાર સાથે પણ શેર કરી શકો છો અને તેમને સફળતા અને વૃદ્ધિ માટે પ્રેરણા આપી શકો છો.
આ પણ વાંચો : Motivational Shayari : જનાબ જિસકી સોચ બડી હોતી હૈ, ઉસકે હી આગે ચુનૌતી ખડી હોતી હૈ – જેવી મોટિવેશનલ શાયરીઓ વાંચો
- કોઈ કામ છોટા યા બડા નહી હોતા, બસ આપકી સોચ ઉસકો છોટા યા બડા સમજતી હૈ
- કિસી સે બાત કરતે વક્ત સીધા બોલના સીખો, તુમ જૈસે હો વૈસે હી રહના સીખો
- ઉમ્ર બઢ રહી હૈ તો ડર મત જાના,અગર સફલ હોના હૈ તો ઉમ્ર કો બિચ મેં મત લાના
- અપની જેબ ભરી હો તો કુછ કરને કી સોચે, જિસસે વો ઔર ભર સકે ન કિ ઉસે ખાલી કૈસે કરને કે બારે મેં
- સોચો તો શાંતિ સે સોચો, લેકિન કરો તો શોર હોના ચાહિએ
- દુસરોં સે હમેશા એસે બાત કરો કિ કભી વાપિસ લેની પડે તો બુરા ન લગે
- કોશિશ કરને વાલો કે લિએ કુછ ભી અસંભવ નહી હૈ
- કઠિન પરિશ્રમ સે સફલતા મિલતી હૈ, આલસ્ય સે પરાજય, અહંકાર સે કઠિનાઈયા
- બડી મંજિલ કે રાહગીર છોટે દિલ નહી રખતે
- હાર તો વો સબક હૈ જો આપકો બેહતર હોને મૌકા દેગી