Motivational Shayari : ખુદ કો સહી સાબિત કરને કી દોડ મેં, લોગ દૂસરો કો ગલત સાબિત કરને મેં કતરાતે નહીં – જેવી શાયરી વાંચો
સામાન્ય રીતે મોટિવેશનલ વાર્તાઓ, શાયરી અને કવિતાઓ દ્વારા આપણે કોઈ પણ વ્યક્તિને જીવનમાં આગળ વધવા માટે પ્રેરણા આપી શકીએ છીએ. અને આનાથી આપણે કોઈ પણ વ્યક્તિ તેના જીવનમાં આગળ વધવા માટે પ્રોત્સાહિત થઈ શકે છે. આ શાયરીને તમે તમારા સોશિયલ મીડિયા પર શેર કરી શકો છો.
Motivational Shayari : સામાન્ય રીતે મોટિવેશનલ વાર્તાઓ, શાયરી અને કવિતાઓ દ્વારા આપણે કોઈ પણ વ્યક્તિને જીવનમાં આગળ વધવા માટે પ્રેરણા આપી શકીએ છીએ. અને આનાથી આપણે કોઈ પણ વ્યક્તિ તેના જીવનમાં આગળ વધવા માટે પ્રોત્સાહિત થઈ શકે છે.
આ પણ વાંચો : Naseeb shayari : નજર ઔર નસીબ મેં ભી ક્યા ઈત્તફાક હૈ, નજર ઉસે હી પસંદ કરતી હૈ જો નસીબ મેં નહી હોતા
કોઈ પણ વ્યક્તિને તેના લક્ષ્ય સુધી પહોંચવામાં તેનો આત્મ વિશ્વાસ ડગમગી રહ્યો હોય ત્યારે આ પ્રકારની શાયરી કહીને તેમને મોટિવેશન આપી શકાય છે. તેના માટે આજે અમે તમારા માટે ગુજરાતીમાં પ્રેરણાત્મક શાયરીનો અદ્ભુત સંગ્રહ લાવ્યા છીએ. જેને તમે તમારા સોશિયલ મીડિયા પર શેર કરી શકો છો.
Motivational Shayari
- બાહર સે જિતની ઠોકર લગેગી, તુમ્હારે અંતર કો ઉતના કઠોર કરેગી
- ખુદ કો સહી સાબિત કરને કી દોડ મેં, લોગ દૂસરો કો ગલત સાબિત કરને મેં કતરાતે નહીં
- જિસકે હોઠો પર મુસ્કાન બસ્તી હૈ, ઉસકે ચેહરે પર ના જિંદગી કી થકાન દિખતી હૈ
- જીને વાલો કે લિએ જિંદગી એક મજા હૈ, રોને વાલો કે લિએ જિંદગી જાહિર એક સજા હૈ
- હસકર જીના હી દસ્તૂર હૈ જિંદગી કા, એક યહી કિસ્સા મશહૂર હૈ જિંદગી કા
- જો વક્ત બીત ગયા ઉસકી ક્યા બાત કરે, જો વક્ત આજ હૈ ચલો ઉસસે મુલાકાત કરે
- જિસકે પાસ રબ હૈ, ઉસકે પાસ સબ હૈ
- રખ હૌસલા વો મંજર ભી આએગા, પ્યાસે કે પાસ ચલ કે સમુન્દર ભી આએગા
- અગર જિંદગી મેં સફલતા પાના ચાહતે હો, તો ધૈર્ય કો અપના સચ્ચા મિત્ર બના લો
- વક્ત સે લડકર જો નસીબ બદલ દે, ઈંસાન વહી જો અપની તકદીર બદલ દે