Naseeb shayari : નજર ઔર નસીબ મેં ભી ક્યા ઈત્તફાક હૈ, નજર ઉસે હી પસંદ કરતી હૈ જો નસીબ મેં નહી હોતા
પ્રેમ માણસને મજબૂત બનાવી દે છે તો પ્રેમમાં મળતી દૂરીથી વ્યક્તિ કમજોર થઈ જાય છે. આ સમયે અમે કેટલીક સેડ લવ શાયરી લઈને આવ્યા છે .જો કે આ અગાઉ અમે પ્રેમ , દોસ્તી અને જિંદગી પર ઘણી શાયરી આપની સાથે શેર કરી છે જે તમે અમારી વેબસાઈટ પર જઈ જોઈ શકો છો. જો કે આજની આ પોસ્ટમાં નસીબ પર શાયરી લઈને આવ્યા છે જે તમે વાંચી અને તમારા મિત્રો સાથે શેર કરી શકો છો
આજની આ નસીબ શાયરી દ્વારા તમે ચોક્કસપણે તમારા નસીબને સમજવાની કોશિશ કરશો, સામાન્ય રીતે એવું જોવામાં આવે છે કે નસીબ તમારા હાથમાં નથી હોતું, એ તો ભગવાન જ નક્કી કરે છે, પરંતુ અમે તમને જણાવવા માંગીએ છીએ કે તમે તમારા નસીબને સમજવાની કોશિશ કરી શકો છો. પોતાનું ભાગ્ય, જો તમે સારા કાર્યો કરશો તો જ તમારું સારું થશે અને પછી તમને લાગશે કે તમે ખૂબ જ ભાગ્યશાળી વ્યક્તિ છો.
તો મિત્રો, આજની પોસ્ટમાં અમે તમારી સમક્ષ નસીબ શાયરી રજૂ કરી રહ્યા છીએ.
- શિકાવા નહી કિસી સે, કિસી સે ગીલા નહીં, નસીબ મેં નહીં થા જો, હમાકો મિલા નહીં.
- કોશિશે જીને કી જારી હૈ પર કામબખ્ત નસીબ સાથ નહી દેતા..
- ખિલતે હુએ ચેહરે પર માયુષી છાઈ હૈ કાંટો ભરી જીંદગી મેરે નસીબ મેં આયી હૈ…
- જીંદગી યે બતા દેના કિતને ગમ બચે હૈં મેરે નસીબ મેં; થક સા ગયા હૂં મેં ઉન્હે, સંભાલતે, સંભાલતે..!
- તેરા દીદાર કરના મેરે નસીબ મે ના થા મેને આંસુઓ સે લીખ દિયા તેરા ઇન્તજાર કરના.
- તુમ મેરા સોયા હુઆ નસીબ ફિર સે જગા દો એક બાર હી સહી આકર મુઝે ગલે સે લગા લો…
- દેખા હૈ હમને મૌત કો કરીબ સે, જિંદા હૈ હમ ઝિંદગી કે નસીબ સે.
- સબ છોડ નસીબ પર હી નજરેં ટિકાયે થે, પર ઉમ્મીદ હી નહીં નસીબ ભી હમસે રૂઠ બેઠા થા.
- જિંદગી કી હર શામ હસીન હો જાયે, અગર મેરી મોહબ્બત મુઝે નસીબ હો જાયે.
- બડે નસીબ સે મિલાતે હી ફિકર કરને વાલે લોગ ઉનહેં ખોને સે પહેલે એક બાર જારૂર સોચ લેના.