AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Attitude Shayari : ઈતના બેતાબ ન હો મુઝસે બિછડને કે લિએ, તુઝે આંખો સે નહીં મેરે દિલ સે જુદા હોના હૈ – જેવી શાયરી વાંચો

કોઈ વ્યક્તિમાં હકારાત્મક અને કોઈ વ્યક્તિમાં નકારાત્મક વલણ છુપાયેલુ છે. તો આજે અમે તમારા માટે ખાસ એટિટ્યુડ શાયરી લઈને આવ્યા છે. આ શાયરી તમે તમારા મિત્રો સાથે શેર કરી શકો છો. અને તમારામાં રહેલો હકારાત્મક વલણ બતાવી શકો છો. તેમજ આ શાયરી તમે તમારા સોશિયલ મીડિયા પર પણ શેર કરી શકો છો. જેના પગલે તમે તમારી એક આગવી ઓળખ પણ બનાવી શકો છો.

Attitude Shayari : ઈતના બેતાબ ન હો મુઝસે બિછડને કે લિએ, તુઝે આંખો સે નહીં મેરે દિલ સે જુદા હોના હૈ - જેવી શાયરી વાંચો
Attitude Shayari in Gujarati
TV9 Gujarati
| Edited By: | Updated on: Sep 30, 2023 | 11:53 AM
Share

Shayari : દરેક માણસની અંદર એટિટ્યુડ છુપાયેલો જ હોય છે. કોઈ વ્યક્તિમાં હકારાત્મક અને કોઈ વ્યક્તિમાં નકારાત્મક વલણ છુપાયેલુ છે. તો આજે અમે તમારા માટે ખાસ એટિટ્યુડ શાયરી લઈને આવ્યા છે. આ શાયરી તમે તમારા મિત્રો સાથે શેર કરી શકો છો. અને તમારામાં રહેલો હકારાત્મક વલણ બતાવી શકો છો. તેમજ આ શાયરી તમે તમારા સોશિયલ મીડિયા પર પણ શેર કરી શકો છો. જેના પગલે તમે તમારી એક આગવી ઓળખ પણ બનાવી શકો છો.

આ પણ વાંચો : Instagram Attitude Shayari : ઈન્સ્ટાગ્રામ પર સ્ટોરી, સ્ટેટસ કે પોસ્ટમાં મુકવા માટે જબરદસ્ત એટિટ્યુડ શાયરી, વાંચો અહીં

Attitude Shayari

  1. વક્ત હૈ બદલ જાયેગા, આજ તેરા હૈ કલ મેરા આએગા
  2. ઈતના બેતાબ ન હો મુઝસે બિછડને કે લિએ, તુઝે આંખો સે નહીં મેરે દિલ સે જુદા હોના હૈ
  3. હમ ખરાબ લોગોં મેં એક ખૂબી હૈ, હમ મુસીબત મેં કામ આતે હૈ
  4. બચપન સે હી શૌક થા અચ્છા ઈંસાન બનને કા, લેકિન બચપન ખત્મ ઔર શૌક ભી ખત્મ
  5. ભૂલ ચુકા હૂં મૈ ઉન લોગો કો, જિનકો ભૂલ સે ચુન લિયા થા મૈને
  6. મૈ કિસી કા ઉતના હૂં, જિતના કોઈ મેરા હૈ
  7. પાની અગર શાંત હો તો, ગહરાઈ સે મજાક નહીં કરતે
  8. હમારે દુશ્મન હમે મિટાના ચાહતે હૈ, નાદાન લોગ હૈ સમુંદર સુખાના ચાહતે હૈ
  9. મૌકા મુઝે ભી મિલેગા મેરે ભાઈ, ઔર યાદ રખના ઘાયલ તૂ ભી હોગા
  10. જિસને ભી દિયા એક કતરા ભી સાથ હમારા, રહી જિંદગી તો સમંદર લૌટાએંગે

Follow Us
પાલનપુરમાં પ્રી-મોન્સૂન કામગીરી ઠપ્પ, પાલિકાના નેતાઓના દાવા જ જુદા
પાલનપુરમાં પ્રી-મોન્સૂન કામગીરી ઠપ્પ, પાલિકાના નેતાઓના દાવા જ જુદા
સુરત ટેક્સ્ટાઇલ માર્કેટની પહેલ: ઇંધણ અને ટ્રાફિક સમસ્યા નિવારવા અભિયાન
સુરત ટેક્સ્ટાઇલ માર્કેટની પહેલ: ઇંધણ અને ટ્રાફિક સમસ્યા નિવારવા અભિયાન
અમદાવાદમાં જમીન વિવાદ મુદ્દે ધોળે દિવસે 5 રાઉન્ડ ફાયરિંગ, જુઓ Video
અમદાવાદમાં જમીન વિવાદ મુદ્દે ધોળે દિવસે 5 રાઉન્ડ ફાયરિંગ, જુઓ Video
ભાવનગરના મહુવામાં જૂની અદાવતમાં બે જૂથ વચ્ચે ધીંગાણું, જુઓ Video
ભાવનગરના મહુવામાં જૂની અદાવતમાં બે જૂથ વચ્ચે ધીંગાણું, જુઓ Video
વીરપુર ગામમાં સાવજના ધામા, પાણી પી આરામ કરતો Video Viral
વીરપુર ગામમાં સાવજના ધામા, પાણી પી આરામ કરતો Video Viral
ધીરેન્દ્ર કૃષ્ણ શાસ્ત્રીની હનુમંત કથા સામે પાટીદાર અગ્રણીનો વિરોધ
ધીરેન્દ્ર કૃષ્ણ શાસ્ત્રીની હનુમંત કથા સામે પાટીદાર અગ્રણીનો વિરોધ
અમદાવાદ: મનપાના નવનિયુક્ત મેયર એક્શન મોડમાં, Watch Video
અમદાવાદ: મનપાના નવનિયુક્ત મેયર એક્શન મોડમાં, Watch Video
બકરી ઈદ પર વિવાદિત નિવેદન આપી NRI ઇન્ફ્લુએન્સરે વિવાદ છંછેડ્યો
બકરી ઈદ પર વિવાદિત નિવેદન આપી NRI ઇન્ફ્લુએન્સરે વિવાદ છંછેડ્યો
આંતરરાષ્ટ્રીય સાયબર ફ્રોડ ગેંગનો પર્દાફાશ, પાકિસ્તાનનું કનેક્શન
આંતરરાષ્ટ્રીય સાયબર ફ્રોડ ગેંગનો પર્દાફાશ, પાકિસ્તાનનું કનેક્શન
પાકિસ્તાનથી આવી રહેલા જહાજમાંથી 200 કરોડનું ડ્રગ્સ ઝડપાયું
પાકિસ્તાનથી આવી રહેલા જહાજમાંથી 200 કરોડનું ડ્રગ્સ ઝડપાયું
g clip-path="url(#clip0_868_265)">