Attitude Shayari : તમને પણ એટીટ્યૂડ શાયરી પસંદ છે ? તો વાંચો આ શાયરી
દરેક વ્યક્તિની અંદર એટિટ્યુડ તો હોય છે, પરંતુ દરેક વ્યક્તિ કોઈને કહેવા માંગતો નથી, પરંતુ જ્યારે એટિટ્યુડની વાત આવે છે. ત્યારે તમારે તમારું એટિટ્યુડ બતાવવો જરૂરી છે. નહિંતર, ઘણીવાર લોકો તમારી અવગણના કરે છે.

મિત્રો, શું તમે પણ કોઈને તમારો એટિટ્યુડ બતાવવા માંગો છો, તો આજે અમે તમારા માટે ગુજરાતીમાં એટિટ્યુડ શાયરી લઈને આવ્યા છીએ. જો કે, દરેક વ્યક્તિની અંદર એટિટ્યુડ તો હોય છે, પરંતુ દરેક વ્યક્તિ કોઈને કહેવા માંગતો નથી, પરંતુ જ્યારે એટિટ્યુડની વાત આવે છે. ત્યારે તમારે તમારું એટિટ્યુડ બતાવવો જરૂરી છે. નહિંતર, ઘણીવાર લોકો તમારી અવગણના કરે છે.
આ પણ વાંચો : Attitude Shayari : ખુદા સલામત રખે ઉન આંખો કો, જીન મેં હમ કાંટો કી તરહ ચુભતે હૈ- જેવી એટિટ્યુડ શાયરી વાંચો
Attitude Shayari
- ખાનદાની ઘમંડ હૈ કોઈ Show Off નહી, ખુદા કે અલાવા કિસી કા ખૌફ નહી
- રિશ્તોં સે આજાદ મૈં, નખરે કી ગુલામી નહી કરતા, મુંહ પર સચ બોલતા હૂં, પીઠ પીછે બદનામી નહી કરતા
- અબ હમ એસા કામ કરેંગે જલને વાલે ભી સલામ કરેંગે
- દુનિયા જિસ મુકામ પર જુકતી હૈ, મુજે જિંદગી મેં વહી મુકામ હાસિલ કરના હૈ
- જો શખ્સ મેરે દિલ સે ઉતર ગયા, વો જિંદા રહકર ભી મેરે લિએ મર ગયા
- હમ ભી નહી પહચાનતે ઉનકો, દૌલત કા ઘમંડ હો જાતા હૈ જિનકો
- હમારી રગોં મેં વો ખૂન દૌડતા હૈ, જિસકી એક બૂંદ અગર તેજાબ પર ગિર જાએ તો તેજાબ જલ જાયે
- હમ બોલતે ભી કુછ નહી, ઔર ભૂલતે ભી કુછ નહી
- ગલતફહમી નિકાલ દો અપની, શરીફ સિર્ફ ચેહરા હૈ હમ નહી
- જલાઓ વો શમા જિસે આંધી બુજા ન સકે, બનો વો ચેહરા જિસે કોઈ મિટા ન સકે