Attitude Shayari : જો દિલ સે ઉતર ગયા, મુજે કોઈ ફર્ક નહીં પડતા ફિર વહ કિધર ગયા – જેવી એટિટ્યુડ શાયરી વાંચો
દરેક વ્યક્તિની અંદર એટિટ્યુડ તો હોય છે, પરંતુ દરેક વ્યક્તિ કોઈને કહેવા માંગતો નથી, પરંતુ જ્યારે એટિટ્યુડની વાત આવે છે. ત્યારે તમારે તમારું એટિટ્યુડ બતાવવો જરૂરી છે. નહિંતર, ઘણીવાર લોકો તમારી અવગણના કરે છે.

Attitude Shayari
મિત્રો, શું તમે પણ કોઈને તમારો એટિટ્યુડ બતાવવા માંગો છો, તો આજે અમે તમારા માટે ગુજરાતીમાં એટિટ્યુડ શાયરી લઈને આવ્યા છીએ. જો કે, દરેક વ્યક્તિની અંદર એટિટ્યુડ તો હોય છે, પરંતુ દરેક વ્યક્તિ કોઈને કહેવા માંગતો નથી, પરંતુ જ્યારે એટિટ્યુડની વાત આવે છે. ત્યારે તમારે તમારું એટિટ્યુડ બતાવવો જરૂરી છે. નહિંતર, ઘણીવાર લોકો તમારી અવગણના કરે છે. આજની શાયરી છોકરીઓ માટે ખાસ લખવામાં આવી છે. જે છોકરીઓને એટીટ્યુડમાં રહેવું ગમે છે. તે છોકરીઓને આ શાયરી ગમશે.
આ પણ વાંચો : Motivational Shayari : તમારા આત્મવિશ્વાસને પ્રોત્સાહન આપવા માટે આ મોટિવેશનલ શાયરી વાંચો
Attitude Shayari
- કોઈ મુજસે જલતા હૈ, તો યે ભી મેરે લિએ સફલતા હૈ
- હમારા નામ ઔર કામ દોનો ઈતને ખતરનાક હૈ કિ નામ સે લોગ ડરતે હૈ ઔર કામ સે દુનિયા
- એક દિન અપની ભી Entry શેર જૈસી હોગી, ઔર ઉસ દિન શોર કમ ઔર ખૌફ જ્યાદા હોગા
- યહ મત સોચના કિ ભૂલ ગયા હોગા નામ, ચેહરા ઔર ઔકાત યાદ હૈ
- જિગર વાલો કો ડર સે કોઈ વાસ્તા નહીં હોતા, હમ વહાં ભી કદમ રખતે હૈ જહાં કોઈ રાસ્તા નહીં હોતા
- સામ્રાજ્ય બનાને કે લિએ દિલ નહી દિમાગ લગાના પડતા હૈ
- ઈતના અમીર નહીં હૂ કિ સબ કુછ ખરીદ લૂં લેકિન ઈતના ગરીબ ભી નહીં કિ ખુદ બિક જાઉ
- જો દિલ સે ઉતર ગયા, મુજે કોઈ ફર્ક નહીં પડતા ફિર વહ કિધર ગયા
- હમ અપના attitude તો વક્ત આને પર દિખાએગે શહર તુ ખરીદ ઉસ પર હુકુમ કરકે હમ દિખાએગે
- ટક્કર કી બાત મત કરો જીસ દિન સામના હોગા ઉસ દિન હસ્તી મિટા દેંગે