AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Attitude Shayari: નજર નજર કા ફર્ક હૈ દોસ્ત, કિસી કો જહર લગતે હૈં કિસી કો શહદ – જેવી શાયરી વાંચો

એટિટ્યુડ આપણા વિચાર અને વર્તન માટે નેતૃત્વની ભૂમિકા ભજવે છે. તે આપણને જીવનના વિવિધ પાસાઓ સાથે વ્યવહાર કરવા માટે એક અભિગમ છે તે વિચારવાની રીત અને વર્તન કરવાની રીત આપે છે. એટિટ્યુડ વિવિધ પ્રકારના હોય છે, જેમ કે હકારાત્મક અને નકારાત્મક વલણ, જે આપણા વ્યક્તિત્વને અસર કરે છે. આજના લેખમાં અમે તમારી સાથે ઇન્સ્ટાગ્રામ એટીટ્યુડ શાયરી શેર કરી રહ્યા છે.

Attitude Shayari: નજર નજર કા ફર્ક હૈ દોસ્ત, કિસી કો જહર લગતે હૈં કિસી કો શહદ - જેવી શાયરી વાંચો
Attitude Shayari
| Updated on: Jan 08, 2025 | 8:53 AM
Share

Shayari : એટિટ્યુડ આપણા વિચાર અને વર્તન માટે નેતૃત્વની ભૂમિકા ભજવે છે. તે આપણને જીવનના વિવિધ પાસાઓ સાથે વ્યવહાર કરવા માટે એક અભિગમ છે તે વિચારવાની રીત અને વર્તન કરવાની રીત આપે છે. એટિટ્યુડ વિવિધ પ્રકારના હોય છે, જેમ કે હકારાત્મક અને નકારાત્મક વલણ, જે આપણા વ્યક્તિત્વને અસર કરે છે.

આ પણ વાંચો : Attitude Shayari: ‘હમારી હસ્તી હી એસી હૈ જનાબ મસ્તી મસ્તી મેં લોગોં કો ઉનકી ઔકાત યાદ દિલા દેતે હૈ’- જેવી શાયરી વાંચો

આજના લેખમાં અમે તમારી સાથે ઈન્સ્ટાગ્રામ એટીટ્યુડ શાયરી શેર કરી રહ્યા છે આ લેખમાં તમને જબરદસ્ત એટીટ્યુડ શાયરી જોવા મળશે જેને તમે તમારા વોટ્સએપ, ફેસબુક અને ઈન્સ્ટાગ્રામ બાયોમાં મૂકીને તમારા સોશિયલ મીડિયા એકાઉન્ટને આકર્ષક અને શાનદાર બનાવી શકો છો.

Attitude Shayari

  1. માસૂમ લોગ માસૂમ હોતે હૈ બેવકૂફ નહી, યહ બાત અત્યધિક અકલમંદ લોગ નહી સમજ પાતે હૈ
  2. નજર નજર કા ફર્ક હૈ દોસ્ત, કિસી કો જહર લગતે હૈં કિસી કો શહદ
  3. અગર હમસે મિલના હો તો જ્યાદા ગહરે પાની મે આના, બેશકીમતી ખજાને કભી કિનારે પર નહી મિલા કરતે
  4. બેટા શરાફત સે રહના સીખ વર્ના આફત મેં રહેગા
  5. નફરત મેરી ઈતની ભી સસ્તી નહી, જો તુમ પર Waste કરુ
  6. જલાઓ વો શમા જીસે આંધી બુજા ન સકે, બનો વો ચેહરા જીસે કોઈ મિટા ન સકે
  7. મેરા વક્ત કયામત કી તરહ હૈ, આએગા જરુર
  8. જમીન મેં ગાડ દેંગે 6 ફુટ નીચે, ક્યોકિ મેરે દોસ્તો કા ફુલ સપોર્ટ હૈ મેરે પીછે
  9. અગર કુછ કરના હો તો હિમ્મત જરુરી હૈ, ઔકાત નહી
  10. આખરી બાર અપની સફાઈ દેતા હૂં, મૈં વો નહી જો દિખાઈ દેતા હૂં

નડિયાદ નજીક ટ્રકની પાછળ અથડાતા કાર ભડકે બળી
નડિયાદ નજીક ટ્રકની પાછળ અથડાતા કાર ભડકે બળી
બોડેલીમાં નવા બનેલા આરોગ્ય કેન્દ્ર પર તાળા !
બોડેલીમાં નવા બનેલા આરોગ્ય કેન્દ્ર પર તાળા !
ઈન્ડિગોની ફ્લાઈટ રદ થવાનો સીલસીલો યથાવત, 20 ફ્લાઈટ રદ
ઈન્ડિગોની ફ્લાઈટ રદ થવાનો સીલસીલો યથાવત, 20 ફ્લાઈટ રદ
કચ્છના ભૂજમાં પારિવારિક ઝઘડામાં યુવક બોરવેલમાં કૂદતા મોત
કચ્છના ભૂજમાં પારિવારિક ઝઘડામાં યુવક બોરવેલમાં કૂદતા મોત
અચાનક ફરવા જવાનો પ્લાન બની શકે છે! કઈ રાશિના જાતકોને ભાગ્યનો સાથ મળશે?
અચાનક ફરવા જવાનો પ્લાન બની શકે છે! કઈ રાશિના જાતકોને ભાગ્યનો સાથ મળશે?
અંબાલાલ પટેલે ઠંડી સાથે માવઠાની કરી આગાહી
અંબાલાલ પટેલે ઠંડી સાથે માવઠાની કરી આગાહી
દાણીલીમડામાં 4 દિવસમાં ક્રાઈમ બ્રાંચે દુષ્કર્મના આરોપીને ઝડપી પાડ્યો
દાણીલીમડામાં 4 દિવસમાં ક્રાઈમ બ્રાંચે દુષ્કર્મના આરોપીને ઝડપી પાડ્યો
સક્ષમ નેતૃત્વને કારણે વિશ્વ ભારત પાસેથી માર્ગદર્શન મેળવે છેઃઆનંદીબહેન
સક્ષમ નેતૃત્વને કારણે વિશ્વ ભારત પાસેથી માર્ગદર્શન મેળવે છેઃઆનંદીબહેન
Aravalli : રતનપુર ચેકપોસ્ટ પર 1.5 કરોડની રોકડ સાથે ઝડપાયો યુવક
Aravalli : રતનપુર ચેકપોસ્ટ પર 1.5 કરોડની રોકડ સાથે ઝડપાયો યુવક
સુરત એરપોર્ટ પર બેંગકોક જતા મુસાફર પાસેથી ડાયમંડ અને ડોલર ઝડપાયા
સુરત એરપોર્ટ પર બેંગકોક જતા મુસાફર પાસેથી ડાયમંડ અને ડોલર ઝડપાયા
g clip-path="url(#clip0_868_265)">