AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Attitude Shayari : સમય કા ખેલ હૈ છોટે, જિસકા આ ગયા વો છા ગયા – જેવી શાયરી વાંચો

આ દુનિયામાં બધા લોકો તમને અહંકાર નથી બતાવતા. પરંતુ ઘણા લોકો તે તેમનો પોઝેટિવ કે નેગેટિવ એટીટ્યુડ બતાવે છે. તો આજે અમે તમારા માટે એટીટ્યુડ શાયરી લઈને આવ્યા છે.

Attitude Shayari : સમય કા ખેલ હૈ છોટે, જિસકા આ ગયા વો છા ગયા - જેવી શાયરી વાંચો
Attitude Shayari
TV9 Gujarati
| Edited By: | Updated on: Aug 04, 2023 | 9:14 AM
Share

Shayari : અત્યારના સમયમાં બધા જ લોકોનો એક આગવો અંદાજ જોવા મળે છે. આ દુનિયામાં બધા લોકો તમને અહંકાર નથી બતાવતા. પરંતુ ઘણા લોકો તે તેમનો પોઝેટિવ કે નેગેટિવ એટીટ્યુડ બતાવે છે. તો આજે અમે તમારા માટે એટીટ્યુડ શાયરી લઈને આવ્યા છે. આ શાયરી તમે તમારા ખાસ મિત્રો સાથે શેર કરો તેમજ તમારા સોશિયલ મીડિયા પર પણ મુકી શકાય તેવી દમદાર એટીટ્યુડ વાંચો.

આ પણ વાંચો : Attitude Shayari : હમ વો લાજવાબ ખિલાડી હૈ જાનેમન, જો હર એક ખાતે કા હિસાબ રખતે હૈ – જેવી શાયરી વાંચો

Attitude Shayari

  1. તૂ કમાલ હૈ તો હમ ભી બવાલ હૈ
  2. હમ વો હૈ જો બાત સે જાત, ઔર હરકતોં સે ઔકાત નાપ લેતે હૈ.
  3. સમય કા ખેલ હૈ છોટે, જિસકા આ ગયા વો છા ગયા
  4. અબ હમ એસા કામ કરેંગે, જલને વાલે ભી સલામ કરેંગે
  5. જો ઠાન લિયા વો કરકે રહૂંગા, યે મત સોચ ડર કે રહૂંગા
  6. ખડા હૂં ખુદ કે સાથ, પસંદ નહી મુઝે મતલબ કા હાથ
  7. કાલી જિંદગી કાલા કામ હૈ, એક નામ હૈ વો ભી બદનામ હૈ
  8. બિતા હુવા વક્ત સાથ દે યા ન દે, પર આને વાલા વક્ત સલામી જસ્ત દેગા
  9. જો શખ્સ મેરે દિલ સે ઉતર ગયા, વો જિંદા રહકર ભી મેરે લિએ મર ગયા
  10. જિસ દિન મર્યાદા છોડ દેંગે, ઉસ દિન સબકા ગુરુર તોડ દેંગે

Follow Us
જુવારના ભાવ મુદ્દે ખેડૂતોનું આંદોલન, નાયબ કલેકટરને આપ્યું આવેદન
જુવારના ભાવ મુદ્દે ખેડૂતોનું આંદોલન, નાયબ કલેકટરને આપ્યું આવેદન
વસ્તીગણતરીનુ કામ શાળાના સમયમાં નહીં કરવા DEOનો હુકમ, શિક્ષકોમાં રોષ
વસ્તીગણતરીનુ કામ શાળાના સમયમાં નહીં કરવા DEOનો હુકમ, શિક્ષકોમાં રોષ
નાસીર નગર ડિમોલિશન વિવાદમાં SMC અધિકારી અને કોન્ટ્રાક્ટરની મીલીભગત !
નાસીર નગર ડિમોલિશન વિવાદમાં SMC અધિકારી અને કોન્ટ્રાક્ટરની મીલીભગત !
કોઈ રસપ્રદ પ્રવૃત્તિમાં વ્યસ્ત રહો, માનસિક તણાવ ટાળો
કોઈ રસપ્રદ પ્રવૃત્તિમાં વ્યસ્ત રહો, માનસિક તણાવ ટાળો
અમદાવાદથી સોમનાથ જતી વંદે ભારત ટ્રેનનો રૂટ બદલાયો,રાજકોટ થઈને નહીં જાય
અમદાવાદથી સોમનાથ જતી વંદે ભારત ટ્રેનનો રૂટ બદલાયો,રાજકોટ થઈને નહીં જાય
Amreli: ધારીમાં બુટલેગરો બેફામ, ધારાસભ્યે માંડવો પડ્યો મોરચો
Amreli: ધારીમાં બુટલેગરો બેફામ, ધારાસભ્યે માંડવો પડ્યો મોરચો
નાસીરનગરમાં ડિમોલિશન: સ્ટેન્ડિંગ કમિટી ચેરમેન સવાલોથી ભાગ્યા
નાસીરનગરમાં ડિમોલિશન: સ્ટેન્ડિંગ કમિટી ચેરમેન સવાલોથી ભાગ્યા
અમદાવાદમાં 160થી વધુ ગેરકાયદે બાંધકામ પર ચાલ્યું બુલ્ડોઝર
અમદાવાદમાં 160થી વધુ ગેરકાયદે બાંધકામ પર ચાલ્યું બુલ્ડોઝર
રાજકોટ એરપોર્ટ પર રખડતા ઢોરનો વીડિયો વાયરલ ! જુઓ-Video
રાજકોટ એરપોર્ટ પર રખડતા ઢોરનો વીડિયો વાયરલ ! જુઓ-Video
એર ઈન્ડિયા વિમાન દુર્ઘટના સ્થળે સરકાર બનાવશે આરોગ્ય-શિક્ષણ મંદિર
એર ઈન્ડિયા વિમાન દુર્ઘટના સ્થળે સરકાર બનાવશે આરોગ્ય-શિક્ષણ મંદિર
g clip-path="url(#clip0_868_265)">