AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Attitude Shayari: ‘હમારી હસ્તી હી એસી હૈ જનાબ મસ્તી મસ્તી મેં લોગોં કો ઉનકી ઔકાત યાદ દિલા દેતે હૈ’- જેવી શાયરી વાંચો

અત્યારના સમયમાં બધા જ લોકોનો એક આગવો અંદાજ જોવા મળે છે. આ દુનિયામાં બધા લોકો તમને અહંકાર નથી બતાવતા. પરંતુ ઘણા લોકો તે તેમનો પોઝેટિવ કે નેગેટિવ એટીટ્યુડ બતાવે છે.

Attitude Shayari: 'હમારી હસ્તી હી એસી હૈ જનાબ મસ્તી મસ્તી મેં લોગોં કો ઉનકી ઔકાત યાદ દિલા દેતે હૈ'- જેવી શાયરી વાંચો
Attitude Shayari
TV9 Gujarati
| Edited By: | Updated on: Aug 12, 2023 | 9:27 AM
Share

Shayari : અત્યારના સમયમાં બધા જ લોકોનો એક આગવો અંદાજ જોવા મળે છે. આ દુનિયામાં બધા લોકો તમને અહંકાર નથી બતાવતા. પરંતુ ઘણા લોકો તે તેમનો પોઝેટિવ કે નેગેટિવ એટીટ્યુડ બતાવે છે. તો આજે અમે તમારા માટે એટીટ્યુડ શાયરી લઈને આવ્યા છે. આ શાયરી તમે તમારા ખાસ મિત્રો સાથે શેર કરો તેમજ તમારા સોશિયલ મીડિયા પર પણ મુકી શકાય તેવી દમદાર એટીટ્યુડ વાંચો.

આ પણ વાંચો : Mahesh Bhatt Family Tree : મહેશ ભટ્ટે બે લગ્ન કર્યાં, પિતા, પત્નીથી લઈ પુત્રી અને જમાઈનું છે બોલિવુડ કનેક્શન, એક પુત્રી બિગ બોસમાં મચાવી રહી છે ધમાલ

Attitude Shayari :

  1. ઉમ્ર થોડી કમ પર બહુત ચર્ચે હૈ, જિતની તેરી સૈલરી હૈ ઉતને તો મેરે ખર્ચે હૈ
  2. હમારી હસ્તી હી એસી હૈ જનાબ મસ્તી મસ્તી મેં લોગોં કો ઉનકી ઔકાત યાદ દિલા દેતે હૈ
  3. જો ઈજ્જત સે બાત કરેગા ઉસકે લિએ રામ- રામ ઔર કિસીને બદતમીજી કરને કી કોશિશ કી કોશિશ કી તો ઉસકા કામ તમામ
  4. અપને દમ પર અપની પહચાન બનાઉંગા, કુછ દિન રુક જા તુઝે તેરી ઔકાત દિખાઉંગા
  5. જમીન મેં ગાડ દેંગે 6 ફૂટ નીચે, ક્યોકિં મેરે દોસ્તો કા ફુલ સપોર્ટ હૈ મેરે પીછે
  6. દુશ્મન કો કભી મૌકા ઔર પ્યાર કો કભી ધોખા, હમારે સંસ્કારોં મેં નહી હૈ
  7. અભી જમાના ખિલાફ હૈ મેરે ઈસીલિએ મૌન હૂં, વક્ત આને દે બેટા ફિર તુઝે બતાઉંગી મૈં કૌન હૂં
  8. હા માનતા હૂ પુરાના હો ગયા અંદાજ હમારા, પર યહ મત ભૂલના આજ ભી બાપ હૂં તુમ્હારા
  9. અરે દિલ દેખના ચાહતા હૈ દોસ્ત, તો કભી સાથ બૈઠકર દેખ ઔર અગર તાકત દેખના ચાહતા હૈ તો કુછ કહ કર દેખ
  10. અરે અકેલા હી કાફી હૂં દોસ્ત નહી ચાહિએ કિસી કા સહારા, ના હમ કિસી કે ઔર ના હી કોઈ હમારા

Follow Us
બળદિયાની જેમ 25 વર્ષ કામ કરનાર રાજ્યસભામાં પહોંચ્યા
બળદિયાની જેમ 25 વર્ષ કામ કરનાર રાજ્યસભામાં પહોંચ્યા
મેક ડોનાલ્ડ્સમાં વેજ-નોનવેજને લઈને વિવાદ
મેક ડોનાલ્ડ્સમાં વેજ-નોનવેજને લઈને વિવાદ
TET સામે શિક્ષકોનો રોષ, કલેક્ટર કચેરીએ ધરણાં, watch video
TET સામે શિક્ષકોનો રોષ, કલેક્ટર કચેરીએ ધરણાં, watch video
આજનું રાશિફળ: પ્રેમ અને સંબંધોમાં ખુશખબર, ધંધામાં રાખો સાવધાની
આજનું રાશિફળ: પ્રેમ અને સંબંધોમાં ખુશખબર, ધંધામાં રાખો સાવધાની
રાજકોટના સનાળી ગામે ભારે પવનથી ચાર વીજ પોલ ધરાશાયી
રાજકોટના સનાળી ગામે ભારે પવનથી ચાર વીજ પોલ ધરાશાયી
ધોળકામાં હેવાન શિક્ષકે વિદ્યાર્થી સાથે આચર્યુ સૃષ્ટિ વિરુદ્ધનું કૃત્ય
ધોળકામાં હેવાન શિક્ષકે વિદ્યાર્થી સાથે આચર્યુ સૃષ્ટિ વિરુદ્ધનું કૃત્ય
ઈડરમાં મૈત્રી કરાર કરનાર યુવકને બની બેસેલા ઠેકેદારોએ આપી તાલિબાની સજા
ઈડરમાં મૈત્રી કરાર કરનાર યુવકને બની બેસેલા ઠેકેદારોએ આપી તાલિબાની સજા
NEET પરીક્ષાને લઈ વડોદરામાં લોખંડી બંદોબસ્ત: 17 કેન્દ્રો પર મોકડ્રીલ
NEET પરીક્ષાને લઈ વડોદરામાં લોખંડી બંદોબસ્ત: 17 કેન્દ્રો પર મોકડ્રીલ
Breaking News : રાજકોટના વિંછીયા પંથકમાં ધોધમાર વરસાદ
Breaking News : રાજકોટના વિંછીયા પંથકમાં ધોધમાર વરસાદ
અમરેલી અને બાબરામાં મેઘરાજાની ધમાકેદાર એન્ટ્રી, ખેડૂતોમાં ખુશી
અમરેલી અને બાબરામાં મેઘરાજાની ધમાકેદાર એન્ટ્રી, ખેડૂતોમાં ખુશી
g clip-path="url(#clip0_868_265)">