AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Friends Shayari In Gujarati: તમારા ખાસ મિત્રો સાથે આ અદ્ભૂત ફ્રેન્ડસ શાયરી શેર કરો

મિત્રો એવા છે જે દરેક સમયે આપણી સાથે રહે છે. પરિવારની જેમ મિત્રો પણ જીવનનો એક મહત્વપૂર્ણ ભાગ છે. તેમના વિના જીવન અધૂરું રહે છે અને આપણે કોઈપણ પ્રકારનો આનંદ માણી શકતા નથી કારણ કે મિત્રો સાથે વિતાવેલી ક્ષણો અમૂલ્ય હોય છે. આ એક એવો બોન્ડ છે જે દરેક અન્ય બોન્ડથી અનોખું માનવામાં આવે છે.

Friends Shayari In Gujarati: તમારા ખાસ મિત્રો સાથે આ અદ્ભૂત ફ્રેન્ડસ શાયરી શેર કરો
Friends Shayari In Gujarati
TV9 Gujarati
| Edited By: | Updated on: Sep 09, 2023 | 9:47 AM
Share

Shayari : મિત્રો એવા છે જે દરેક સમયે આપણી સાથે રહે છે. પરિવારની જેમ મિત્રો પણ જીવનનો એક મહત્વપૂર્ણ ભાગ છે. તેમના વિના જીવન અધૂરું રહે છે અને આપણે કોઈપણ પ્રકારનો આનંદ માણી શકતા નથી કારણ કે મિત્રો સાથે વિતાવેલી ક્ષણો અમૂલ્ય હોય છે. આ એક એવો બોન્ડ છે જે દરેક અન્ય બોન્ડથી અનોખું માનવામાં આવે છે. વ્યક્તિએ ક્યારેય મિત્રને ગુમાવવો જોઈએ નહીં. કારણ કે તે આપણા જીવનમાં મિત્રો ખૂબ જ મહત્વપૂર્ણ હોય છે. તો આજે અમે તમારા માટે ફ્રેન્ડસ શાયરી લઈને આવ્યા છીએ.

આ પણ વાંચો : Heart Touching Shayari : તકિયે કે નીચે દબાકર રખ્ખે હૈ તુમ્હારે ખયાલ, બેપનાહ ઈશ્ક ઔર બહુત સારે સાલ…વાંચો શાયરી

Friends Shayari

  1. જિંદગી મેં કિતની ભી હસીના ક્યોં ન હો, મગર સાથ મેં એક કમીના યાર જરુર હોના ચાહિએ
  2. સમય કે સાથ સબકુછ બદલ જાએ કોઈ ફર્ક નહીં પડતા મેરે દોસ્ત બસ તુમ કભી મત બદલના
  3. બેશક દોસ્ત સે ફાસલા હો જાએ, મગર અપની દોસ્તી કે બીચ ફાસલા કભી મત કરના
  4. દોસ્ત હસાને વાલા હોના ચાહિએ, રુલા તો જિંદગી ભી દેતી હૈ
  5. જન્નત જૈસી હોતી થી હર શામ દોસ્તો કે સાથ, અબ ધીરે ધીરે કરકે સારે બિછડતે ચલે ગએ
  6. પ્યાર મોહબ્બત મેં વો પાગલપન કહા હૈ, જો એક અચ્છે દોસ્ત કી દોસ્તી મેં હોતા હૈ
  7. મુઝે એક એસે દોસ્ત કી જરુરત હૈ, જો મેરે ન હોને પર ભી મેરી બુરાઈ ન સુને
  8. સચ કહું તો આપ હર પલ યાદ આતે હો, જાન નિકલ જાતી હૈ જબ આપ રુઠ જાતે હો
  9. કુછ અલગ હી શૌક રખતા હૂં દુનિયાવાલો, યાર કમ હી રખતા હૂં મગર ખાસ રખતા હૂં
  10. એક અચ્છા મિત્ર, બુરે સે બુરે વક્ત કો ભી અચ્છા બના દેતા હૈ

Follow Us
CNG ભાવવધારાથી બનાસકાંઠાના વાહનચાલકો પરેશાન, સરકાર પાસે કરી રાહતની માગ
CNG ભાવવધારાથી બનાસકાંઠાના વાહનચાલકો પરેશાન, સરકાર પાસે કરી રાહતની માગ
શંકરસિંહ બાપુ અનામત પરના નિવેદન પર અડગ, કહ્યુ માફી માગવાનો સવાલ જ નથી
શંકરસિંહ બાપુ અનામત પરના નિવેદન પર અડગ, કહ્યુ માફી માગવાનો સવાલ જ નથી
ભરૂચની જામા મસ્જિદ જૈન મંદિર હોવાના દાવા પર વિવાદ
ભરૂચની જામા મસ્જિદ જૈન મંદિર હોવાના દાવા પર વિવાદ
જૂનાગઢમાં એકસાથે 7 સિંહો રસ્તો ક્રોસ કરતા કેમેરામાં થયા કેદ, Video
જૂનાગઢમાં એકસાથે 7 સિંહો રસ્તો ક્રોસ કરતા કેમેરામાં થયા કેદ, Video
દહેગામમાં શંકાસ્પદ ઘી-પામ ઓઈલનો જથ્થો ઝડપાયો, ફૂડ વિભાગની તપાસ હાથ ધરી
દહેગામમાં શંકાસ્પદ ઘી-પામ ઓઈલનો જથ્થો ઝડપાયો, ફૂડ વિભાગની તપાસ હાથ ધરી
ગાંધીનગરમાં અર્ધલશ્કરી દળના 14 જવાનો ડેન્ગ્યુ સંક્રમિત
ગાંધીનગરમાં અર્ધલશ્કરી દળના 14 જવાનો ડેન્ગ્યુ સંક્રમિત
ચીની મહિલાનો અનોખો પ્રયોગ! બાળકને ઊંઘાડવા ચલાવે છે 'હનુમાન ચાલીસા'
ચીની મહિલાનો અનોખો પ્રયોગ! બાળકને ઊંઘાડવા ચલાવે છે 'હનુમાન ચાલીસા'
વડોદરાના આસોજ ગામ નજીક ડમ્પરમાં ભીષણ આગ
વડોદરાના આસોજ ગામ નજીક ડમ્પરમાં ભીષણ આગ
આજનું રાશિફળ : આજે કઈ રાશિના જાતકને ભાગીદારીથી થશે આર્થિક લાભ
આજનું રાશિફળ : આજે કઈ રાશિના જાતકને ભાગીદારીથી થશે આર્થિક લાભ
ન કોઈ સ્ટુડિયો ન મોંઘું સેટઅપ! ઇન્ટરનેટ પર છવાયો આ 3 બહેનોનો Video
ન કોઈ સ્ટુડિયો ન મોંઘું સેટઅપ! ઇન્ટરનેટ પર છવાયો આ 3 બહેનોનો Video
g clip-path="url(#clip0_868_265)">