AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Mulakat Shayari: પહેલા પ્રેમની એ પહેલી મુલાકાત દરેક પ્રેમિ માટે હોય છે ખાસ તો વાંચો તેના પર બેસ્ટ શાયરી

પ્રેમની પહેલી મુલાકાતની સુંદર યાદો અહીં અમે તમને શાયરીના માધ્યમથી બતાવવાનો પ્રયાસ કરી રહ્યા છીએ કે પ્રેમીઓ આ લવ શાયરીની મદદથી કેવી રીતે તેમના હૃદયની લાગણી વ્યક્ત કરી શકે છે.

Mulakat Shayari: પહેલા પ્રેમની એ પહેલી મુલાકાત દરેક પ્રેમિ માટે હોય છે ખાસ તો વાંચો તેના પર બેસ્ટ શાયરી
Mulakat Shayari first date
TV9 Gujarati
| Edited By: | Updated on: May 17, 2023 | 10:00 PM
Share

પ્રેમ એ દુનિયાની સૌથી સુંદર લાગણી છે. તેમાયં પહેલા પ્રેમની પહેલી મુલાકાત તો હંમેશા પ્રેમિઓને યાદ રહી જતી હોય છે. ત્યારે અહીં અમે તમને શાયરીના માધ્યમથી બતાવવાનો પ્રયાસ કરી રહ્યા છીએ કે પ્રેમની પહેલી મુલાકાત કેટલી ખાસ હોય છે જેને શાયરીના માધ્યમથી સમજીશું.

અહીં આપેલ શાયરી તમારા હૃદયની લાગણી વ્યક્ત કરી શકે છે. તેથી જ અમે આ 2023ની બેસ્ટ મુલાકાત શાયરી આપના માટે લઈને આવ્યા છે. જે શાયરી સંભળાવી તમે તમારી પ્રેમિકા કે પ્રેમિના સામે તમારો પ્રેમની કેટલીક રોમેન્ટિક વાતો કરી શકો છો.

આ પણ વાંચો: Best Love Feeling Shayari: સામને બૈઠે રહો દિલ કો કરાર આયેગા, જિતના દેખેંગે તુમ્હે ઉતના હી…વાંચો પ્રેમની જબરદસ્ત શાયરી

  1. તમન્ના ફિર મચલ જાએ, અગર તુમ મિલને આ જાઓ, યે મૌસમ હી બદલ જાએ, અગર તુમ મિલને આ જાઓ.
  2. મેહરબાન હમપે હર એક રાત કરતી થી, આંખ લગતે હી મુલાકાત હુઆ કરતી થી.
  3. ન જી ભર કે દેખા ન કુછ બાત કી, બડી આરજૂથી મુલાકાત કી.
  4. મુલાકાત કુછ ઈસ કદર હુઈ ઉનસે, કી કુછ બાત હો ન પાયી, વો ડૂબી રહી મેરી આંખોમેં , ઔર સારી રાત સો ન પાયી.
  5. કૈસે કહ દૂં કી મુલાકાત નહીં હોતી, રોજ મિલતે હૈં મગર બાત નહીં હોતી.
  6. યે મુલાકાત મુલાકાત નહીં હોતી હૈ, બાત હોતી હૈ મગર બાત નહીં હોતી હૈં.
  7. ગાહે ગાહે કી મુલાકાત હી અચ્છી હૈ ‘અમીર’, કદ્ર ખો દેતા હૈ હર રોજ કા આના જાના.
  8. કોઈ યૂં પ્યાર મેં જબ ફૂલ દે અચ્છા નહીં લગતા, જુદા હો ફૂલ અપની ડાલ સે અચ્છા નહીં લગતા.
  9. રકીબો કી કહી બાતો પે ઝટ સે ફૈસલા કરકે, કહો અબ ક્યા હુઆ હાસિલ યૂં હમકો અલવિદા કરકે.
  10. કુછ ઈશારા જો કિયા હમ ને મુલાકાત કે વક્ત, ટાલ કર કહને લગે દિન હૈ અભી રાત કે વક્ત.
g clip-path="url(#clip0_868_265)">