AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Best Love Feeling Shayari: સામને બૈઠે રહો દિલ કો કરાર આયેગા, જિતના દેખેંગે તુમ્હે ઉતના હી…વાંચો પ્રેમની જબરદસ્ત શાયરી

ઘણી વખત એવું થતુ હોય કે ઘણું બધુ કહેવું છે પણ કઈ રીતે કહેવું તે સમજાતુ નથી ત્યારે શાયરી દ્વારા તમે તમારા દિલની વાત સરળતાથી તમારા પાર્ટનરને જણાવી શકો છે.

Best Love Feeling Shayari: સામને બૈઠે રહો દિલ કો કરાર આયેગા, જિતના દેખેંગે તુમ્હે ઉતના હી...વાંચો પ્રેમની જબરદસ્ત શાયરી
Best Love Feeling Shayari
TV9 Gujarati
| Edited By: | Updated on: May 12, 2023 | 10:10 PM
Share

આ પોસ્ટ ખાસ કરીને લવ ફીલિંગ શાયરી તમારી સાથે સેર કરી રહ્યા છેે.  જે જબરદસ્ત એકદમ નવીન શાયરી છે, જેના દ્વારા તમે તમારી લાગણી તમારા લોકો વચ્ચે શેર કરી શકો છો. આશા છે કે તમને દર વખતની જેમ આ પોસ્ટ ગમશે અને તમારો પ્રેમ અને સમર્થન હંમેશા અમારી સાથે રહેશે, અમે તમારા માટે વધુ સારી શાયરી અને સુવાક્યો લાવતા રહીશું.

  1. તેરી યાંદો કે સિવા કુછ નહીં ઉગતા, મેરે ઈસ દિલ કી જમીન પર અબ તો બસ ઈસ દિલ પર, તેરી હી જમીનદારી હૈ.
  2. એક બાર બસ તેરે ઈશ્ક કી શુરુઆત હો જાયે, હકીકત મેં ના સહી બસ તુજસે ખ્વાબો મૈં હી, મુલાકાત હો જાયે.
  3. હમારી મહોબ્બત ઔરો જૈસી નહીં, તન્હા રહ લેંગે મગર તેરે હી રહેંગે.
  4. પ્યાર કરને વાલે કાશ એક દૂસરે કે લિયે ખાશ હો જાયે, ઔર જિન્દગી ભર એકદૂસરે કે પાસ હો જાયે.
  5. ચાહેંગે સિદ્દત સે તુમ્હે, તભી તો કભી ભુલ ના પાયેંગે મુદ્દત સે તુમ્હે.
  6. તુમ મેરી બન જાઓ હમ એસી જિદ્દ ના કરેંગે, મગર હમ બસ તુમ્હારે હૈં, યે તો હમ હક સે કહેંગે.
  7. તૂને સાથ કા મતલબ સમજાયા હૈ, નજર ઉચી કર યે આસમાં દિખાયા હૈ, અનમોલ સા હૈ તૂ મેરે લિયે, તૂને મુજે હંસના સિખાયા હૈ.
  8. યે દુનિયા કે તમામ ચેહરે, તુમ્હે ગુમરાહ કર દેંગે , તુમ બસ મેરે દિલ મેં રહો, યહાં કોઈ આતા જાતા નહીં.
  9. મોહબ્બત મેં સાથ મિલને કા સિલસિલા જરા બઢાઈયે, યાંદો સે અબ સિર્ફ ગુજારા નહી ચલતા.
  10. સામને બૈઠે રહો દિલ કો કરાર આયેગા, જિતના દેખેંગે તુમ્હે ઉતના હી પ્યાર આયેગા.

g clip-path="url(#clip0_868_265)">