ઘણી વખત એવું થતુ હોય કે ઘણું બધુ કહેવું છે પણ કઈ રીતે કહેવું તે સમજાતુ નથી, ત્યારે શાયરી દ્વારા તમે તમારા દિલની વાત સરળતાથી તમારા પાર્ટનરને જણાવી શકો છે.
Love Shayari
Follow us
પ્રેમ એ દુનિયાની સૌથી સુંદર લાગણી છે. અહીં અમે તમને શાયરીના માધ્યમથી બતાવવાનો પ્રયાસ કરી રહ્યા છીએ કે પ્રેમીઓ આ લવ શાયરીની મદદથી કેવી રીતે તેમના હૃદયની લાગણી વ્યક્ત કરી શકે છે. ગુલઝારના નામથી કોણ અજાણ છે. લોકોએ તેમની ફિલ્મો જોઈ, તેમના સંવાદો સાંભળ્યા અને તેમના દ્વારા લખેલા ગીતોને પણ ઘણો પ્રેમ આપ્યો છે. આ સિવાય ગુલઝાર સાહેબે કવિતાઓ અને ગઝલો પણ ઘણી લખી છે. ત્યારે તેમની ગઝલોમાંથી જ કેટલીક ખાસ પ્રેમની શાયરી આજે અમે આપના માટે લઈને આવ્યા છે.
તુમ્હે જો યાદ કરતા હું, મૈ દુનિયા ભૂલ જાતા હૂં
તેરી ચાહતમેં અક્સર, સભંલના ભૂલ જાતા હૂં
મુજસે તુમ બસ મોહબ્બત કર લિયા કરો,
નખરે કરને મેં વૈસે ભી તુમ્હારા કોઈ જવાબ નહીં
ઈશ્ક કી તલાશ મેં ક્યો નિકલતે હો તુમ,
ઈશ્ક ખુદ તલાશ લેતા હૈ, જિસે બર્બાદ કરના હોતા હૈ
જબ ભી આંખો મેં ઈશ્ક ભર આયે, લોગ કુછ ડૂબતે નજર આયે,
ચાંદ જિતને ભી ગુમ હુએ શબ કે સબ કે ઈલ્જામ મેરે સર આયે
જબસે તુમ્હારે નામ કી મિસરી હોંઠ લગાઈ હૈ,
મીઠા સા ગમ હૈ, ઔર મીઠી સી તન્હાઈ હૈ
તેરે ઈશ્ક મેં તૂ ક્યા જાને કિતને ખ્વાબ પિરોતા હૂં,
એક સદી તક જાગતા હૂં મૈં, એક સદી તક સોતા હૂં
કોઈ આહટ નહીં બદન કી કહીં ફિર ભી લગતા હૈ તૂ યહીં હૈ કહી,
વક્ત જાતા સુનાઈ દેતા હૈ, તેરા સાયા દિખાઈ દેતા હૈ
પ્યાર મેં અજીબ યે રિવાજ હૈ,
રોગ ભી વહી હૈ જો ઈલાજ હૈ