AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Love shayari : વજહ પૂછોગે તો સારી ઉમ્ર ગુજર જાયેગી, કહા ના અચ્છે લગતે હો તો બસ લગતે હો..વાંચો શાયરી

લવ શાયરી એ પ્રેમના ઊંડાણને વ્યક્ત કરવાની ખૂબ જ સારી રીત છે, તેથી અમે તમારા માટે ખૂબ જ સારો લવ શાયરી સંગ્રહ લાવ્યા છીએ જેમ કે એક થી એક બેહતરીન લવ શાયરી વાચી શકો છો તેમજ તમારા પ્રેમી કે પ્રેમીકાને આ વિશાળ શાયરીના સંગ્રહ સાથે તમારી લાગણીને તેમના થકી પહોંચાડી શકો છે.

Love shayari
| Updated on: Apr 06, 2024 | 10:30 PM
Share

લવ શાયરી એ પ્રેમના ઊંડાણને વ્યક્ત કરવાની ખૂબ જ સારી રીત છે, તેથી અમે તમારા માટે ખૂબ જ સારો લવ શાયરી સંગ્રહ લાવ્યા છીએ જેમ કે એક થી એક બેહતરીન લવ શાયરી વાચી શકો છો તેમજ તમારા પ્રેમી કે પ્રેમીકાને આ વિશાળ શાયરીના સંગ્રહ સાથે તમારી લાગણીને તેમના થકી પહોંચાડી શકો છે.

  1. ખુલતા નહી હૈ હાલ કિસી પર કહે બગૈર, પર દિલ કી જાન લેતે હૈં દિલબર કહે બગેર.
  2. એક તેરી તમન્ના ને કુછ ઐસા નવાઝા હૈ, માંગી હી નહીં જાતી અબ કોઈ ઔર દુઆ હમસે.
  3. છુ જાતે હો મુઝે હર રોજ એક નયા ખ્વાબ બનકર, યે દુનિયા તો ખામખા કહેતી હૈ કે તુમ મેરે કરીબ નહીં.
  4. કભી તુમ આ જાઓ ખયાલોં મેં ઔર મુસ્કુરા દું મેં, ઇસ અગર ઇશ્ક કહેતે હૈં તો હાં મુઝે ઇશ્ક હૈ તુમસે.
  5. ઉસકી મોહબ્બત લાખ છુપાઈ ઝમાને સે મૈને, મગર આંખો મેં તેરે અક્સ કો છુપા ના સકા.
  6. આરઝૂ યે હૈ કે ઇઝહાર-એ-મોહબ્બત કર દે, અલ્ફાઝ છુતે હી તો લમહાત બદલ જાતે હૈ.
  7. યે ક્યા કે વો જબ ચાહે મુઝે છીન લે મુઝસે, અપને લિયે વો શખ્સ તડપતા ભી તો દેખું.
  8. લોટ જાતી હૈ ઉધર કો ભી નજર ક્યા કીજે, અબ ભી દિલકશ હૈ તેરા હુસ્ન મગર ક્યા કીજે.
  9. ઇશ્ક તેરી ઇન્તેહાં ઇશ્ક મેરી ઇન્તેહાં, તુ ભી અભી ના-તમામ મેં ભી અભી ના-તમામ.
  10. આયે હો આંખો મેં તો કુછ દેર તો ઠહર જાઓ, એક ઉમ્ર લગ જાતી હૈ એક ખ્વાબ સજાને મેં.

Follow Us
પાલનપુરમાં પ્રી-મોન્સૂન કામગીરી ઠપ્પ, પાલિકાના નેતાઓના દાવા જ જુદા

સુરત ટેક્સ્ટાઇલ માર્કેટની પહેલ: ઇંધણ અને ટ્રાફિક સમસ્યા નિવારવા અભિયાન

અમદાવાદમાં જમીન વિવાદ મુદ્દે ધોળે દિવસે 5 રાઉન્ડ ફાયરિંગ, જુઓ Video

ભાવનગરના મહુવામાં જૂની અદાવતમાં બે જૂથ વચ્ચે ધીંગાણું, જુઓ Video

વીરપુર ગામમાં સાવજના ધામા, પાણી પી આરામ કરતો Video Viral

ધીરેન્દ્ર કૃષ્ણ શાસ્ત્રીની હનુમંત કથા સામે પાટીદાર અગ્રણીનો વિરોધ

અમદાવાદ: મનપાના નવનિયુક્ત મેયર એક્શન મોડમાં, Watch Video

બકરી ઈદ પર વિવાદિત નિવેદન આપી NRI ઇન્ફ્લુએન્સરે વિવાદ છંછેડ્યો

આંતરરાષ્ટ્રીય સાયબર ફ્રોડ ગેંગનો પર્દાફાશ, પાકિસ્તાનનું કનેક્શન

પાકિસ્તાનથી આવી રહેલા જહાજમાંથી 200 કરોડનું ડ્રગ્સ ઝડપાયું

g clip-path="url(#clip0_868_265)">