Romantic line shayari : તલબ ઐસી કી સાંસો મેં સમા લુ તુમ્હે, ઔર કિસ્મત ઐસી કી દેખને કો મોહતાજ હુઆ મૈં, વાંચો શાયરી

પ્રેમ એ લાગણી છે જે શબ્દોમાં વ્યક્ત કરી શકાતી નથી. તે ફક્ત અનુભવી શકાય છે. જ્યારે તમે કોઈને પ્રેમ કરો છો, ત્યારે તેને વ્યક્ત કરવું ખૂબ જ જરૂરી છે. જો કે, કેટલાક લોકો પાસે તેમના પ્રેમને વ્યક્ત કરવા માટે શબ્દો નથી હોતા. આવી સ્થિતિમાં, અમે તમારા માટે આવી જ કેટલીક કવિતાઓ લાવ્યા છીએ જે તમને તમારા પ્રેમને વ્યક્ત કરવામાં મદદ કરી શકે છે.

Romantic line shayari : તલબ ઐસી કી સાંસો મેં સમા લુ તુમ્હે, ઔર કિસ્મત ઐસી કી દેખને કો મોહતાજ હુઆ મૈં, વાંચો શાયરી
Romantic line shayari
Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: Oct 13, 2023 | 10:00 PM

ગુજરાતીમાં રોમેન્ટિક લાઈન શાયરી તમારી આંતરિક લાગણીઓને તમારા પ્રિયજનોને સરળતાથી વ્યક્ત કરવામાં મદદ કરી શકે છે. જો તમે તમારા પાર્ટનરને ઈમ્પ્રેસ કરવા ઈચ્છો છો તો આ 2 લાઈનોની રોમેન્ટિક શાયરી તમે તેમને મોકલો, આ થોડાક શબ્દો તમારી લાગણીઓને અભિવ્યક્ત કરવાની ક્ષમતા ધરાવે છે.

આજના સમયમાં લોકો લાંબી શાયરી કે કવિતાઓ વાંચવાનું પસંદ કરતા નથી, તેથી બે લાઈન ગુજરાતીમાં રોમેન્ટિક શાયરી એ તમારી લાગણીઓ વ્યક્ત કરવાની શ્રેષ્ઠ રીત છે. આ વેબસાઈટ પર, તમે શ્રેષ્ઠ 2 લાઈનોની રોમેન્ટિક શાયરી, પ્રેમ પર શાયરી, મિત્રતા શાયરી વગેરેના નવીનતમ સંગ્રહો વાંચી શકો છો.

  1. ઇન્તજાર તો બસ ઉસ દિન કા હૈ જીસ દિન તુમ્હારે નામ કે પીછે હમારા નામ લગેગા.
  2. યે ઇશ્ક બનાને વાલે કી મેં તારીફ કરતા હૂં મૌત ભી હો જાતી હૈ ઔર કાતિલ ભી પાકડા નહીં જાતા.
  3. GST on Water : પાણી પર કેટલા ટકા GST લાગે છે? જાણી લો
    આ એક્ટ્રેસ પાસે છે ગાડીઓનું તગડુ કલેક્શન, ફરી ખરીદી 1 કરોડની કાર
    આ છે દુનિયાનો સૌથી અમીર રાજા, બહેન, અભિનેત્રી સહિત અનેક મહિલાઓ સાથે કર્યા છે લગ્ન
    અંબાણીની દીકરીનો ગ્લેમરસ લુક, બંને વહુ પણ નથી ઓછી, જોઈ લો તસવીર
    અંબાણી સિવાય ભારતમાં બીજા કોની પાસે છે Rolls Royce કાર ?
    Desi Ghee : માથા પર દેશી ઘી લગાવવાથી શું થાય છે? નિષ્ણાત પાસેથી જાણો
  4. હર યાદો મૈ ઉસી કી યાદ રહેતી હૈ, મેરી આંખો કો ઉસી કી તલાશ રહેતી હૈ.
  5. નીંદ ચુરાને વાલે પૂછતે હૈ સોતે ક્યું નહીં, ઇતની હી ફિકર હૈ તો ફિર હમારે હોતે ક્યું નહીં
  6. આયના ભી દેખે તો દેખતા રહે તુમ્હે, ખુબસુરતી કી વો મિસાલ હો તુમ.
  7. રિશ્તા હો ના હો, બંદગી હોની ચાહિયે, મુલકત હો ના હો, બાત હોની ચાહિયે…
  8. સાવન કી બૂંદો મેં ઝલકતી હૈ ઉનકી તસ્વીર, આજ ફિર ભીગ બેઠે હૈં ઉન પાને કી ચાહત મેં.
  9. ઉસને પૂછા કી હમારી ચાહત મેં મર સકતે હો હમને કહા કી હમ મર ગયે તો તુમ્હેં ચાહેગા કૌન
  10. મેરી ધડકનોં કી રાહોં મેં ખલલ પડતા હૈ બિના બતાયે વો મેરે ખયાલોં મેં નિકલ પડતા હૈ
  11. મોહબ્બત તો ખામોશી સે હો જાતી હૈ જનાબ યહ તો ખ્વાહિશેં હૈ જો શોર મચા દેતી હૈ..
સસરા, સાળાને ઉડાવી દેવા માટે કરેલા બ્લાસ્ટ પાછળની વાંચો ઈનસાઈડ સ્ટોરી
સસરા, સાળાને ઉડાવી દેવા માટે કરેલા બ્લાસ્ટ પાછળની વાંચો ઈનસાઈડ સ્ટોરી
ગુજરાતમાં ત્રણ દિવસ માવઠાની હવામાન વિભાગે કરી આગાહી
ગુજરાતમાં ત્રણ દિવસ માવઠાની હવામાન વિભાગે કરી આગાહી
મગફળીમાં ગેરરીતિ મામલે કૃષિમંત્રીએ કહ્યુ જવાબદારો સામે થશે કાર્યવાહી
મગફળીમાં ગેરરીતિ મામલે કૃષિમંત્રીએ કહ્યુ જવાબદારો સામે થશે કાર્યવાહી
ઝઘડિયામા બાળકી સાથ રેપ મામલે શક્તિસિંહે કાયદો વ્યવસ્થા પર ઉઠાવ્યા સવાલ
ઝઘડિયામા બાળકી સાથ રેપ મામલે શક્તિસિંહે કાયદો વ્યવસ્થા પર ઉઠાવ્યા સવાલ
AAPની ચિમકી, તો CM કે કોઈ મંત્રીના જાહેર કાર્યક્રમ નહીં થવા દેવાય
AAPની ચિમકી, તો CM કે કોઈ મંત્રીના જાહેર કાર્યક્રમ નહીં થવા દેવાય
Banaskantha : ભેળસેળયુક્ત ખોરાકના કેસમાં 12 પેઢીઓને 54 લાખનો દંડ
Banaskantha : ભેળસેળયુક્ત ખોરાકના કેસમાં 12 પેઢીઓને 54 લાખનો દંડ
Surat : બ્રાન્ડેડ કંપનીના નામે નકલી સિમેન્ટ વેચાતું હોવાનો પર્દાફાશ
Surat : બ્રાન્ડેડ કંપનીના નામે નકલી સિમેન્ટ વેચાતું હોવાનો પર્દાફાશ
Bhavanagar : વડવાના વોશીઘાટ પાસે યુવકને માર મારી ઘર સળગાવ્યું
Bhavanagar : વડવાના વોશીઘાટ પાસે યુવકને માર મારી ઘર સળગાવ્યું
અમરોલીમાં એસિડ ભરેલુ ટેન્કર પલટી ગયુ, રોડ પર એસિડ ઢોળાતા અફરાતફરી
અમરોલીમાં એસિડ ભરેલુ ટેન્કર પલટી ગયુ, રોડ પર એસિડ ઢોળાતા અફરાતફરી
ભાવનગરના ખેડૂતોને ફટકો, માર્કેટ યાર્ડમાં ઘટ્યા ડુંગળીના ભાવ
ભાવનગરના ખેડૂતોને ફટકો, માર્કેટ યાર્ડમાં ઘટ્યા ડુંગળીના ભાવ
g clip-path="url(#clip0_868_265)">