AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Ishq Shayari : જિંદગી કી હર શામ હસીન હો જાયે, અગર મેરી મોહબ્બત મુજે નસીબ હો જાયે

પ્રેમ એ લાગણી છે જે શબ્દોમાં વ્યક્ત કરી શકાતી નથી. તે ફક્ત અનુભવી શકાય છે. જ્યારે તમે કોઈને પ્રેમ કરો છો, ત્યારે તેને વ્યક્ત કરવું ખૂબ જ જરૂરી છે. જો કે, કેટલાક લોકો પાસે તેમના પ્રેમને વ્યક્ત કરવા માટે શબ્દો નથી હોતા. આવી સ્થિતિમાં, અમે તમારા માટે આવી જ કેટલીક કવિતાઓ લાવ્યા છીએ જે તમને તમારા પ્રેમને વ્યક્ત કરવામાં મદદ કરી શકે છે.

Ishq shayari
TV9 Gujarati
| Edited By: | Updated on: Oct 11, 2023 | 10:00 PM
Share

પ્રેમ એ લાગણી છે જે શબ્દોમાં વ્યક્ત કરી શકાતી નથી. તે ફક્ત અનુભવી શકાય છે. જ્યારે તમે કોઈને પ્રેમ કરો છો, ત્યારે તેને વ્યક્ત કરવું ખૂબ જ જરૂરી છે. જો કે, કેટલાક લોકો પાસે તેમના પ્રેમને વ્યક્ત કરવા માટે શબ્દો નથી હોતા. આવી સ્થિતિમાં, અમે તમારા માટે આવી જ કેટલીક કવિતાઓ લાવ્યા છીએ જે તમને તમારા પ્રેમને વ્યક્ત કરવામાં મદદ કરી શકે છે.

  1. પ્યાર મેં એક દૂસરે કે જૈસે હોના જરુરી નહીં હોતા, એક દૂસરે કે લિએ હોના જરુરી હોતા હૈ
  2. સચ્ચા પ્યાર ઔર ઈશ્વર એક તરહ હોતે હૈ, મિલ જાને પર ઔર કોઈ ખ્વાહિશ નહી રહતી હૈ
  3. તુજકો દેખા તો ફિર કિસી કો નહીં દેખા, ચાંદ કેહ રહા થા મેં ચાંદ હૂં ચાંદ હૂં
  4. ઈશ્ક મેં ઈસલિયે ભી ધોખા ખાને લગે હૈ લોગ, દિલ કી જગહ જિસ્મ કો ચાહને લગે હૈ લોગ
  5. ખુશ્બુ આ રહી હૈ કહી સે તાજે ગુલાબો કી, શાયદ ખિડકી ખુલી રહ ગઈ હોગી ઉનકે મકાન કી
  6. લોગ કહતે હૈ કિ મોહબ્બત એક બાર હોતી હૈ, લેકિન મુજે તો એક ઈન્સાન સે બાર બાર હોતી હૈ
  7. કાશ તુમ પુછો કે તુમ મેરે ક્યા લગતે હો, મૈં ગલે લગાઉં ઔર કહૂં…મેરે સબ કુછ
  8. તુમ્હારા ખયાલ ભી એક મહક કી તરહ હૈ, એક બાર આ જાયે, તો પુરા દિન મેરે જહન મેં રહતા હૈ.
  9. પલટ કર દેખ લેતે તુમ તો ફિર ઈકરા હો જાતા, ઉલજને સારી મીટ જાતી ઔર ફીર પ્યાર હો જાતા
  10. પ્યાર કા પતા નહીં જિંદગી હો તુમ, જાન કા પતા નહીં દિલ કી ધડકન હો તુમ
સુરતમાં ACBની મોટી કાર્યવાહી: લાંચ લેતા PI તેમજ વકીલ ઝડપાયા

ગાંધીનગરમાં ગેરકાયદે દરગાહ પર ચાલ્યુ તંત્રનું બુલડોઝર- Video

પોરબંદરમાં સતત ત્રીજા દિવસે ડિમોલિશન ડ્રાઈવ, લારી-ગલ્લા ધારકો પર તવાઈ

માંડવી બીચ પર ડોલ્ફિનનું આ આગમન, પ્રવાસીઓએ દ્રશ્યો કેમેરામાં કર્યા કેદ

સૌરાષ્ટ્રના ખેડૂતોને ડુંગળીના પોષણક્ષણ ભાવ ન મળતા પારાવાર નુકસાન-VIDEO

અંબાલાલ પટેલની આગાહી: ગુજરાતના વાતાવરણમાં આવશે પલટો, પડશે આકરી ઠંડી

વડોદરા જિલ્લા કલેક્ટર કચેરીને બોંબથી ઉડાવી દેવાની ધમકી

આ 5 રાશિના જાતકો માટે આજનો દિવસ છે અત્યંત ભાગ્યશાળી, જુઓ Video

નર્મદા પરિક્રમાવાસીઓની સલામતી માટે તંત્ર દોડ્યું થયું

સુરત સહીત અમદાવાદમાં પણ પ્રતિબંધિત ગોગો પેપર સામે મોટી કાર્યવાહી

g clip-path="url(#clip0_868_265)">