AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Ummid Shayari: દિલ કી ઉમ્મીદો કા હોસલા તો દેખો, ઈન્તજાર ઉસકા હૈ જિસકો એહસાસ તક નહીં, વાંચો શાયરી

શાયરી જે તમને તમારા વિચારો શેર કરવામાં મદદ કરશે, તેથી જ આજે અમે ઉમ્મીદ પર શાયરી સ્ટેટસ લાવ્યા છીએ જે તમે તમારા પ્રિયજનો સાથે વોટ્સએપ દ્વારા, ઇન્સ્ટાગ્રામ દ્વારા, ફેસબુક દ્વારા શેર કરી શકો છો. આ અગાઉ અમે ઘણી બધી શાયરી તમારી સાથે શેર કરી છે જે તમે વેબસાઈટ પર જઈને જોઈ શકો છો.

Ummid Shayari: દિલ કી ઉમ્મીદો કા હોસલા તો દેખો, ઈન્તજાર ઉસકા હૈ જિસકો એહસાસ તક નહીં, વાંચો શાયરી
Ummid shayari
TV9 Gujarati
| Edited By: | Updated on: Oct 10, 2023 | 10:00 PM
Share

ઘણી વાર જીવનમાં અનેક પ્રકારની પરિસ્થિતિઓનો સામનો કરવો પડે છે. ક્યારેક ખુશીનો અનુભવ થાય છે તો ક્યારેક દુઃખી થાય છે પરંતુ તે લાગણી વ્યક્ત કરી શકતા નથી, આવું ઘણા લોકો સાથે થાય છે. કેટલીકવાર ઉમ્મીદ તુટી જાય છે અને કેટલીકવાર એવા સંકેતો હોય છે કે બધું સારું થઈ જશે. ઘણું બધું ખોટું થયા પછી બધું સારું થઈ જશે એવી આશા પર વિશ્વનું નિર્માણ થયું છે. સાથે જ એવું પણ બને છે કે મન દુઃખી થઈ જાય છે અને વ્યક્તિ હાર માની લે છે. આ બંને સ્થિતિઓનું વર્ણન કરતી ઉમ્મીદ પર શાયરી વાંચો અહીં

  1. મુમકીન નહીં થા શાયદ તેરા ઔર મેરા સાથ રહના ઉમ્મીદ પે બનાયા રિશ્તા જિસકી કિસ્મત મેં લિખા થા બિછડના
  2. આપસે એક દફા મિલને કી હમે ઉમ્મીદ થી કઈ અરસો સે મુલાકાત ભી ઐસે હુયી જબ આપકી નજરે મિલ રહી થી કિસી ઔર સે
  3. ખુદ સે ભી કઈ જ્યાદા ઉમ્મીદ લગા બેઠે થે હમ આપસે પુરી ના હુયી હમારી કોઈ આસ આપ દિલ લગા બેઠે કિસી ઔર સે
  4. હમારે જાન કે કાતિલો સે ભી હમને કભી બડી ઉમ્મીદે લગાઈ થી પર વહ ઠહરે ઉસુલ કે કાતિલ હમારે મૌત કી સાજીશ અન્હોને રચાઈ થી
  5. તેરા દિદાર કરતે રોજ હર શામ તુઝે દેખતે થે જબ દિખે નહીં તુ કભી તો બેશક સજદા રોજ કરતે થે
  6. આંખો મેં અશ્કો કો લેકર દિલ મેં કોઈ ઉમ્મીદે જગાઈ રખી તુ આને કી આસ ને હી મેરી જીવન કી શમા જલયે રાખી
  7. હમે ઉમ્મીદે બહુત થી ઉનસે કી, કોઈ બાત ચિત તો જરુર હો.. લેકિન વહ કામબખ્ત તો હમેં નજરંદાઝ કરતે હુયે પાસ સે ગુજરે…
  8. ઉમ્મીદ કા દિયા ના કભી મૈને બુઝને દિયા, અપના કહે કર ના ગેરોં કો કિનારા કિયા.. આપ ચાહે ભુલા દો મુઝે, મેં ના ભૂલુંગા, જો તુને મુઝે ગલે લગા લિયા…
  9. ઇશ્ક એ પનાહ મેં સુકુન નહી, ગમ એ ઇશ્ક મેં સુકુન નહી.. ઉમ્મીદ સે પ્યાર આજ ભી કરતા હૂં, તુઝે આના હૈ તો આ મુઝે તો મુમકીન નહી…
  10. યાર ચાંદ કો દેખકર અક્સર મન હી મન મુસ્કુરા દેતા થા મૈં તેરે સાથ જીને કે સપને દેખ કર રોજ નિંદ કો ગલે લગા લેતા થા મૈં

Follow Us
રણમાં બરફનો વરસાદ! જેસલમેર-બિકાનેરમાં પડ્યા કરા
રણમાં બરફનો વરસાદ! જેસલમેર-બિકાનેરમાં પડ્યા કરા
કાર્યક્ષમતા ખૂબ અસરકારક સાબિત થશે, બચત કરવાનું વધુને વધુ મુશ્કેલ બનશે
કાર્યક્ષમતા ખૂબ અસરકારક સાબિત થશે, બચત કરવાનું વધુને વધુ મુશ્કેલ બનશે
ગીર સોમનાથમાં માવઠાને કારણે કેરીના પાકને ભારે નુકસાન
ગીર સોમનાથમાં માવઠાને કારણે કેરીના પાકને ભારે નુકસાન
ભાવનગરમાં અશાંતધારા હેઠળ ભ્રષ્ટાચાર કેસમાં SDM એ નોંધાવી ફરિયાદ
ભાવનગરમાં અશાંતધારા હેઠળ ભ્રષ્ટાચાર કેસમાં SDM એ નોંધાવી ફરિયાદ
અમદાવાદના વસ્ત્રાલમાં કરા પડ્યા-5 જિલ્લામાં રાતના 10 સુધી ઓરેન્જ એલર્ટ
અમદાવાદના વસ્ત્રાલમાં કરા પડ્યા-5 જિલ્લામાં રાતના 10 સુધી ઓરેન્જ એલર્ટ
જૂનાગઢમાં ગટરના ગંદા પાણી વચ્ચે રસ્તા પર જ દર્દીની સારવાર - જુઓ Video
જૂનાગઢમાં ગટરના ગંદા પાણી વચ્ચે રસ્તા પર જ દર્દીની સારવાર - જુઓ Video
ધોરાજીમાં તંત્રના પાપે સ્થાનિકોને 15-15 દિવસે પણ નથી મળતુ પાણી
ધોરાજીમાં તંત્રના પાપે સ્થાનિકોને 15-15 દિવસે પણ નથી મળતુ પાણી
હોર્મુઝ સ્ટ્રેટ સંકટનો તોડ કાઢવાની તૈયારીમાં ખાડી દેશો
હોર્મુઝ સ્ટ્રેટ સંકટનો તોડ કાઢવાની તૈયારીમાં ખાડી દેશો
હવામાન વિભાગની આગાહી, આગામી સપ્તાહે પણ થશે માવઠું
હવામાન વિભાગની આગાહી, આગામી સપ્તાહે પણ થશે માવઠું
અમદાવાદ શહેરમાં અદાણી સીએનજીના ભાવમાં વધારો
અમદાવાદ શહેરમાં અદાણી સીએનજીના ભાવમાં વધારો
g clip-path="url(#clip0_868_265)">