AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

શિયાળામાં લીલા શાકભાજી જલ્દી સડી જાય છે? અજમાવો આ ‘ખાસ ટિપ્સ’, ક્યારેય નહીં બગડે

લીલા પાંદડાવાળી શાકભાજીને યોગ્ય રીતે સ્ટોર કરવી એ એક નાની પણ ખૂબ ઉપયોગી કળા છે. થોડી સાવચેતી અને સાચી પેકિંગ રીત અપનાવીને તમે પાલક તેમજ મેથીને લાંબા સમય સુધી બગડતી બચાવી શકો છો.

શિયાળામાં લીલા શાકભાજી જલ્દી સડી જાય છે? અજમાવો આ 'ખાસ ટિપ્સ', ક્યારેય નહીં બગડે
Image Credit source: AI Generated
| Updated on: Nov 21, 2026 | 8:08 PM
Share

પાલક, ચીલની ભાજી અને મેથી જેવી લીલા પાંદડાવાળી શાકભાજી શિયાળાનું સુપરફૂડ છે. જો કે, તેને સ્ટોર કરવાની સૌથી મોટી મુશ્કેલી એ છે કે; ફ્રિજમાં રાખવા છતાં તે જલ્દી બગડી જાય છે. આવી સ્થિતિમાં જો તમે તેને યોગ્ય રીતે સ્ટોર કરવાની કેટલીક ખાસ ટિપ્સ શોધી રહ્યા છો, તો ચાલો તમને તેનો ઉકેલ જણાવીએ.

  1. પેપર ટોવેલ: પાલક અને લેટીસને જલ્દી બગડતા બચાવવા હોય, તો તેના માટે પેપર ટોવેલની ટ્રિક અજમાવો. તેના માટે સૌથી પહેલા શાકભાજીમાંથી સડેલા-ગળેલા પાંદડા દૂર કરવાના છે. ત્યારબાદ એક કન્ટેનરમાં 2 પેપર ટોવેલ મૂકીને તેમાં શાકભાજી સારી રીતે વીંટાળીને સ્ટોર કરો. આ પેપર ભેજ શોષી લઈને તેમને સડતા બચાવશે, પરંતુ પેપર વધુ ભીનું થાય ત્યારે તેને બદલતા રહો.
  2. ધોયા પછી સૂકવી લો: ઘણા લોકોની આદત હોય છે કે, તેઓ બજારમાંથી શાકભાજી લાવીને તરત જ ધોઈને ફ્રિજમાં મૂકી દે છે. બસ તેના કારણે તેમાં ભેજ જળવાઈ રહે છે અને લીલી શાકભાજી જલ્દી બગડી પણ જાય છે. આવી સ્થિતિમાં જ્યારે પણ શાકભાજી ધોવો, ત્યારે તેને પહેલા હવામાં બરાબર સૂકવી લો. ત્યારબાદ જ ફ્રિજમાં રાખવાનું વિચારો.
  3. એયરી પેકિંગ વધુ સારો વિકલ્પ: શાકભાજીને એરટાઈટ ડબ્બામાં રાખવાને બદલે તેના બદલે એયરી પેકિંગ અથવા જાળીદાર બેગની રીત પસંદ કરો. પ્લાસ્ટિકની એવી પોલિથીન લો, જેમાં છિદ્ર હોય; જેથી શાકભાજીમાં ભેજ બાકી ન રહે. આ ઉપરાંત, સુતરાઉ બેગનો વિકલ્પ પણ પસંદ કરી શકાય છે. તેનાથી લીલા પાંદડાવાળી શાકભાજીને લાંબા સમય સુધી બગડતી બચાવી શકાય છે.
  4. દાંઠા અલગ કરો: સાગ જો વધુ માત્રામાં હોય તો સમજદારી એમાં જ છે કે, તેને ફ્રિજમાં રાખતા પહેલા મૂળ કાપી લેવામાં આવે. આ સાથે જ તમામ સડેલા-ગળેલા અને પીળા પાંદડા પણ દૂર કરી દો. આ રીત સાગની શેલ્ફ લાઈફ વધારે છે.
  5. કાપીને રાખો: લીલી શાકભાજીને કાપીને પણ ફ્રિજમાં રાખી શકાય છે પરંતુ આ રીત થોડી લાંબી છે. તેના માટે શાકભાજીને પહેલા ધોઈને સારી રીતે સૂકવી લેવાની છે. હવે તમારી જરૂરિયાત મુજબ કાપીને શાકભાજી અલગ રાખો. હવે એક વાસણ લઈને તેમાં પેપર ટોવેલ અથવા સુતરાઉ કાપડ પાથરો. ત્યારબાદ કાપેલી શાકભાજી તેમાં મૂકીને બરાબર ઢાંકી દેવાની છે. આ રીત શાકભાજીનો વધારાનો ભેજ શોષી લઈને લાંબા સમય સુધી ફ્રેશ જાળવી રાખે છે.

Drumstick Soup Recipe : વાળથી લઈને ત્વચા સુધી ફાયદાકારક છે સરગવો,જાણો સૂપ બનાવવાની રીત

Follow Us
સરકારી નોકરીની લાલચ આપી રૂ. 11.20 લાખથી વધુની ઠગાઈ
સરકારી નોકરીની લાલચ આપી રૂ. 11.20 લાખથી વધુની ઠગાઈ
સુજલામ સુફલામ યોજનાનો ફિયાસ્કો, કરોડોની પાઈપલાઈન નાખવા છતા તળાવ ખાલીખમ
સુજલામ સુફલામ યોજનાનો ફિયાસ્કો, કરોડોની પાઈપલાઈન નાખવા છતા તળાવ ખાલીખમ
₹25 હજાર ખર્ચ્યા બાદ ડુંગળીના પાકમાં રોગ, સારા ભાવ છતાં ખેડૂતો લાચાર
₹25 હજાર ખર્ચ્યા બાદ ડુંગળીના પાકમાં રોગ, સારા ભાવ છતાં ખેડૂતો લાચાર
વડોદરા: પુલ નીચેના સ્પોર્ટ્સ સંકુલો જાળવણીના અભાવે વેરાન, મનપાની કામગી
વડોદરા: પુલ નીચેના સ્પોર્ટ્સ સંકુલો જાળવણીના અભાવે વેરાન, મનપાની કામગી
લીલી પરિક્રમાથી પરત ફરતા શ્રદ્ધાળુઓની બોલેરો પલટી
લીલી પરિક્રમાથી પરત ફરતા શ્રદ્ધાળુઓની બોલેરો પલટી
વડનગરના હાટકેશ્વર મહાદેવ મંદિરના વિકાસ માટે કાશી કોરિડોર મોડેલની રજૂઆત
વડનગરના હાટકેશ્વર મહાદેવ મંદિરના વિકાસ માટે કાશી કોરિડોર મોડેલની રજૂઆત
દ્વારકા જગત મંદિરમાં ફોટો-વીડિયો માટે વ્યવસ્થાપકની મંજૂરી ફરજિયાત
દ્વારકા જગત મંદિરમાં ફોટો-વીડિયો માટે વ્યવસ્થાપકની મંજૂરી ફરજિયાત
Maharashtra: કપલ પર સગીરોના ટોળાનો હુમલો, કિરીટ સોમૈયાએ ઉઠાવ્યા સવાલ
Maharashtra: કપલ પર સગીરોના ટોળાનો હુમલો, કિરીટ સોમૈયાએ ઉઠાવ્યા સવાલ
પ્રાંતિજના ધારાસભ્ય ગજેન્દ્રસિંહ પરમારના ઘરે મહિલાનો હોબાળો ! Video
પ્રાંતિજના ધારાસભ્ય ગજેન્દ્રસિંહ પરમારના ઘરે મહિલાનો હોબાળો ! Video
દિલજીતના નશાવાળા ગીતો ના ગાવાના વિરોધ સાથે અમદાવાદ પહોચ્યાં પ્રોફેસર
દિલજીતના નશાવાળા ગીતો ના ગાવાના વિરોધ સાથે અમદાવાદ પહોચ્યાં પ્રોફેસર
g clip-path="url(#clip0_868_265)">