Heart Touching Love Shayari : પ્રેમ પર કેટલીક બહેતરીન શાયરી જે તમારા પાર્ટનરનું દિલ જીતી લેશે, વાંચો અને તમારા પાર્ટનર સાથે શેર કરો

ઘણી વખત એવું થતુ હોય કે ઘણું બધુ કહેવું છે પણ કઈ રીતે કહેવું તે સમજાતુ નથી ત્યારે શાયરી દ્વારા તમે તમારા દિલની વાત સરળતાથી તમારા પાર્ટનરને જણાવી શકો છે.

Heart Touching Love Shayari : પ્રેમ પર કેટલીક બહેતરીન શાયરી જે તમારા પાર્ટનરનું દિલ જીતી લેશે, વાંચો અને તમારા પાર્ટનર સાથે શેર કરો
heart touching love shayari
Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: Apr 24, 2023 | 4:31 PM

કહેવાય છે કે લોકો ઘણીવાર પ્રેમમાં શાયર બની જાય છે, પ્રેમએ દુનિયાનો સૌથી સુંદર અહેસાસ છે. ત્યારે આ અહેસાસમાં જ લોકો પ્રેમના બે ચાર સારા બોલ બોલતા તો શિખી જ જાય. ત્યારે તમે પણ તમારા પાર્ટનરને કે પ્રેમિકાને રોમેન્ટિક અંદાજમાં તમારી ફિલિંગ્સને શેર કરતા ખચકાતા હોય તો શાયરી તમારી લાગણીઓને વ્યક્ત કરવાનો સરળ રસ્તો છે જેના દ્વારા તમે તમે તમારા પાર્ટનર પ્રેમી, કે પછી પ્રેમિકાને આ શાયરી સંભળાવી તેમનુ દિલ જીતી શકો છો તેમજ રોમેન્ટિક મૂળ પણ બનાવી શકો છો.

  1. તેરી ધડકન હી જિંદગી કા હિસ્સા હૈ મેરા, તૂ જિંદગી કા એક અહમ હિસ્સા હૈ મેરા, મેરી મહોબ્બત તુજસે, સિર્ફ લફ્જોં કી નહી હૈં, તેરી રુહ સે રુહ તક કા હૈ રિશ્તા મેરા !
  2. એક શામ આતી હૈ તુમ્હારી યાદ લેકર, એક શામ જાતી હૈ તુમ્હારી યાદ દેકર, પર મુજે તો ઉસ શામ કા ઈંતઝાર હૈ, જો આયે તુમ્હે અપને સાથ લે કર
  3. લબો પર લફ્જ ભી અબ તેરી તલબ લેકર આતે હૈં, તેરે જિક્ર સે મહકતે હૈં તેરે સજદે મેં બિખર જાતે હૈં
  4. વો પિલા કર જામ લખોં સે અપની મોહબ્બત કા, અબ કહતે હૈં નશે કી આદત અચ્છી નહીં હોતી
  5. Vastu Tips: સીડી નીચે ટોયલેટ બનાવવાથી શું થાય છે ? જાણો
    Immunity Increase : શિયાળામાં ઈમ્યુનિટી વધારવા માટે આ 4 વસ્તુઓ આરોગો
    આજનું રાશિફળ તારીખ : 26-11-2024
    Jyotish Shastra : કઈ કીડીનું ઘરમાં આવવું શુભ છે, લાલ કે કાળી?
    નવસારીમાં ઇજાગ્રસ્ત શિયાળનું કરાયું રેસ્ક્યૂ, હાલત હતી ગંભીર, જુઓ Video
    IPL Auction : ઋષભ પંત પર 27 કરોડ રૂપિયા ખર્ચનાર સંજીવ ગોયંકા કેટલા અમીર છે?
  6. હંસતે હુએ તુજકો જબ ભી દેખતા હૂં મૈં, તૂ હી દુનિયા હૈં મેરી યહી સોચતા હૂં મૈં
  7. તેરા વજૂદ મેરી દુઆઓં મેં હો મેરી હાથોં કી લકીરોં મેં તૂ એસે સમાયે મૈં દુઆ મેં અમીન કહૂં ઔર તૂ મેરી હો જાયે
  8. તુમ્હારા મેરા સાથ ચાહિયે, જો રિશ્તા ના ટૂટે વો હાથ ચાહીયે, તુમસે જુદા હોને કા જો ખયાલ આયે, તો રુક જાયે બદન સે વો સાસ ચાહિયે.
  9. મહોબ્બત કી કસમ તુમ પર બહુત મરતે હૈં હમ, હર સમય ખુશ રખેંગે તુમ્હે, હમને ખાઈ હૈં યે કસમ
  10. ન પૂછ દિલ કી હકીકત મગર યે કહતા હૈ, વો ભી બેકરાર રહે જિસને બેકરાર કિયા હૈં !
  11. અબ જિસકો જી મેં આયે વહી પાયે રૌશની, હમને તો દિલ જલા કર સરેઆમ રખ દિયા !

આ પણ વાંચો: Romantic Shayari for Girlfriend : પ્રેમનો ઈઝહાર કરતી આ રોમેન્ટિક શાયરી કહી સંભળાવી જીતો તમારી ગર્લફ્રેન્ડનું દિલ

g clip-path="url(#clip0_868_265)">