AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Motivational Shayari : જો તમે પણ તમારા જીવનમાં કંઈક નવું કરવા માટે ઉત્સાહ જાગૃત કરવા માગો છો તો આ મોટિવેશનલ શાયરી વાંચો

આ લેખમાં નવીનતમ મોટિવેશનલ શાયરીઓ વાંચવા મળશે. જે તમે સોશિયલ મીડિયા પર શેર કરી શકો છો. તેમજ આ મોટિવેશનલ શાયરી તમારા મિત્રો અને પરિવાર સાથે પણ શેર કરી શકો છો અને તેમને સફળતા અને વૃદ્ધિ માટે પ્રેરણા આપી શકો છો.

Motivational Shayari : જો તમે પણ તમારા જીવનમાં કંઈક નવું કરવા માટે ઉત્સાહ જાગૃત કરવા માગો છો તો આ મોટિવેશનલ શાયરી વાંચો
Motivational Shayari In Gujarati
TV9 Gujarati
| Edited By: | Updated on: Apr 19, 2023 | 10:00 PM
Share

સફળ જીવન માટે મોટિવેશન હંમેશા જરૂરી છે. મોટિવેશનલ કવિતાઓ દ્વારા, તમે કોઈ પણ વ્યક્તિને પ્રેરણા આપી શકો છો અને જીવનમાં આગળ વધવા માટે પ્રોત્સાહિત કરી શકો છો. તેના માટે આજે ગુજરાતીમાં પ્રેરણાત્મક શાયરીનો અદ્ભુત સંગ્રહ લાવ્યા છીએ. આ લેખમાં નવીનતમ મોટિવેશનલ શાયરીઓ વાંચવા મળશે. જે તમે સોશિયલ મીડિયા પર શેર કરી શકો છો. તેમજ આ મોટિવેશનલ શાયરી તમારા મિત્રો અને પરિવાર સાથે પણ શેર કરી શકો છો અને તેમને સફળતા અને વૃદ્ધિ માટે પ્રેરણા આપી શકો છો.

આ પણ વાંચો : Instagram Motivating video : ડિપ્રેશનનો મેસેજ…માનવતા મરી પરવારી…એક વ્યક્તિએ બોર્ડ પર લખ્યો આવો મેસેજ પરંતુ કોઈ ન આવ્યું સહારે

Motivational Shayari

  1. ઈતિહાસ લિખને કે લિએ કલમ નહી, હૌસલોં કી જરુરત હોતી હૈ
  2. જો ચીજ આપકો CHALLENGE કરતી હૈ, વહી ચીજ આપકો CHANGE કરતી હૈ
  3. નશા મેહનત કા કરો તાકિ આપકો બીમારી ભી success વાલી લગે
  4. દુનિયા કા સબસે Powerful Motivation હૈ, કિસી ખાસ કે દ્વારા કિયા ગયા Rejection
  5. સફલતા કી ફસલ યૂં હી નહી ઉગતી, મહેનત કે પસીને સે પ્રયાસો કે બીજોં કો સીંચના હોતા હૈ
  6. મુશ્કિલો કા આના part of life હૈ, ઔર ઉનમેં સે હંસકર બાહર આના art of life હૈ
  7. અગર Successful હોને કા જુનૂન સર પર હૈ, તો મુશ્કિલે આપકો નહી રોક પાએગી
  8. અપને દર્દ કો અપના Motivation બનાઓ, ઔર ફિર દેખ તુજે કૌન રોકતા હૈ Successful હોને સે
  9. યૂં જમીન પર બેઠે ક્યો આસમાન દેખતા હૈ, ખોલ પંખો કો યે જમાના ઉડાન દેખતા હૈ
  10. ફેલિયર કે બાદ જો નયા ચેપટર હોતા હૈ, ઉસે હી success કહતે હૈ

g clip-path="url(#clip0_868_265)">