Motivational Shayari In Gujarati : મોટિવેશનલ શાયરી વાંચવાના રસિકો માટે ખાસ શાયરી

આ લેખમાં નવીનતમ મોટિવેશનલ શાયરીઓ વાંચવા મળશે. જે તમે સોશિયલ મીડિયા પર શેર કરી શકો છો. તેમજ આ મોટિવેશનલ શાયરી તમારા મિત્રો અને પરિવાર સાથે પણ શેર કરી શકો છો અને તેમને સફળતા અને વૃદ્ધિ માટે પ્રેરણા આપી શકો છો.

Motivational Shayari In Gujarati : મોટિવેશનલ શાયરી વાંચવાના રસિકો માટે ખાસ શાયરી
Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: Apr 16, 2023 | 10:00 PM

સફળ જીવન માટે મોટિવેશન હંમેશા જરૂરી છે. મોટિવેશનલ કવિતાઓ દ્વારા, તમે કોઈ પણ વ્યક્તિને પ્રેરણા આપી શકો છો અને જીવનમાં આગળ વધવા માટે પ્રોત્સાહિત કરી શકો છો. તેના માટે આજે ગુજરાતીમાં પ્રેરણાત્મક શાયરીનો અદ્ભુત સંગ્રહ લાવ્યા છીએ. આ લેખમાં નવીનતમ મોટિવેશનલ શાયરીઓ વાંચવા મળશે. જે તમે સોશિયલ મીડિયા પર શેર કરી શકો છો. તેમજ આ મોટિવેશનલ શાયરી તમારા મિત્રો અને પરિવાર સાથે પણ શેર કરી શકો છો અને તેમને સફળતા અને વૃદ્ધિ માટે પ્રેરણા આપી શકો છો.

આ પણ વાંચો : Motivational Shayari : રખ હૌસલા વો મંજર ભી આયેગા, પ્યાસે કે પાસ ચલ કે સમુન્દર ભી આયેગા, વાંચો આવી જ મોટિવેશનલ શાયરી

Motivational Shayari In Gujarati

  1. અબ હવાએ કરેંગી રૌશની કા ફૈસલા, જિસ દિએ મેં જાન હોગી વો દિયા રહ જાએગા
  2. હાથ બાઁધે ક્યોં ખડે હો હાદસો કે સામને, હાદસે કુછ ભી નહીં હૈ હૌસલોં કે સામને.
  3. Fruits : સંતરા ખાધા પછી પાણી પીવું જોઈએ કે નહીં?
    Saif Ali Khan Stabbed: ઈબ્રાહિમ નહીં, પણ 8 વર્ષના તૈમુરની સાથે હોસ્પિટલ પહોંચ્યો હતો સૈફ અલી ખાન !
    આજનું રાશિફળ તારીખ : 18-01-2025
    ઈંગ્લેન્ડની ક્યૂટ ખેલાડીની WPL 2025માં એન્ટ્રી
    વિરાટ કોહલી પાસે કેટલા ઘર છે અને તેની કિંમત કેટલી છે?
    હવે WhatsApp પર જોઈ શકો છો Instagram Reels ! જાણો સિક્રેટ ટ્રિક
  4. એસી કોઈ મંજિલ નહિ, જહાં તક પહુંચને કા કોઈ રાસ્તા ના હો
  5. દિલ ના ઉમીદ તો નહીં નાકામ હી તો હૈ, લંબી હૈ ગમ કી શામ મગર શામ હી તો હૈ
  6. મંજિલે ક્યા હૈ, રાસ્તા ક્યા હૈ, હૌસલા હો તો ફાસલા ક્યા હૈ
  7. જીંદગી એસે જીયો જો ખુદ કો પસંદ હો, લોગોં કી પસંદ તો હર પલ બદલતી હૈ
  8. અકેલે હી લડની પડતી હૈ જીંદગી કી જંગ, ખુશિયાં મેં તો સબ હોતે હૈં સંગ
  9. એક સૂરજ થા કિ તારોં કે ઘરાને સે ઉઠા, આંખે હૈરાન હૈ ક્યા શખ્સ જમાને સે ઉઠા
  10. હજાર બર્ફ ગિરે લાખ આંધિયા ઉઠે, વો ફૂલ ખિલ કે રહેંગે જો ખિલને વાલે હૈ
  11. એસી કોઈ મંજિલ નહિ, જહાં તક પહુંચને કા કોઈ રાસ્તા ના હો

g clip-path="url(#clip0_868_265)">