AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Baby Names starting with H: છોકરીનું નામ H પરથી રાખવું છે, તો જાણો પોપ્યુલર નામ અને તેનો અર્થ

Baby Names starting with H: નામકરણ દરમિયાન જો તમારી પુત્રીનું નામ (Baby Names) H એટલે કે હ પરથી ઉતરી આવ્યું છે, તો અહીં અમે તમને કેટલાક નામોનું લિસ્ટ આપવા જઈ રહ્યા છીએ. એવું કહેવાય છે કે અક્ષર બાળકના સ્વભાવ વિશે ઘણું બધું કહે છે.

Baby Names starting with H: છોકરીનું નામ H પરથી રાખવું છે, તો જાણો પોપ્યુલર નામ અને તેનો અર્થ
Baby Names starting with H
TV9 Gujarati
| Edited By: | Updated on: Aug 19, 2023 | 9:19 AM
Share

Baby Names starting with H: બાળકનું નામ (Baby Names) રાખવાની પરંપરા સદીઓથી ચાલી આવે છે. એવું માનવામાં આવે છે કે નામના પહેલા અક્ષરનું ઘણું મહત્વ છે. એવું પણ કહેવાય છે કે નામનો પહેલો અક્ષર પણ બાળકના વ્યક્તિત્વ પર અસર કરે છે. બાળકના વ્યક્તિત્વ પર નામની કોઈ નકારાત્મક અસર ન થવી જોઈએ, તેના કારણે નામનો અક્ષર પસંદ કરવામાં આવે છે.

નામકરણ દરમિયાન જો તમારી પુત્રીનું નામ H એટલે કે હ પરથી રાખવાનું આવ્યું હોય, તો અહીં અમે તમને કેટલાક નામોનું લિસ્ટ આપવા જઈ રહ્યા છીએ. એવું કહેવાય છે કે H અક્ષર બાળકના સ્વભાવ વિશે ઘણું બધું કહે છે. મોર્ડન નામ પસંદ કરવા માટે માતા-પિતાને ઘણો સંઘર્ષ કરવો પડે છે. પરંતુ તમે અહીં આપેલા નામમાંથી તમારી પુત્રીનું નામ પસંદ કરી શકો છો.

H પરથી છોકરીના નામ

  1. હંસિકા – દેવી સરસ્વતીનું નામ અને ખૂબ જ સુંદર
  2. હંસિની – હંસ અને દેવી સરસ્વતીનું નામ
  3. હનિશા – સુંદર રાત અને મધ
  4. હર્ષિતા – જે હંમેશા ખુશ રહે છે, ખુશ
  5. હંસનાદિની – સોનું અથવા સ્વર્ણ
  6. હનવિકા – દેવી લક્ષ્મીનું નામ
  7. હરુની – ખૂબ જ સુંદર હરણ, બધાને આકર્ષિત કરનાર
  8. હર્શની – જે હંમેશા ખુશ રહે છે
  9. હસિકા – હસતો ચહેરો
  10. હરિનાક્ષી – ખૂબ સુંદર આંખોવાળી
  11. હર્શાલી – આનંદિત અથવા પ્રસન્ન રહેનાર
  12. હસિતા – હંમેશા ઉત્સાહમાં રહેનાર
  13. હાર્શિની – જે ખુશખુશાલ વર્તન ધરાવે છે
  14. હિમજા – દેવી પાર્વતીને આ નામથી ઓળખવામાં આવે છે
  15. હિમાની – હિમવર્ષા
  16. હર્દિની – હૃદયની નજીક
  17. હિમાલી – એક જે બરફ જેવો ઠંડી છે
  18. હિમાંશી – બરફને પણ આ નામથી ઓળખવામાં આવે છે
  19. હીનિતા – વિનમ્ર વ્યવહાર
  20. હ્રત્વી – ખુશ રહેનાર
  21. હેતિકા – સૂર્યનું કિરણ
  22. હેમલતા – સોનાની લતા
  23. હેમાક્ષી – જેની આંખો સોના જેવી ચમકે છે
  24. હૃદા – જે શુદ્ધ અને પવિત્ર છે
  25. હૃથિકા – સુખ અને જે હંમેશા ખુશ રહે છે

આ પણ વાંચો : Baby Names starting with H: હર્ષિત, હાર્દિક, હર્ષ, H થી શરૂ થતા પોપ્યુલર નામ અને તેનો અર્થ

ન્યૂ બોર્ન બેબી અને લાઈફસ્ટાઈલના સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો

નડિયાદ નજીક ટ્રકની પાછળ અથડાતા કાર ભડકે બળી
નડિયાદ નજીક ટ્રકની પાછળ અથડાતા કાર ભડકે બળી
બોડેલીમાં નવા બનેલા આરોગ્ય કેન્દ્ર પર તાળા !
બોડેલીમાં નવા બનેલા આરોગ્ય કેન્દ્ર પર તાળા !
ઈન્ડિગોની ફ્લાઈટ રદ થવાનો સીલસીલો યથાવત, 20 ફ્લાઈટ રદ
ઈન્ડિગોની ફ્લાઈટ રદ થવાનો સીલસીલો યથાવત, 20 ફ્લાઈટ રદ
કચ્છના ભૂજમાં પારિવારિક ઝઘડામાં યુવક બોરવેલમાં કૂદતા મોત
કચ્છના ભૂજમાં પારિવારિક ઝઘડામાં યુવક બોરવેલમાં કૂદતા મોત
અચાનક ફરવા જવાનો પ્લાન બની શકે છે! કઈ રાશિના જાતકોને ભાગ્યનો સાથ મળશે?
અચાનક ફરવા જવાનો પ્લાન બની શકે છે! કઈ રાશિના જાતકોને ભાગ્યનો સાથ મળશે?
અંબાલાલ પટેલે ઠંડી સાથે માવઠાની કરી આગાહી
અંબાલાલ પટેલે ઠંડી સાથે માવઠાની કરી આગાહી
દાણીલીમડામાં 4 દિવસમાં ક્રાઈમ બ્રાંચે દુષ્કર્મના આરોપીને ઝડપી પાડ્યો
દાણીલીમડામાં 4 દિવસમાં ક્રાઈમ બ્રાંચે દુષ્કર્મના આરોપીને ઝડપી પાડ્યો
સક્ષમ નેતૃત્વને કારણે વિશ્વ ભારત પાસેથી માર્ગદર્શન મેળવે છેઃઆનંદીબહેન
સક્ષમ નેતૃત્વને કારણે વિશ્વ ભારત પાસેથી માર્ગદર્શન મેળવે છેઃઆનંદીબહેન
Aravalli : રતનપુર ચેકપોસ્ટ પર 1.5 કરોડની રોકડ સાથે ઝડપાયો યુવક
Aravalli : રતનપુર ચેકપોસ્ટ પર 1.5 કરોડની રોકડ સાથે ઝડપાયો યુવક
સુરત એરપોર્ટ પર બેંગકોક જતા મુસાફર પાસેથી ડાયમંડ અને ડોલર ઝડપાયા
સુરત એરપોર્ટ પર બેંગકોક જતા મુસાફર પાસેથી ડાયમંડ અને ડોલર ઝડપાયા
g clip-path="url(#clip0_868_265)">