Baby Names starting with H: હર્ષિત, હાર્દિક, હર્ષ, H થી શરૂ થતા પોપ્યુલર નામ અને તેનો અર્થ

Baby Names starting with H: શું તમારા બાળકનું નામ (Baby Names) 'H' પરથી રાખવું છે અથવા તમે આ અક્ષરથી તમારા બાળકનું નામ શોધી રહ્યા છો. અમે તમને આવા જ કેટલાક યુનિક નામો જણાવવા જઈ રહ્યા છીએ જે પોપ્યુલર અને યુનિક બંને છે.

Baby Names starting with H: હર્ષિત, હાર્દિક, હર્ષ,  H થી શરૂ થતા પોપ્યુલર નામ અને તેનો અર્થ
Baby Names starting with HImage Credit source: Freepik
Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: Aug 18, 2023 | 10:01 PM

Baby Names starting with H: નવા મહેમાનનું નામ રાખવાનું એક અલગ મહત્વ છે. બાળકનું નામ (Baby Names) પહેલા અક્ષરને ધ્યાનમાં રાખીને રાખવામાં આવે છે. આ સિવાય બાળકનું નામ રાખતી વખતે એ વાતનું પણ ધ્યાન રાખવામાં આવે છે કે તેમાં સંસ્કૃત અને સંસ્કૃતિ બંનેની ઝલક જોવા મળે. શું તમારા બાળકનું નામ ‘H’ પરથી રાખવાનું છે અથવા તમે આ અક્ષરથી તમારા પ્રિયનું નામ રાખવા માંગો છો. તો તમને આવા જ કેટલાક અનોખા નામો જણાવવા જઈ રહ્યા છીએ જે પોપ્યુલર અને યુનિક બંને છે.

નામકરણ કરતી વખતે આ બાબતોનું રાખવામાં આવે છે ધ્યાન

આજના સમયમાં નામકરણની રીત ઘણી બદલાઈ ગઈ છે. બાળક દુનિયામાં આવે તે પહેલા પરિવાર વિચારવા લાગે છે કે તેનું નામ શું રાખવું. દરેક માતા-પિતાનો પ્રયાસ હોય છે કે તેમના બાળકનું નામ સારું, આકર્ષક અને અર્થપૂર્ણ તેમજ ખૂબ જ અલગ હોવું જોઈએ. યુનિક નામ ન માત્ર એક અલગ ઓળખ બનાવે છે પણ વ્યક્તિત્વને પણ મજબૂત બનાવે છે.

‘H’ થી શરૂ થતા આ નામ

  1. હિતેશ – જેને ભલાઈનો દેવ માનવામાં આવે છે
  2. હેમંત – ભગવાન બુદ્ધ સાથે સંકળાયેલું નામ
  3. હર્ષિત – જે હંમેશા ખુશ રહે છે
  4. હાર્દિક – પ્રેમથી ભરેલું
  5. હર્ષલ – પ્રેમી, સુખી, આનંદી
  6. હરકેશ – સારું
  7. હરેન – ભગવાન શિવ, મહાદેવ, ભોલેનાથ
  8. હર્શક – આનંદી, આનંદપૂર્ણ
  9. હર્ષત – ખુશી, આનંદ, હર્ષ
  10. હર્ષુ – હરણ સાથે સંકળાયેલું નામ
  11. હિતાંશુ – સારું વિચારનાર અથવા શુભચિંતક
  12. હિતેન – હૃદય
  13. હિમાંશુ – ચંદ્રમા, ચંદ્ર, ચાંદની
  14. હર્કેશ – બહુ સારુંD હર્ષ – ખુશ કરનાર
  15. હવિશ – ભગવાન શિવ સાથે સંકળાયેલું નામ
  16. હેમાંશ – સોનાનો ભાગ
  17. હેમિશ – ધારા, પૃથ્વી અથવા પૃથ્વીનો ભગવાન
  18. હેતાંશ – સૂર્ય, ઉગતો સૂર્ય
  19. હૃદયાંશ – હૃદયનો ટુકડો
  20. હિરવ- હરિયાલી
  21. હૃદિત્ય – આનંદિત
  22. હિમેશ – બરફનો સ્વામી, બરફનો રાજા
  23. હિરેન – રત્નોનો ભગવાન અથવા સ્વામી
  24. હંવેશ – ખૂબ જ કોમળ મન, દયાળુ

આ પણ વાંચો: Baby Names starting with G : છોકરીનું નામ G પરથી રાખવું છે, તો જાણો યુનિક નામ અને તેનો અર્થ

ઘરે તુલસી છે ! જાણી લો મંજરી કયા દિવસે ન તોડવી જોઈએ?
સ્વાતંત્ર્ય સંગ્રામ દરમિયાન આવી મોટી ગાડીઓમાં ફરતા હતા મહાત્મા ગાંધી, જુઓ Photos
ખાલી પેટ ખીરા કાકડીનું જ્યુસ પીવાથી જાણો શું થાય છે?
Tobacco Diseases : તમાકુના સેવનથી કયા રોગો થાય છે?
ભૂખ્યા પેટે વરિયાળીનું પાણી પીવાથી થાય છે આ ચમત્કારીક ફાયદા
જીવનમાં આગળ વધવું હોય તો આ 5 જગ્યાથી બચવા ઈન્દ્રેશજી મહારાજે આપી સલાહ

ન્યૂ બોર્ન બેબી અને લાઈફસ્ટાઈલના સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો

g clip-path="url(#clip0_868_265)">