AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

T-20: કિરોન પોલાર્ડને ગુજરાતી ક્રિકેટર હાર્દિક પંડ્યાએ આપી આ ચેલેન્જ, પોલાર્ડમાંથી બની ગયો પોલી, જાણો શું હતી ચેલેન્જ

લાંબા સમય થી હેવી દાઢી સાથે નજરે ચઢી રહેલા કિરોન પોલાર્ડ હવે ક્લીન શેવમાં જોવા મળી રહ્યો છે. કારણ કે હવે તેણે ક્લીન શેવ કરી લીધી છે. પોલાર્ડે હવે તેનો લુક ચેન્જ કરી લીઘો છે અને પોતાના ચહેરાને હવે દાઢીની બાબતમાં સાફ કરી દીધો છે. જોકે પોલાર્ડ હવે હેવી દાઢી કે ક્લીન શેવમાં નહી પણ […]

T-20: કિરોન પોલાર્ડને ગુજરાતી ક્રિકેટર હાર્દિક પંડ્યાએ આપી આ ચેલેન્જ, પોલાર્ડમાંથી બની ગયો પોલી, જાણો શું હતી ચેલેન્જ
Avnish Goswami
| Edited By: | Updated on: Oct 07, 2020 | 2:37 PM
Share

લાંબા સમય થી હેવી દાઢી સાથે નજરે ચઢી રહેલા કિરોન પોલાર્ડ હવે ક્લીન શેવમાં જોવા મળી રહ્યો છે. કારણ કે હવે તેણે ક્લીન શેવ કરી લીધી છે. પોલાર્ડે હવે તેનો લુક ચેન્જ કરી લીઘો છે અને પોતાના ચહેરાને હવે દાઢીની બાબતમાં સાફ કરી દીધો છે. જોકે પોલાર્ડ હવે હેવી દાઢી કે ક્લીન શેવમાં નહી પણ ફ્રેન્ચ કટ લુકમાં નજરે ચઢી રહ્યા છે. પોલાર્ડે ઇન્સ્ટાગ્રામ પર શેવિંગ કરતા અગાઉના વિઝ્યુઅલ અને પોતાના નવા લુક ના, એમ બંને પ્રકારના શોટ્સ મિક્સ કરીને એક વિડીયો ઇન્સ્ટાગ્રામ પર પોસ્ટ કર્યો છે.

પોલાર્ડે આ માટે નો શ્રેયને આપ્યો છે હાર્દીક પંડ્યા ને કે જે પોતે પણ છેલ્લા કેટલાક સમયથી ક્લીન શેવ લુકમાં નજરે ચઢી રહ્યો છે. આના પહેલા હાર્દિક પંડ્યા લાંબા સમય સુધી દાઢી વાળા લુકમાં નજરે ચઢતો હતો. પરંતુ હવે પોલાર્ડ પણ આ ગુજ્જુ ખેલાડીને અનુસરી ને દાઢીને હળવી કરી દઇને નવો જ લુક અપનાવી લીધો છે. પોલાર્ડે ઇન્સ્ટા પર હાર્દીક ને ભાઇ ગણાવવા સાથે આ પોસ્ટ મુકી છે. જોકે એ પણ જણાવી દઇ એ હાલમાં બ્રેક ધી બીયર્ડ ચૈલેન્જનો ખુબ ટ્રેન્ડ ચાલી રહ્યો છે.

આ વિડીયોને પોસ્ટ કરતા પોલાર્ડે લખ્યુ છે કે, નયા સિઝન નયા પોલી.

https://www.instagram.com/p/CF_o2Ndp2Pm/?utm_source=ig_web_copy_link

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

Follow Us
અખાત્રીજે અમદાવાદમાં સોના-ચાંદીની રેકોર્ડબ્રેક ખરીદી: શુભ મુહૂર્ત
અખાત્રીજે અમદાવાદમાં સોના-ચાંદીની રેકોર્ડબ્રેક ખરીદી: શુભ મુહૂર્ત
સુરતના યુવકે Lenskartની સંલગ્ન કંપની પર લગાવ્યો ધાર્મિક ભેદભાવનો આરોપ
સુરતના યુવકે Lenskartની સંલગ્ન કંપની પર લગાવ્યો ધાર્મિક ભેદભાવનો આરોપ
હત્યાની તપાસ માટે SIT રચવા પોલીસ વડાની મૃતકના પરિવારજનોને હૈયાધારણા
હત્યાની તપાસ માટે SIT રચવા પોલીસ વડાની મૃતકના પરિવારજનોને હૈયાધારણા
ગાંધીનગર સાયબર સેલે બીજી એક સાયબર ટોળકી ઝડપી
ગાંધીનગર સાયબર સેલે બીજી એક સાયબર ટોળકી ઝડપી
ધંધુકામાં ભારેલા અગ્નિ જેવી સ્થિતિ, પોલીસે મોડી રાત્રે કર્યું કોમ્બિંગ
ધંધુકામાં ભારેલા અગ્નિ જેવી સ્થિતિ, પોલીસે મોડી રાત્રે કર્યું કોમ્બિંગ
તમે આખો દિવસ ઊર્જાવાન રહેશો, નાણાકીય પરિસ્થિતિ ચોક્કસપણે સુધરશે
તમે આખો દિવસ ઊર્જાવાન રહેશો, નાણાકીય પરિસ્થિતિ ચોક્કસપણે સુધરશે
વડોદરા: ટિકિટ મળી ત્યારે જ ચંપલ પહેર્યા! કોકિલા પવારની અનોખી માનતા ફળી
વડોદરા: ટિકિટ મળી ત્યારે જ ચંપલ પહેર્યા! કોકિલા પવારની અનોખી માનતા ફળી
"5 વર્ષમાં શું વિકાસ કર્યો?" કહીને સ્થાનિકોએ ઉમેદવારોની બોલતી બંધ કરી
ઝાંઝમેર: દૂધમાં ભેળસેળ કરતી ડેરી પર SOGના દરોડા, 400 લીટર જથ્થો ઝડપાયો
ઝાંઝમેર: દૂધમાં ભેળસેળ કરતી ડેરી પર SOGના દરોડા, 400 લીટર જથ્થો ઝડપાયો
ડાંગ: ‘માં શબરીના સોગંદ, દુશ્મનોને એક પણ વોટ ન આપતા’ - હર્ષ સંઘવી
ડાંગ: ‘માં શબરીના સોગંદ, દુશ્મનોને એક પણ વોટ ન આપતા’ - હર્ષ સંઘવી
g clip-path="url(#clip0_868_265)">