પુલવામા હુમલાથી વ્યથિત થયેલી સુરતની 10 વર્ષની દીકરીએ વડાપ્રધાન નરેન્દ્ર મોદીને લખ્યો પત્ર, જાણો પત્રમાં શું કરી માંગ
પુલવામામાં થયેલા આતંકી હુમલા બાદ દેશભરમાં વિરોધ પ્રદર્શનો થઈ રહ્યા છે. ત્યારે સુરતમાં રહેતી માત્ર 10 વર્ષની દીકરીએ પીએમ નરેન્દ્ર મોદીને સંબોધીને એક પત્ર લખ્યો છે. સુરતના પુણા વિસ્તારમાં રહેતી 10 વર્ષની દીકરી મનાલીએ સીઆરપીએફ જવાનો પર થયેલા હુમલાથી વ્યથિત થઈને એક પત્ર લખી વડાપ્રધાનને મોકલ્યો છે. TV9 Gujarati Web Stories View more જામનગરમાં […]
પુલવામામાં થયેલા આતંકી હુમલા બાદ દેશભરમાં વિરોધ પ્રદર્શનો થઈ રહ્યા છે. ત્યારે સુરતમાં રહેતી માત્ર 10 વર્ષની દીકરીએ પીએમ નરેન્દ્ર મોદીને સંબોધીને એક પત્ર લખ્યો છે. સુરતના પુણા વિસ્તારમાં રહેતી 10 વર્ષની દીકરી મનાલીએ સીઆરપીએફ જવાનો પર થયેલા હુમલાથી વ્યથિત થઈને એક પત્ર લખી વડાપ્રધાનને મોકલ્યો છે.
શું લખ્યું છે પત્રમાં ??
શ્રી મોદી અંકલ, મારી ઈચ્છા છે કે તમે પાકિસ્તાનને જડબાતોડ જવાબ આપો. મને તમારા પર પૂરો ભરોસો છે કે તમે જે કરશો તે સારું જ કરશો. હવે તમે જ છો જે અમારું આ સપનું પૂરું કરી શકશો. એક એક આતંકવાદીને મારી નાંખજો. ગીતામાં પણ એ સાર લખેલો છે કે જેવાની સાથે તેવા થવામાં કંઈ ખોટું નથી અને પથ્થરબાજોને સીધા કરીને જ જંપજો.
મનાલી હાલ ધોરણ 4માં અભ્યાસ કરી રહી છે અને પુલવામા ઘટનાની વ્યથિત થઈને તેણીએ આ પત્ર વડાપ્રધાનને લખ્યો છે. મનાલીની ઉંમર દસ વર્ષની છે.
[yop_poll id=1598]
[youtube_channel resource=0 cache=300 random=1 fetch=10 num=1 ratio=3 responsive=1 width=306 display=thumbnail thumb_quality=hqdefault autoplay=1 norel=1 nobrand=1 showtitle=above titletag=h3 desclen=0 noanno=1 noinfo=1 link_to=channel goto_txt=”Watch more interesting videos on TV9 Gujarati YouTube channel”]