શેરબજારમાં ઉતાર-ચઢાવ છતાં બંને ઈન્ડેકસે સર્વોચ્ચ સપાટી દર્જ કરી

આજના કારોબારમાં ઉત્તાર ચઢાવના અંતે શેરબજારમાં સેન્સેક્સે  139 અંકની વૃદ્ધિ નોંધાવી, સપ્તાહના છેલ્લા દિવસનો કારોબાર સમાપ્ત કર્યો હતો. આ સાથે નિફટીમાં પણ 35 અંકની વૃદ્ધિ નોંધાઈ હતી. શેરબજારે સ્તરનો પ્રારંભ શાનદાર કર્યો હતો અને સવારે ગણતરીના સમયમાં 250 અંકનો ઉછાળો  સેન્સેક્સે દર્જ કર્યો હતો. નિફટી 2 ટકા વૃદ્ધિ સુધી પહોંચ્યો હતો. બપોરે 2 વાગ્યાના અરસામાં […]

શેરબજારમાં ઉતાર-ચઢાવ છતાં બંને ઈન્ડેકસે સર્વોચ્ચ સપાટી દર્જ કરી
Follow Us:
Ankit Modi
| Edited By: | Updated on: Dec 11, 2020 | 4:09 PM

આજના કારોબારમાં ઉત્તાર ચઢાવના અંતે શેરબજારમાં સેન્સેક્સે  139 અંકની વૃદ્ધિ નોંધાવી, સપ્તાહના છેલ્લા દિવસનો કારોબાર સમાપ્ત કર્યો હતો. આ સાથે નિફટીમાં પણ 35 અંકની વૃદ્ધિ નોંધાઈ હતી. શેરબજારે સ્તરનો પ્રારંભ શાનદાર કર્યો હતો અને સવારે ગણતરીના સમયમાં 250 અંકનો ઉછાળો  સેન્સેક્સે દર્જ કર્યો હતો. નિફટી 2 ટકા વૃદ્ધિ સુધી પહોંચ્યો હતો. બપોરે 2 વાગ્યાના અરસામાં ફાર્મા  અને  આઈટી શેર્સમાં દબાણ વધ્યું હતું અને એક તબક્કે ઈન્ડેક્સ લાલ નિશાન તરફ ટ્રેડિંગ કરવા માંડયો હતો.

Sharebajar ma utar chadhv chata bane index e sarvoch sapati darj kari

આજનું રાશિફળ તારીખ : 03-05-2024
ગરમીમાં નસકોરી ફુટે તો ઘબરાશો નહીં, આ ઘરેલુ ઉપચારથી મળશે તરત રાહત
એપ્રિલમાં 77 ટકા... 4 વર્ષમાં 400%, ટાટાનો આ શેર બન્યો રોકેટ
ફૂટબોલ ગ્રાઉન્ડ કરતાં પણ મોટું છે જાહન્વી કપૂરનું ઘર, હવે આપશે ભાડે
ઉનાળામાં મોઢાં પર બરફ ઘસવાના ફાયદા છે ચોંકાવનારા, જાણી લો
પરશુરામના એ ત્રણ શિષ્યો જેમણે લડ્યુ હતુ મહાભારતનું યુદ્ધ, જાણો કોણ હતા એ!

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

ભારતીય શેરબજારની છેલ્લી સ્થિતિ 

બજાર  સૂચકઆંક  વૃદ્ધિ 
સેન્સેકસ 46,099.01 +139.13 
નિફટી 13,513.85 +35.55 

તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

આજના કારોબારમાં મોટા ઉતાર-ચઢાવ નજરે પડ્યા હતા. સેન્સેક્સમાં 46,309 અંકની મહત્તમ સપાટી જયારે 45,706.22 અંકનું નીચલું સ્તર નોંધાયું હતું. નિફટીમાં ઉપલું સ્તર 13,579.35 સુધી દેખાયું, જયારે ગગડેલો ઈન્ડેક્સ 13,402.85 સુધી નોંધાયો હતો. સેન્સેક્સ 46,309.63 અને નિફ્ટી 13,579.35 બંને ઈન્ડેક્સના હાઈએસ્ટ લેવલ છે. આજે દિવસના અંતે માર્કેટની તેજીને કારણે બીએસઈમાં લિસ્ટેડ કંપનીઓની માર્કેટ કેપ રૂ .182.85 લાખ કરોડને વટાવી ગઈ છે.

&રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

Latest News Updates

આ રાશિના જાતકોને આજે નોકરીમાં પ્રમોશનની સાથે જવાબદારીઓ વધશે
આ રાશિના જાતકોને આજે નોકરીમાં પ્રમોશનની સાથે જવાબદારીઓ વધશે
મોટા નેતાઓના કોંગ્રેસ છોડવા પાછળના ક્યાં કારણો છે- સાંભળો PMનો જવાબ
મોટા નેતાઓના કોંગ્રેસ છોડવા પાછળના ક્યાં કારણો છે- સાંભળો PMનો જવાબ
ગુજરાતના રાજકારણ માટે આગામી 25 વર્ષ સુવર્ણ કાળ હશે
ગુજરાતના રાજકારણ માટે આગામી 25 વર્ષ સુવર્ણ કાળ હશે
શું ગુજરાતમાં ભાજપ જીતની હેટ્રિક લગાવશે ? સાંભળો PM મોદીનો જવાબ
શું ગુજરાતમાં ભાજપ જીતની હેટ્રિક લગાવશે ? સાંભળો PM મોદીનો જવાબ
દેશની એક્તા માટે બલિદાન દેનારા રાજપરિવારો માટે મ્યુઝિયમ બનશે- PM મોદી
દેશની એક્તા માટે બલિદાન દેનારા રાજપરિવારો માટે મ્યુઝિયમ બનશે- PM મોદી
જામનગરની જનસભામાં PM મોદીએ ક્ષત્રિયોના આપેલા બલિદાનની કરી પ્રશંસા
જામનગરની જનસભામાં PM મોદીએ ક્ષત્રિયોના આપેલા બલિદાનની કરી પ્રશંસા
હું તમારો પેટ્રોલ અને વીજળીનો ખર્ચ શૂન્ય કરીશ: PM મોદી
હું તમારો પેટ્રોલ અને વીજળીનો ખર્ચ શૂન્ય કરીશ: PM મોદી
દેશ આઝાદ થયાના બીજા જ દિવસે રામ મંદિરનું કામ થવુ જોઇતુ હતુ : PM મોદી
દેશ આઝાદ થયાના બીજા જ દિવસે રામ મંદિરનું કામ થવુ જોઇતુ હતુ : PM મોદી
સાબરકાંઠાના વડાલીમાં ઓનલાઇન મંગાવેલ પાર્સલમાં બ્લાસ્ટ થતાં બેના મોત
સાબરકાંઠાના વડાલીમાં ઓનલાઇન મંગાવેલ પાર્સલમાં બ્લાસ્ટ થતાં બેના મોત
ક્ષત્રિયોના વિરોધ વચ્ચે ગુજરાતના રાજવીઓ આવ્યા ભાજપના સમર્થનમાં-video
ક્ષત્રિયોના વિરોધ વચ્ચે ગુજરાતના રાજવીઓ આવ્યા ભાજપના સમર્થનમાં-video
g clip-path="url(#clip0_868_265)">