‘પાકિસ્તાનને આકરો જવાબ આપે ભારત, અમેરિકા ભારતની સાથે ઊભું છે, ભારતને આત્મરક્ષણનો પૂરો અધિકાર છે’

ભારત પુલવામા આતંકી હુમલા બાદ તેના માટે જવાબદાર પાકિસ્તાન અને જૈશ એ મોહમ્મદને જવાબ આપવાની તૈયારીમાં છે. TV9 Gujarati   Web Stories View more યુઝ કરેલા વેટ વાઈપ્સને ફેકવાની જગ્યાએ આ રીતે કરો ઉપયોગ લસણ ભલે ઔષધિ હોય, પણ વધારે ખાવાથી થાય છે નુકસાન, જાણો કેટલી માત્રામાં ખાવું આજનું રાશિફળ તારીખ 26-04-2024 લાલ લહેંગો, હાથમાં […]

‘પાકિસ્તાનને આકરો જવાબ આપે ભારત, અમેરિકા ભારતની સાથે ઊભું છે, ભારતને આત્મરક્ષણનો પૂરો અધિકાર છે’
Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: Feb 17, 2019 | 8:38 AM

ભારત પુલવામા આતંકી હુમલા બાદ તેના માટે જવાબદાર પાકિસ્તાન અને જૈશ એ મોહમ્મદને જવાબ આપવાની તૈયારીમાં છે.

યુઝ કરેલા વેટ વાઈપ્સને ફેકવાની જગ્યાએ આ રીતે કરો ઉપયોગ
લસણ ભલે ઔષધિ હોય, પણ વધારે ખાવાથી થાય છે નુકસાન, જાણો કેટલી માત્રામાં ખાવું
આજનું રાશિફળ તારીખ 26-04-2024
લાલ લહેંગો, હાથમાં ચૂડો અને હેવી જ્વેલરી..લગ્નમાં પરી જેવી લાગી આરતી સિંહ
ડાઉન ટુ અર્થ છે અરિજીત સિંહ , જુઓ ફોટો
વિરાટ કોહલીએ ફટકારી અડધી સદી, છતાં આ મામલે કર્યા નિરાશ

સલામતી દળો પર થયેલા સૌથી મોટા આતંકી હુમલા બાદ અમેરિકા સહિત દુનિયાના મોટાભાગના દેશો જ્યારે ભારત સાથે ઊભા છે, ત્યારે ભારત આ વખતે ચોક્કસ અને ઘાતક જવાબ આપશે અને તેમાં અમેરિકાએ પણ સાથ આપ્યો છે.

અમેરિકાના રાષ્ટ્રીય સલામતી સલાહકાર (NSA) જ્હૉન બૉલ્ટને પણ કહ્યું છે કે ભારતને આત્મરક્ષણનો અધિકાર છે અને આ બાબતમાં અમે ભારતની સાથે છીએ.

જ્હૉન બૉલ્ટને ભારતના એનએસએ અજિત ડોવાલને ફોન કરીને પુલવામા આતંકી હુમલા પર શોક વ્યક્ત કર્યો અને કહ્યું, ‘અમેરિકા ભારતના આત્મરક્ષણના અધિકારનું સમર્થન કરે છે. આતંકવાદનો સામનો કરવા માટે અમેરિકા ભારત સાથે ઊભો છે.’

બૉલ્ટને કહ્યું, ‘મેં અજિત ડોવાલને કહ્યું છે કે અમે ભારતના આત્મરક્ષણના અધિકારનું સમર્થન કરીએ છીએ. મેં તેમની સાથે 2 વખત વાત કરી છે. અમેરિકાનું વલણ આ વાત પર સ્પષ્ટ છે કે પાકિસ્તાને આતંકીઓ માટે સલામત આશ્રય સ્થળ ન બનવું જોઇએ. અમે આ બાબતમાં અત્યંત સ્પષ્ટ છીએ કે અમે પાકિસ્તાન સાથે વાતચીત ચાલુ રાખેલી છે.’

[youtube_channel resource=0 cache=300 random=1 fetch=10 num=1 ratio=3 responsive=1 width=306 display=thumbnail thumb_quality=hqdefault autoplay=1 norel=1 nobrand=1 showtitle=above titletag=h3 desclen=0 noanno=1 noinfo=1 link_to=channel goto_txt=”Watch more interesting videos on TV9 Gujarati YouTube channel”]

Latest News Updates

g clip-path="url(#clip0_868_265)">