મુકેશ અંબાણીની દિવાળી શોપિંગ, 182 કરોડ રૂપિયામાં ખરીદી આ કંપનીની 96 ટકા ભાગીદારી

દેશની સૌથી મોટી કંપની રિલાયન્સ ઈન્ડસ્ટ્રીઝ લિમિટેડની સહાયક કંપની રિલાયન્સ રિટેલ વેન્ચર્સ લિમિટેડે 182 કરોડ રૂપિયામાં ઓનલાઈન ફર્નિચર સ્ટાર્ટઅપ અર્બન લેડર હોમ ડેકોર સોલ્યુશન પ્રાઈવેટ લિમિટેડની 96 ટકા ભાગીદારી ખરીદી છે. રિલાયન્સ રિટેલે અર્બન લેડરના ઈક્વિટી શેરોનું અધિગ્રહણ કર્યુ છે. કંપનીએ ગઈકાલે રાતે સ્ટોક એક્સચેન્જને જણાવ્યું કે RRVLએ અર્બન લેડરની 96 ટકા ભાગીદારી ખરીદી છે. […]

મુકેશ અંબાણીની દિવાળી શોપિંગ, 182 કરોડ રૂપિયામાં ખરીદી આ કંપનીની 96 ટકા ભાગીદારી
મુકેશ અંબાણી - ચેરમેન , રિલાયન્સ
Follow Us:
| Updated on: Nov 15, 2020 | 9:36 PM

દેશની સૌથી મોટી કંપની રિલાયન્સ ઈન્ડસ્ટ્રીઝ લિમિટેડની સહાયક કંપની રિલાયન્સ રિટેલ વેન્ચર્સ લિમિટેડે 182 કરોડ રૂપિયામાં ઓનલાઈન ફર્નિચર સ્ટાર્ટઅપ અર્બન લેડર હોમ ડેકોર સોલ્યુશન પ્રાઈવેટ લિમિટેડની 96 ટકા ભાગીદારી ખરીદી છે. રિલાયન્સ રિટેલે અર્બન લેડરના ઈક્વિટી શેરોનું અધિગ્રહણ કર્યુ છે. કંપનીએ ગઈકાલે રાતે સ્ટોક એક્સચેન્જને જણાવ્યું કે RRVLએ અર્બન લેડરની 96 ટકા ભાગીદારી ખરીદી છે. તેનાથી કંપનીને અર્બન લેડરની 100 ટકા શેર હોલ્ડિંગ મળી જશે.

India's number one company Reliance Industries Limited has now become the 40th most valuable company in the world

ઉનાળામાં કેરી ખાધા પછી શું ન ખાવું જોઈએ?
હવે આખું વર્ષ મોબાઈલ રિચાર્જની ઝંઝટ ખતમ, આ છે Jio અને Airtelના સૌથી સસ્તા વાર્ષિક પ્લાન
રિંકુ સિંહને કપિરાજે 6 વખત બચકા ભર્યા છે, જુઓ ફોટો
PAK ક્રિકેટરની સુંદર પત્નીનું ભારત કનેક્શન, જુઓ તસવીર
WhatsApp Tips : WhatsApp પર ડિલિટ કરેલા મેસેજ આ રીતે જુઓ, અલગ એપની જરુર નથી
ગુજરાતમાં કયા છે અંબાણી પરિવારની આલીશાન હવેલી, જુઓ તસવીર

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

RRVL અર્બન લેડરમાં 75 કરોડ રૂપિયાનું રોકાણ કરશે. બાકીનું રોકાણ ડિસેમ્બર 2023 સુધી પુરૂ કરવામાં આવશે. 8 વર્ષ જુના સ્ટાર્ટઅપ હોમ ફર્નીચર અને સજાવટ ઉત્પાદક માટે એક ડિજિટલ પ્લેટફોર્મ સંચાલિત કરે છે. ભારતમાં ઘણા શહેરોમાં રિટેલ સ્ટોરની એક શ્રૃંખલા પણ છે. 2018માં ઓનલાઈન ફર્નીચર રિટેલરની વેલ્યુ 1200 કરોડ હતી, જે 2019માં ઘટી લગભગ 750 કરોડ રહી ગઈ.

તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

Latest News Updates

કોંગ્રેસ પર PM મોદીએ કર્યા આકરા પ્રહાર, કોંગ્રેસની ખરાબ સ્થિતિ
કોંગ્રેસ પર PM મોદીએ કર્યા આકરા પ્રહાર, કોંગ્રેસની ખરાબ સ્થિતિ
ભાજપ કાર્યાલયના ઉદ્ધાટનમાં ક્ષત્રિય સમાજનો હોબાળો
ભાજપ કાર્યાલયના ઉદ્ધાટનમાં ક્ષત્રિય સમાજનો હોબાળો
વ્યાજખોરોના ત્રાસથી વધુ એક યુવકનો આપઘાત,3 આરોપીની ધરપકડ
વ્યાજખોરોના ત્રાસથી વધુ એક યુવકનો આપઘાત,3 આરોપીની ધરપકડ
ચૂંટણીના દિવસે સૂર્યનારાયણ બતાવશે અસલી ગરમી
ચૂંટણીના દિવસે સૂર્યનારાયણ બતાવશે અસલી ગરમી
PM નરેન્દ્ર મોદીની સભાને લઈને ગુજરાત ATS એલર્ટ
PM નરેન્દ્ર મોદીની સભાને લઈને ગુજરાત ATS એલર્ટ
કેરી રસિકોની આતૂરતાનો અંત,આજથી તાલાલા યાર્ડમાં કેસર કેરીના શ્રી ગણેશ
કેરી રસિકોની આતૂરતાનો અંત,આજથી તાલાલા યાર્ડમાં કેસર કેરીના શ્રી ગણેશ
વધુ મતદાન થાય તે માટે વિધાનસભા અધ્યક્ષ શંકર ચૌધરીએ કરી ઈનામની જાહેરાત
વધુ મતદાન થાય તે માટે વિધાનસભા અધ્યક્ષ શંકર ચૌધરીએ કરી ઈનામની જાહેરાત
હીટવેવ હોવા છતા PM મોદીની સભામાં જનતાને નહીં લાગે ગરમી,જાણો કેમ
હીટવેવ હોવા છતા PM મોદીની સભામાં જનતાને નહીં લાગે ગરમી,જાણો કેમ
સુરત બેઠકના પરિણામ સામે તાત્કાલિક સુનાવણીની અરજી હાઇકોર્ટે ફગાવી
સુરત બેઠકના પરિણામ સામે તાત્કાલિક સુનાવણીની અરજી હાઇકોર્ટે ફગાવી
સી આર પાટીલે જલાલપોર અને નવસારીના 22 ગામોમાં ઝંઝાવાતી પ્રચાર શરૂ કર્યો
સી આર પાટીલે જલાલપોર અને નવસારીના 22 ગામોમાં ઝંઝાવાતી પ્રચાર શરૂ કર્યો
g clip-path="url(#clip0_868_265)">