Ghalib shayari : વો પુછતે હૈ કી “ગાલિબ” કોન હૈ, કોઈ બતલાઓ કી હમ બતલાયે ક્યા …..વાંચો મિર્ઝા ગાલિબની જબરદસ્ત શાયરી
જ્યારે શાયરી અને ગઝલોની વાત આવે છે, ત્યારે મિર્ઝા ગાલિબનું નામ ચોક્કસપણે યાદ કરવામાં આવે છે, કારણ કે તેઓ એવા પ્રખ્યાત શાયરમાંના એક છે, જેમની શાયરી, ગઝલો અને કવિતાની આજે પણ દુનિયાભરમાં ચર્ચા થાય છે.
Mirza Ghalib shayari : મિત્રો, આજે અમે તમારા માટે મિર્ઝા ગાલિબની કેટલીક ખાસ શાયરી લઈને આવ્યા છીએ જે તમને જરુર પસંદ આવશે. જ્યારે જ્યારે શાયરી અને ગઝલોની વાત આવે છે, ત્યારે મિર્ઝા ગાલિબનું નામ ચોક્કસપણે યાદ કરવામાં આવે છે કારણ કે તેઓ એવા પ્રખ્યાત શાયરમાંના એક છે જેમની શાયરી, ગઝલો અને કવિતાની આજે પણ દુનિયાભરમાં ચર્ચા થાય છે. મિર્ઝા ગાલિબ 19મી સદીમાં ભારતીય ઉપખંડના પ્રખ્યાત ઉર્દૂ અને ફારસી કવિ હતા.
- દર્દ હો દિલ મેં તો દાવા કીજે, દિલ હી જબ દર્દ હો તો ક્યા કીજે.
- હમ તો ફના હો ગયે ઉસકી આંખે દેખકર ગાલિબ, ના જાને વો આયના કૈસે દેખતે હોંગે.
- ઇશ્ક ને ‘ગાલિબ’ નિકમ્મા કર દિયા વર્ના હમ ભી આદમી થે કામ કે
- ઇસ સાદગી પે કૌન ના મર જાએ એ ખુદા લડતે હૈ ઔર હાથ મેં તલવાર ભી નહીં
- ઉન કે દેખે સે જો આ જાતી હૈ મુંહ પર રૌનક વો સમજતે હૈં કી બિમાર કા હાલ અચ્છા હૈ
- યે ના થી હમારી કિસ્મત કી વસલ-એ-યાર હોતા અગર ઔર જીતે રહેતે યહી ઇન્તઝાર હોતા
- રગોંમે દૌડતે ફિરને કે હમ નહીં કાયલ જબ આંખ હી સે ના ટપકા તો ફિર લાહુ ક્યા હૈ
- ઇશ્ક પર જોર નહીં હૈ યે વો આતિશ ‘ગાલિબ’ કી લગા એ ના લગે ઔર બુઝા એ ના બને
- ઇશરત-એ-કતરા હૈ દરિયામેં ફના હો જાના દર્દ કા હદ સે ગુજરના હૈ દવા હો જાના
- વો આએ ઘર મેં હમારે ખુદા કી કુદરત હૈ કભી હમ ઉન કો કભી અપને ઘર કો દેખતે હૈ