Miss You Shayari : હર એક પહેલુ તેરા મેરે દિલ મેં આબાદ હો જાયે, તુઝે મેં ઇસ કદર દેખુ મુઝે તુ યાદ હો જાય…વાંચો જબરદસ્ત શાયરી

તમે તમારા પાર્ટનર કે ગર્લફ્રેન્ડ કે બોયફ્રેન્ડથી દૂર હોવ અને તમને તેમની યાદ સતાવી રહી હોય કે મિસ કરી રહ્યા હોવ ત્યારે આ લેખમાં અમે બેસ્ટ મિસ યુ શાયરી લઈને આવ્યા છે.

Miss You Shayari : હર એક પહેલુ તેરા મેરે દિલ મેં આબાદ હો જાયે, તુઝે મેં ઇસ કદર દેખુ મુઝે તુ યાદ હો જાય...વાંચો જબરદસ્ત શાયરી
Miss you shayari
Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: Aug 07, 2023 | 4:16 PM

Miss You Shayari: પ્રેમ એ એવી લાગણી છે જેને શબ્દોમાં જેટલી પણ સમજાવવામાં આવે પણ ઓછી જ પડે. એક વાર પ્રેમમાં પડ્યા પછી કોઈ પણ વ્યક્તિ પોતાના પાર્ટનરથી દૂર રહી શકતુ નથી. જો તમે પણ કોઈને મિસ કરી રહ્યાં હોવ તો આ શાયરી તમારા માટે છે. જ્યારે કોઈ આપણા દિલની નજીક હોય અને તે કોઈ કારણો સર આપડાથી થોડા દૂર હોય તો દિલ તેમને અવાર નવાર યાદ કર્યા કરે છે. ત્યારે તમે તે વ્યક્તિને ખૂબ જ મિસ કરો છો તો અહીં આપેલી શાયરી તેમને મોકલીને તમે તમારી લાગણી તેમની સાથે શેર કરી શકો છો.

આજે અમે તમારા માટે મિસ યુ શાયરી લાવ્યા છીએ, જે તમને ખૂબ જ ગમશે, જો તમને ગમે તો આ શાયરી તમે તમારા મિત્રો સાથે પણ શેર કરો.

  1. મેરી હર સાંસ મેં તુ હૈ મેરી હર ખુશી મેં તુ હૈ તેરે બિન ઝિંદગી કુછ નહી ક્યોકી મેરી પુરી જીંદગી હી તુ હૈ
  2. તુમ્હે ના દેખ કર કબ તક સબર કરું આંખે તો બંધ કર લૂ પર ઈસ દિલ; કા ક્યા કરું
  3. જમીન પર સૂઈ ભોજપુરી એક્ટ્રેસ મોનાલિસાએ આપ્યા કિલર પોઝ, જુઓ તસવીરો
    43 વર્ષની ઉંમરે ચહેરા પર જવાનીનો ગ્લો, લંડનથી બેબોએ શેર કરી સુંદર તસવીરો
    વરસાદમાં પલળ્યા બાદ તરત જ કરી લેજો આ કામ, નહીં તો થઈ જશો બીમાર
    Travel Tips : ગુજરાતના આ સ્થળે નાના બાળકોને આવશે ખુબ મજા
    ચા સાથે બિસ્કિટ ક્યારેય ના ખાવ, થઈ શકે છે નુકસાન
    વધુ પડતી ઉકાળેલી ચા પીવાની શરીર પર થાય છે 5 ગંભીર આડઅસર
  4. કાશ તુમ્હે ખ્વાબ હી આ જાયે, કી હમ તુમ્હે કિતના યાદ કરતે હૈ
  5. સિર્ફ ઈશ્ક હી ગવાહી દે સકતા હૈ મેરી કી દિલ કિતની શિદ્દત સે યાદ કરતા હૈ તુજે.
  6. અહેસાસ મીટા, તલાશ મીટી, મીટ ગઈ ઉમ્મદે ભી સબ મિટ ગયા પર જો ના મિટ સકા વો હૈ યાદે તેરી
  7. હર એક પહેલુ તેરા મેરે દિલ મેં આબાદ હો જાયે, તુઝે મેં ઇસ કદર દેખુ મુઝે તુ યાદ હો જાય
  8. કહીં યે અપની મોહબ્બત કી ઇન્તેહાં તો નહીં, બહુત દિનો સે તેરી યાદ ભી નહીં આયી.
  9. ઢુઢોંગે ઉજડે રિશ્તો મેં વફા કે ખઝાને, તુમ મેરે બાદ મેરી મોહબ્બત કો યાદ કરોગે.
  10. ના દિન મેં ચૈન મિલતા હૈ, ના રાત મેં નિંદ આતી હૈ અબ કૈસે બતાઉં, તેરી યાદ મુજે કીતના સતાતી હૈ.
  11. કભી યાદો મેં આતે હો, કભી ખ્વાબો મેં આતે હો, મેરી પલકો કે સાએ મેં આકર, તુમ યૂં જિલમિલાતે હો.

Latest News Updates

ગુજરાતમાં પડશે અતિભારે વરસાદ, મજબૂત વરસાદી સિસ્ટમ લાવશે મુશળધાર વરસાદ
ગુજરાતમાં પડશે અતિભારે વરસાદ, મજબૂત વરસાદી સિસ્ટમ લાવશે મુશળધાર વરસાદ
દેશમાં ચોમાસાએ પકડી રફત્તાર, આ રાજ્યોમાં વરસ્યો ધમધોકાર વરસાદ- Video
દેશમાં ચોમાસાએ પકડી રફત્તાર, આ રાજ્યોમાં વરસ્યો ધમધોકાર વરસાદ- Video
અમેરિકામા ભીષણ ગરમીનો કહેર, આઈસ્ક્રીમની જેમ ઓગળવા લાગી લિંકનની પ્રતિમા
અમેરિકામા ભીષણ ગરમીનો કહેર, આઈસ્ક્રીમની જેમ ઓગળવા લાગી લિંકનની પ્રતિમા
અડધા ઈંચ વરસાદમા રાજકોટ થયુ જળબંબાકાર, મનપાની કામગીરીના ઉડ્યા લીરેલીરા
અડધા ઈંચ વરસાદમા રાજકોટ થયુ જળબંબાકાર, મનપાની કામગીરીના ઉડ્યા લીરેલીરા
જુનાગઢમાં મેઘરાજાની ધમાકેદાર બેટીંગ, મધુવંતી નદીમાં આવ્યા નવા નીર
જુનાગઢમાં મેઘરાજાની ધમાકેદાર બેટીંગ, મધુવંતી નદીમાં આવ્યા નવા નીર
ફરાળી સોડામાંથી નિકળ્યો કાનખજૂરો, પીધા બાદ યુવક હોસ્પિટલમાં દાખલ-video
ફરાળી સોડામાંથી નિકળ્યો કાનખજૂરો, પીધા બાદ યુવક હોસ્પિટલમાં દાખલ-video
ગીરસોમનાથ જિલ્લામાં સાર્વત્રિક વરસાદ, ઉના, તાલાલા, વેરાવળમાં જમાવટ
ગીરસોમનાથ જિલ્લામાં સાર્વત્રિક વરસાદ, ઉના, તાલાલા, વેરાવળમાં જમાવટ
રાજકોટવાસીઓએ આ બે દિવસ પાણીકાપ માટે રહેવુ પડશે તૈયાર-Video
રાજકોટવાસીઓએ આ બે દિવસ પાણીકાપ માટે રહેવુ પડશે તૈયાર-Video
રાજકોટમાં ભારે વરસાદ બાદ સર્જાઇ મુસીબત, જુઓ-Video
રાજકોટમાં ભારે વરસાદ બાદ સર્જાઇ મુસીબત, જુઓ-Video
જાણો ધૂળધોયા કોમની ‘સુવર્ણ'કલા વિશે...
જાણો ધૂળધોયા કોમની ‘સુવર્ણ'કલા વિશે...
g clip-path="url(#clip0_868_265)">