AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

લોકશાહીનો સૌથી મોટો ઉત્સવ, દેશની 90 કરોડ જનતા માટે મંગાવવામાં આવી રૂ. 33 કરોડની શાહી

લોકસભાની ચૂંટણીની તૈયારી માત્ર રાજકીય પક્ષો જ નથી કરી રહ્યા કેન્દ્રીય ચૂંટણી પંચ પણ લોકસભાની ચૂંટણી માટે જોર શોરથી તૈયારીઓ કરી રહ્યા છે. આ માટે એક મહત્વનો નિર્ણય પણ લેવામાં આવ્યો છે. જેના માટે મતદાનમાં ઉપયોગ લેવામાં આવતી 26 લાખ બોટલોનો પણ ઓર્ડર આપી દેવામાં આવ્યો છે. આશરે 90 કરોડ લોકોને માટે ઉપયોગમાં લેવામાં આવતાં […]

લોકશાહીનો સૌથી મોટો ઉત્સવ, દેશની 90 કરોડ જનતા માટે મંગાવવામાં આવી રૂ. 33 કરોડની શાહી
| Updated on: Mar 25, 2019 | 9:23 AM
Share

લોકસભાની ચૂંટણીની તૈયારી માત્ર રાજકીય પક્ષો જ નથી કરી રહ્યા કેન્દ્રીય ચૂંટણી પંચ પણ લોકસભાની ચૂંટણી માટે જોર શોરથી તૈયારીઓ કરી રહ્યા છે. આ માટે એક મહત્વનો નિર્ણય પણ લેવામાં આવ્યો છે. જેના માટે મતદાનમાં ઉપયોગ લેવામાં આવતી 26 લાખ બોટલોનો પણ ઓર્ડર આપી દેવામાં આવ્યો છે.

આશરે 90 કરોડ લોકોને માટે ઉપયોગમાં લેવામાં આવતાં આ શાહીની કિંમત રૂ. 33 કરોડની હશે. 11મી એપ્રિલે લોકસભાની ચૂંટણીઓ માટે મતદાન શરૂ થશે અને સાત તબક્કામાંથી પસાર થઈને 19મી મે પૂર્ણ થશે. મતગણતરી 23 મેના રોજ થશે.

આ પણ વાંચો : રવિવારે કોંગ્રેસમાં તો સોમવારે સવારે ભાજપમાં, આખરે સપના ચૌધરી કયા પક્ષમાં ?

ચૂંટણીમાં જેટલું મહત્વ વોટનું હોય છે તેટલું જ મહત્વ વોટ આપ્યા બાદ લગાવવામાં આવતી શાહીનું પણ હોય છે. તમારી આંગળીઓ પર નિશાન એ વાતનો પુરાવો છે કે તમે દેશના જવાબદાર નાગરિક છો. આજે અમે તમને આ શાહી વિશેની રસપ્રદ વાતો જણાવીશું.

ચૂંટણીની શાહીને સૌથી પહેલા મૈસૂરના મહારાજા નાલવાડી કૃષ્ણરાજ વાડિયારે મૈસૂર લેક એન્ડ પેન્ટ્સ લિમિટેડ કંપનીમાં બનાવડાવી હતી. આ કંપનીની સ્થાપના 1937માં કરવામાં આવી હતી. જોકે ચૂંટણી પ્રક્રિયામાં તેનો ઉપયોગ 1962ની ચૂંટણીમાં કરવામાં આવ્યો. ભારતમાં ફક્ત બે કંપનીઓ જ છે જે વોટર ઈન્ક બનાવે છે. હૈદરાબાદના રાયડૂ લેબ્સ અને મૈસૂરના મૈસૂર પેન્ટ એન્ડ વોર્નિશ લિમિટેડ. આ બન્ને કંપનીઓ આખા દેશને વોટિંગ માટે શાહી સપ્લાય કરતી હતી. અહીં સુધી કે તેમની ઈન્ક વિદેશોમાં પણ જાય છે.

આ ઈન્કને બનાવવામાં સિલ્વર નાઈટ્રેટનો ઉપયોગ થાય છે. સિલ્વર નાઈટ્રેટની ખાસ વાત એ છે કે અલ્ટ્રાવાઈલટ લાઈટ પડ્યા બાદ તે એક નિશાન છોડી જાય છે. જે સરળતાથી સાફ નથી થતો અને લાંબો સમય ટકી રહે છે. જોકે આ શાહીને બનાવવાની પ્રોસેસને સીક્રેટ જ રાખવામાં આવે છે. જોકે તેને નેશનલ ફિઝિકલ લેબરેટરી ઓફ ઈન્ડિયના ફોર્મુલાથી તૈયાર કરવામાં આવે છે.

[youtube_channel resource=0 cache=300 random=1 fetch=10 num=1 ratio=3 responsive=1 width=306 display=thumbnail thumb_quality=hqdefault autoplay=1 norel=1 nobrand=1 showtitle=above titletag=h3 desclen=0 noanno=1 noinfo=1 link_to=channel goto_txt=”Watch more interesting videos on TV9 Gujarati YouTube channel”]

કાર્યસ્થળ પર તમારી મહેનત રંગ લાવશે, નવી ભાગીદારી ફળદાયી સાબિત થશે
કાર્યસ્થળ પર તમારી મહેનત રંગ લાવશે, નવી ભાગીદારી ફળદાયી સાબિત થશે
શિક્ષણના ધામમાં વિદ્યાર્થીઓના હાથમાં પેન છે કે ચપ્પુ?
શિક્ષણના ધામમાં વિદ્યાર્થીઓના હાથમાં પેન છે કે ચપ્પુ?
ભાજપ MLA ફતેહસિંહ ચૌહાણે DJ મામલે વ્યક્ત કર્યો રોષ
ભાજપ MLA ફતેહસિંહ ચૌહાણે DJ મામલે વ્યક્ત કર્યો રોષ
હોર્મુઝ સ્ટ્રેટથી મુન્દ્રા પોર્ટ પર LPG ભરેલું ‘શિવાલિક’ જહાજ પહોંચ્યુ
હોર્મુઝ સ્ટ્રેટથી મુન્દ્રા પોર્ટ પર LPG ભરેલું ‘શિવાલિક’ જહાજ પહોંચ્યુ
નાના વેપારીઓ મુશ્કેલીમાં, મજબૂરીમાં અપનાવ્યો 'દેશી જુગાડ' - જુઓ Video
નાના વેપારીઓ મુશ્કેલીમાં, મજબૂરીમાં અપનાવ્યો 'દેશી જુગાડ' - જુઓ Video
રાજ્યના વાતાવરણમાં આવશે પલટો, બે દિવસ જામશે વરસાદી માહોલ
રાજ્યના વાતાવરણમાં આવશે પલટો, બે દિવસ જામશે વરસાદી માહોલ
નર્મદા પરિક્રમામાં પરિક્રમાવાસીઓની સલામતીને લઈને તંત્ર સામે ઉઠ્યા સવાલ
નર્મદા પરિક્રમામાં પરિક્રમાવાસીઓની સલામતીને લઈને તંત્ર સામે ઉઠ્યા સવાલ
બરોડા ક્રિકેટ એસોસિએશનની ચૂંટણી સંદર્ભે હાઇકોર્ટનો ચુકાદો
બરોડા ક્રિકેટ એસોસિએશનની ચૂંટણી સંદર્ભે હાઇકોર્ટનો ચુકાદો
કિંજલ રબારી પ્રેમ લગ્નને ભૂલી ઘરે પરત ફર્યાનો દાવો કર્યો
કિંજલ રબારી પ્રેમ લગ્નને ભૂલી ઘરે પરત ફર્યાનો દાવો કર્યો
રાજ્ય સરકારનો મોટો નિર્ણય,હોટલ-રેસ્ટોરન્ટને તાત્કાલિક મળશે PNG કનેક્શન
રાજ્ય સરકારનો મોટો નિર્ણય,હોટલ-રેસ્ટોરન્ટને તાત્કાલિક મળશે PNG કનેક્શન
g clip-path="url(#clip0_868_265)">