વડાપ્રધાનના ભત્રીજી સાથે દિલ્હીમાં લૂંટની ઘટના, જાણો સંપૂર્ણ વિગત, જુઓ VIDEO

સલામતીના દાવા વચ્ચે દિલ્લીમાં અસલામતીનો અનુભવ વડાપ્રધાન નરેન્દ્ર મોદીના ભત્રીજીને પણ થયો. નરેન્દ્ર મોદીના નાનાભાઇ પ્રહલાદ મોદીના પુત્રી દિલ્હીમાં ચીલઝડપનો શિકાર બન્યા. દમયંતી મોદીનું પર્સ ઝૂંટવીને બાઈક ચાલક ફરાર થઈ ગયો હતો. જેને લઈ દમયંતી મોદીએ પોલીસ ફરિયાદ નોંધાવી હતી. દમયંતી મોદીના પર્સમાં રોકડ રકમ, ડ્રાઈવિંગ લાયસન્સ, ચૂંટણી કાર્ડ અને 2 મોબાઈલ હતા. વડાપ્રધાનના ભત્રીજી […]

વડાપ્રધાનના ભત્રીજી સાથે દિલ્હીમાં લૂંટની ઘટના, જાણો સંપૂર્ણ વિગત, જુઓ VIDEO
Follow Us:
Bhavesh Bhatti
| Edited By: | Updated on: Oct 17, 2019 | 7:21 AM

સલામતીના દાવા વચ્ચે દિલ્લીમાં અસલામતીનો અનુભવ વડાપ્રધાન નરેન્દ્ર મોદીના ભત્રીજીને પણ થયો. નરેન્દ્ર મોદીના નાનાભાઇ પ્રહલાદ મોદીના પુત્રી દિલ્હીમાં ચીલઝડપનો શિકાર બન્યા. દમયંતી મોદીનું પર્સ ઝૂંટવીને બાઈક ચાલક ફરાર થઈ ગયો હતો. જેને લઈ દમયંતી મોદીએ પોલીસ ફરિયાદ નોંધાવી હતી. દમયંતી મોદીના પર્સમાં રોકડ રકમ, ડ્રાઈવિંગ લાયસન્સ, ચૂંટણી કાર્ડ અને 2 મોબાઈલ હતા. વડાપ્રધાનના ભત્રીજી દમયંતી મોદી સાથે થયેલી ચીલઝડપ મામલે પોલીસે એક આરોપીની ધરપકડ કરી છે અને તેની પાસેથી લૂંટનો સામાન કબ્જે કર્યો છે, જ્યારે બીજો આરોપી ફરાર છે.

રોચક VIDEO જોવા માટે TV9Gujartiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

યુઝ કરેલા વેટ વાઈપ્સને ફેકવાની જગ્યાએ આ રીતે કરો ઉપયોગ
લસણ ભલે ઔષધિ હોય, પણ વધારે ખાવાથી થાય છે નુકસાન, જાણો કેટલી માત્રામાં ખાવું
આજનું રાશિફળ તારીખ 26-04-2024
લાલ લહેંગો, હાથમાં ચૂડો અને હેવી જ્વેલરી..લગ્નમાં પરી જેવી લાગી આરતી સિંહ
ડાઉન ટુ અર્થ છે અરિજીત સિંહ , જુઓ ફોટો
વિરાટ કોહલીએ ફટકારી અડધી સદી, છતાં આ મામલે કર્યા નિરાશ

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

આ પણ વાંચો: આ મહિલામાં કોઈ આત્મા પ્રવેશી ગઈ છે? જાહેર રસ્તા પર ઉંધી દોડી યુવતી, જુઓ VIDEO

તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

Latest News Updates

g clip-path="url(#clip0_868_265)">