અમદાવાદની વી.એસ. હોસ્પિટલને બચાવવા કોંગ્રેસનું પ્રદર્શન,મેયરની સામે કર્યા સુત્રોચ્ચાર, જુઓ VIDEO

અમદાવાદ ખાતે બનેલી વી.એસ હોસ્પિટલને બચાવવા માટે કોંગ્રેસના નેતાઓ સહિત કાર્યકરોએ રેલી કરી હતી. વીએસ હોસ્પિટલને બચાવો વગેરે બેનર સાથે સુત્રોચ્ચાર પણ કરાયા હતા. ઘણાં સમયથી એવા આક્ષેપો કરવામાં આવી રહ્યાં છે કે નવી હોસ્પિટલ બનાવવાની સાથે વીએસ હોસ્પિટલને બંધ કરી દેવાઈ રહી છે. તેમાંથી ડોક્ટરોને પણ નવી હોસ્પિટલમાં લઈ જવામાં આવી રહ્યાં છે અને […]

અમદાવાદની વી.એસ. હોસ્પિટલને બચાવવા કોંગ્રેસનું પ્રદર્શન,મેયરની સામે કર્યા સુત્રોચ્ચાર, જુઓ VIDEO
Follow Us:
| Updated on: May 28, 2019 | 6:17 PM

અમદાવાદ ખાતે બનેલી વી.એસ હોસ્પિટલને બચાવવા માટે કોંગ્રેસના નેતાઓ સહિત કાર્યકરોએ રેલી કરી હતી. વીએસ હોસ્પિટલને બચાવો વગેરે બેનર સાથે સુત્રોચ્ચાર પણ કરાયા હતા. ઘણાં સમયથી એવા આક્ષેપો કરવામાં આવી રહ્યાં છે કે નવી હોસ્પિટલ બનાવવાની સાથે વીએસ હોસ્પિટલને બંધ કરી દેવાઈ રહી છે. તેમાંથી ડોક્ટરોને પણ નવી હોસ્પિટલમાં લઈ જવામાં આવી રહ્યાં છે અને નવી હોસ્પિટલમાં દર્દીઓને જવા માટે મજબૂર કરવામાં આવી રહ્યાં છે. આ આક્ષેપોની સામે મેયરે કહ્યું કે જુની વીએસ હોસ્પિટલ ચાલું જ રહેશે તેમાં કોઈપણ પ્રકારના ફેરફાર કરવામાં આવશે નહીં.

આજનું રાશિફળ તારીખ : 04-10-2024
5 કારણોથી બગડે છે સ્માર્ટફોન, ભૂલથી પણ ન કરો ભૂલ
અનુષ્કા શર્માની જેમ માધુરી દીક્ષિત પણ હોત ક્રિકેટરની દુલ્હન ! આ કારણે થયું હતું બ્રેકઅપ
તમારા ઘરમાં રખડતાં ઉંદર કેટલા વર્ષ જીવે છે?
ધોનીને મળવા 1200 કિલોમીટર સાઈકલ ચલાવી દિલ્હીથી રાંચી પહોંચ્યો સુપર ફેન
જીલ જોશી એક્ટિંગની સાથે એક સિંગર પણ છે, જુઓ ફોટો

આ પણ વાંચો:  30મેના રોજ કોને ક્યું મંત્રીપદ? વડાપ્રધાન મોદી અને અમિત શાહ વચ્ચે ચાલી 5 કલાક લાંબી બેઠક

રાજકોટ જિલ્લામાં 2000 જેટલા ધાર્મિક દબાણો દૂર કરાશે
રાજકોટ જિલ્લામાં 2000 જેટલા ધાર્મિક દબાણો દૂર કરાશે
અમિત શાહ આજે વિવિધ વિકાસ કાર્યોનું કરશે લોકાર્પણ-ખાતમુહૂર્ત
અમિત શાહ આજે વિવિધ વિકાસ કાર્યોનું કરશે લોકાર્પણ-ખાતમુહૂર્ત
નવરાત્રીમાં વિઘ્ન બનશે મેઘરાજા ! આ વિસ્તારોમાં પડી શકે છે વરસાદ
નવરાત્રીમાં વિઘ્ન બનશે મેઘરાજા ! આ વિસ્તારોમાં પડી શકે છે વરસાદ
આ 5 રાશિના જાતકોને આજે કાર્યક્ષેત્રે લાભના સંકેત
આ 5 રાશિના જાતકોને આજે કાર્યક્ષેત્રે લાભના સંકેત
ખૂનનો બદલો ખૂન, અમદાવાદના બોડકદેવ અકસ્માત કેસમાં મોટો ખુલાસો
ખૂનનો બદલો ખૂન, અમદાવાદના બોડકદેવ અકસ્માત કેસમાં મોટો ખુલાસો
પાણીજન્ય અને મચ્છરજન્ય રોગચાળો વકરતા દર્દીઓથી ઉભરાઈ સુરતની નવી સિવિલ
પાણીજન્ય અને મચ્છરજન્ય રોગચાળો વકરતા દર્દીઓથી ઉભરાઈ સુરતની નવી સિવિલ
શક્તિપીઠ અંબાજીમાં પ્રથમ નોરતે લાખો માઈ ભક્તોએ કર્યા અંબાજીના દર્શન
શક્તિપીઠ અંબાજીમાં પ્રથમ નોરતે લાખો માઈ ભક્તોએ કર્યા અંબાજીના દર્શન
સુરતમાં બોગસ દસ્તાવેજનો પર્દાફાશ, પિતા-પુત્રી સામે નોંધાઈ ફરિયાદ
સુરતમાં બોગસ દસ્તાવેજનો પર્દાફાશ, પિતા-પુત્રી સામે નોંધાઈ ફરિયાદ
મેટ્રોની ધીમી કામગીરીથી વેપારીઓને મોટો આર્થિક ફટકો સહન કરવાનો વારો
મેટ્રોની ધીમી કામગીરીથી વેપારીઓને મોટો આર્થિક ફટકો સહન કરવાનો વારો
વાહ રે વિકાસ મોડલ, ન જળવાયો મોતનો મલાજો, મૃતદેહને ટ્રેક્ટરમાં લઈ જવાયો
વાહ રે વિકાસ મોડલ, ન જળવાયો મોતનો મલાજો, મૃતદેહને ટ્રેક્ટરમાં લઈ જવાયો
g clip-path="url(#clip0_868_265)">