TV9 ગુજરાતી/ભારતબંધ/LIVE Updates

|

Dec 08, 2020 | 5:41 PM

TV9 ગુજરાતી/ભારતબંધ/LIVE Updates ભારત બંધને લઈને દેશમાં વિવિધ જગ્યાએથી મિશ્ર પ્રતિસાદ આવી રહ્યા છે. દેશ અને રાજ્યમાં અત્યારે ભારત બંધ પર જાણો શું ચાલી રહ્યું છે   Web Stories View more મુકેશ અંબાણીનું Jio 28 દિવસ આપશે ફ્રી કોલિંગ સાથે એકસ્ટ્રા ડેટા, આ છે પ્લાન કથાકાર જયા કિશોરીએ જણાવી ડાર્ક સર્કલ ઘટાડવાની સરળ રીત, તમે […]

TV9 ગુજરાતી/ભારતબંધ/LIVE Updates

Follow us on

TV9 ગુજરાતી/ભારતબંધ/LIVE Updates

ભારત બંધને લઈને દેશમાં વિવિધ જગ્યાએથી મિશ્ર પ્રતિસાદ આવી રહ્યા છે. દેશ અને રાજ્યમાં અત્યારે ભારત બંધ પર જાણો શું ચાલી રહ્યું છે

 

મુકેશ અંબાણીનું Jio 28 દિવસ આપશે ફ્રી કોલિંગ સાથે એકસ્ટ્રા ડેટા, આ છે પ્લાન
કથાકાર જયા કિશોરીએ જણાવી ડાર્ક સર્કલ ઘટાડવાની સરળ રીત, તમે પણ જાણી લો
IPL 2024માં ચમકી ક્રિકેટર પૃથ્વી શૉની ગ્લેમરસ ગર્લફ્રેન્ડ, જુઓ તસવીર
રાજધાની..શતાબ્દી જ નહીં, જ્યારે આ ટ્રેન પાટા પર દોડે છે ત્યારે વંદે ભારત પણ અટકી જાય છે
આ કોમેડિયન માત્ર હસાવવા માટે લે છે 5 કરોડ રુપિયા
1...2...3...4! ઉનાળામાં કારનું AC ક્યાં નંબર પર રાખવું જોઈએ?

08/12/2020 5:40:38 PM

12/08/2020 4:42:47 PM

વડોદરા શહેરમાં બંધની અસર નહીવત, હાઇવે પર પોલીસનું સતત પેટ્રોલિંગ

 

12/08/2020 4:41:24 PM

કચ્છ: ભુજમાં બંધની નહીવત અસર, મુખ્ય બજારો રહ્યા ખુલ્લા અને વેપાર રોજગાર ચાલુ

 

12/08/2020 4:39:04 PM

ભારત બંધને અમરેલીમાં મળ્યો મિશ્ર પ્રતિસાદ, વિપક્ષ નેતા પરેશ ધાનાણી અને પોલીસ વચ્ચે ચકમક ઝરી

 

12/08/2020 4:24:10 PM

અમદાવાદમાં ભારત બંધના સમર્થનમાં NSUI દ્વારા અનોખો વિરોધ, 3 BRTS બસ રોકીને ચાવી લઇને નાસી ગયા કાર્યકરો

 

12/08/2020 3:59:24 PM

ભારત બંધ : દેશભરમાં બંધની કેવી રહી અસર ? જુઓ દેશના મુખ્ય શહેરોની બંધની તસ્વીરો

12/08/2020 3:38:53 PM

ભારત બંધ : દેશભરમાં બંધની કેવી અસર અને કેટલું બેઅસર ?

 

12/08/2020 2:56:55 PM

મુખ્યપ્રધાન વિજય રૂપાણીએ કોંગ્રેસનું આંદોલન નિષ્ફળ ગણાવ્યું, કહ્યું કે, કોંગ્રેસ ખેડૂતોના નામે રાજકારણ કરે છે

મુખ્યપ્રધાન વિજય રૂપાણીએ કોંગ્રેસનું આંદોલન નિષ્ફળ ગણાવ્યું, કહ્યું કે, કોંગ્રેસ ખેડૂતોના નામે રાજકારણ કરે છે

12/08/2020 2:15:51 PM

#bharatbandh2020 #protest #mumbai #tv9news
ભારતબંધના એલાન વચ્ચે મુંબઈ ખાતે બંધને સજ્જડ પ્રતિસાદ, મોટાભાગના વિસ્તારોમાં પોલીસને ખડકી દેવાઈ

ભારતબંધના એલાન વચ્ચે મુંબઈ ખાતે બંધને સજ્જડ પ્રતિસાદ, મોટાભાગના વિસ્તારોમાં પોલીસને ખડકી દેવાઈ

 

12/08/2020 12:44:10 PM

[svt-event title=”આંદોલનથી પાછળ હટવા માટે તૈયાર હરિયાણાનું સંગઠન, સિંધુ બોર્ડર પર કરી બેઠક” date=”08/12/2020,12:44PM” class=”svt-cd-white” ] આંદોલનથી પાછળ હટવા માટે તૈયાર હરિયાણાનું સંગઠન, સિંધુ બોર્ડર પર કરી બેઠક [/svt-event]
 
#bharatbandh2020 #hariyana #farmerprotest #sindhuborder #tv9news
 

 

12/08/2020 12:40:28 PM

ભારત બંધ : અમદાવાદ શહેરમાં બંધની નહિવત અસર, દાણીલીમડામાં કોંગ્રેસ કાર્યકરોની અટકાયત

 

12/08/2020 12:23:32 PM

ભારત બંધની બનાસકાંઠામાં નહિવત અસર, પાલનપુરમાં હાઇવે ચક્કાજામનો પ્રયાસ કરતા કોંગ્રેસ કાર્યકરોની અટકાયત

 

 

12/08/2020 11:54:21 AM

ભારત બંધની ભાવનગર શહેરમાં નહીવત અસર, ભાવનગર શહેર રાબેતા મુજબ ચાલું[svt-event title=”ભારત બંધની ભાવનગર શહેરમાં નહીવત અસર, ભાવનગર શહેર રાબેતા મુજબ ચાલું” date=”08/12/2020,11:55AM” class=”svt-cd-white” ] [/svt-event]

ભારત બંધની ભાવનગર શહેરમાં નહીવત અસર, ભાવનગર શહેર રાબેતા મુજબ ચાલું

 

12/08/2020 11:56:39 AM

 

સાણંદ એપીએમસી બંધ રહેતા સેક્રેટરી દોડી આવ્યા, બંધના એલાનના લખેલા બોર્ડને હટાવી લેવાયા

 

12/08/2020 11:58:05 AM

ભારત બંધને પગલે સુરતમાં કોંગ્રેસના મહિલા કાર્યકરોની અટકાયત, મહિલા કાર્યકરો બંધ કરવા નીકળતા પોલીસે કરી અટક

 

12/08/2020 11:58:52 AM

ભારત બંધને દેશના 24 રાજકીય પક્ષોએ ટેકો જાહેર કર્યો, કૉંગ્રેસ, શિરોમણી અકાલી દળ, TMC, RJD, NCP, AAP, શિવસેનાએ બંધને સમર્થન આપ્યું

 

12/08/2020 11:59:55 AM

આજે ભારત બંધ, જાણો કેટલી અને કેવી રહેશે ખેડૂત મહાઆંદોલનની અસર

 

12/08/2020 12:00:57 PM

ભારત બંધના એલાનની અમદાવાદ અને રાજકોટમાં કોઇ અસર નહીં, કેવો છે અમદાવાદમાં માહોલ ? જુઓ આ વીડિયો

 

12/08/2020 12:02:03 PM

અમરેલીની લાઠી તા.પં.પ્રમુખ જનક તળાવીયાને કોંગ્રેસમાંથી કરાયા સસ્પેન્ડ, કોંગ્રેસને સમર્થન ન આપવા મામલે જિ. કોંગ્રેસ પ્રમુખે કર્યા સસ્પેન્ડ

 

12/08/2020 12:02:48 PM

ભારતબંધમાં જોડાવાને લઈ ભરૂચમાં બે ફાંટા, વડદલા એપીએમસી ભારતબંધનાં એલાનમાં નહી જોડાય,જ્યારે કે મહંમદપુરા એપીએમસી ખેડૂતોના બંધમાં જોડાયું

 

12/08/2020 12:03:35 PM

ભરૂચનાં નંદેલાવ નજીક કોંગ્રેસના કાર્યકરોએ ટાયર સળગાવ્યા, ભરૂચ-દહેજને જોડતા માર્ગ પર ચક્કાજામનો પ્રયાસ

 

 

 

Published On - 11:49 am, Tue, 8 December 20

Next Article