વડોદરા શહેરમાં બંધની અસર નહીવત, હાઇવે પર પોલીસનું સતત પેટ્રોલિંગ
વડોદરામાં બંધની નહીવત અસર જોવા મળી. શહેરમાં જનજીવન સામાન્ય છે. દુકાનો, સયાજીપુરા APMC રાબેતા મુજબ ચાલુ છે. હાઇવે પર પોલીસ સતત પેટ્રોલિંગ કરી રહી છે. શહેર તથા જિલ્લામાં અલગ અલગ સ્થળોએ 25થી વધારે કોંગ્રેસ કાર્યકરો અને આગેવાનોની અટકાયત કરવામાં આવી છે. આ પણ વાંચો: પાલનપુર-આબુ નેશનલ હાઈવે પર ખેડૂતો અને કોંગ્રેસનું વિરોધ પ્રદર્શન, રોડ પર કર્યું […]
વડોદરામાં બંધની નહીવત અસર જોવા મળી. શહેરમાં જનજીવન સામાન્ય છે. દુકાનો, સયાજીપુરા APMC રાબેતા મુજબ ચાલુ છે. હાઇવે પર પોલીસ સતત પેટ્રોલિંગ કરી રહી છે. શહેર તથા જિલ્લામાં અલગ અલગ સ્થળોએ 25થી વધારે કોંગ્રેસ કાર્યકરો અને આગેવાનોની અટકાયત કરવામાં આવી છે.
આ પણ વાંચો: પાલનપુર-આબુ નેશનલ હાઈવે પર ખેડૂતો અને કોંગ્રેસનું વિરોધ પ્રદર્શન, રોડ પર કર્યું ચક્કાજામ
રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો
Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો