ડોનાલ્ડ ટ્રમ્પના એક નિર્ણયથી ભારતીય વેપારીઓની વધશે મુશ્કેલી, વેપારીઓને અમેરિકા સાથે વ્યાપાર કરવું નહી રહે સરળ, 190 વસ્તુઓ પર લાગશે ટેક્ષ

દેશમાં ફરીથી ભાજપની સરકાર બન્યા બાદ અને નરેન્દ્ર મોદી વડાપ્રધાન બનતાની સાથે જ અમેરિકાએ ભારતને મોટો ઝટકો આપ્યો છે. ભારતને મળેલો જનરલાઈઝ્ડ સિસ્ટમ ઓફ પ્રેફરન્સ (GSP)નો દરજ્જો રદ્દ કર્યો છે જે આગમી 5 જૂનથી લાગુ થઈ જશે. આ નિર્ણયની અસર ભારતમાંથી અમેરિકામાં કરવામાં આવતા વિદેશ વેપાર પડશે. રોચક VIDEO જોવા માટે TV9Gujartiના YOUTUBE પેજને SUBSCRIBE […]

ડોનાલ્ડ ટ્રમ્પના એક નિર્ણયથી ભારતીય વેપારીઓની વધશે મુશ્કેલી, વેપારીઓને અમેરિકા સાથે વ્યાપાર કરવું નહી રહે સરળ, 190 વસ્તુઓ પર લાગશે ટેક્ષ
Follow Us:
Bhavesh Bhatti
| Edited By: | Updated on: Jun 01, 2019 | 8:56 AM

દેશમાં ફરીથી ભાજપની સરકાર બન્યા બાદ અને નરેન્દ્ર મોદી વડાપ્રધાન બનતાની સાથે જ અમેરિકાએ ભારતને મોટો ઝટકો આપ્યો છે. ભારતને મળેલો જનરલાઈઝ્ડ સિસ્ટમ ઓફ પ્રેફરન્સ (GSP)નો દરજ્જો રદ્દ કર્યો છે જે આગમી 5 જૂનથી લાગુ થઈ જશે. આ નિર્ણયની અસર ભારતમાંથી અમેરિકામાં કરવામાં આવતા વિદેશ વેપાર પડશે.

રોચક VIDEO જોવા માટે TV9Gujartiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

યુઝ કરેલા વેટ વાઈપ્સને ફેકવાની જગ્યાએ આ રીતે કરો ઉપયોગ
લસણ ભલે ઔષધિ હોય, પણ વધારે ખાવાથી થાય છે નુકસાન, જાણો કેટલી માત્રામાં ખાવું
આજનું રાશિફળ તારીખ 26-04-2024
લાલ લહેંગો, હાથમાં ચૂડો અને હેવી જ્વેલરી..લગ્નમાં પરી જેવી લાગી આરતી સિંહ
ડાઉન ટુ અર્થ છે અરિજીત સિંહ , જુઓ ફોટો
વિરાટ કોહલીએ ફટકારી અડધી સદી, છતાં આ મામલે કર્યા નિરાશ

આ પણ વાંચો: સફેદ સોનું ચમક્યું ગાંધીનગર APMCમાં મહત્તમ ભાવ રહ્યા 6280, ગુજરાતના અન્ય પાકોના બધી જ APMCના ભાવ જાણો

ભારતને મળેલા GSPના દરજ્જાનો નિર્ણય આમ તો ગત માર્ચમાં જ કરવામાં આવ્યો હતો. અમેરિકા દ્વારા બીજા દેશો સાથે વેપારના ટેક્ષમાં આપવામાં આવતી એક પ્રકારની છૂટછાટ છે. જે દેશને GSPનો દરજ્જો મળે છે તે દેશમાંથી અમેરિકા જતા સામાન પર કોઇ ટેક્સ લાગતો નથી. ભારતને તેનાથી મોટો ફાયદો થતો હતો. ભારતે વર્ષ-2017માં અમેરિકામાં અંદાજે 40 હજાર કરોડ રૂપિયાની નિકાસ પર ટેક્સની છૂટ મળી હતી પરંતુ હવે ભારતને અમેરિકામાં બિઝનેસ કરવું મુશ્કેલ બની જશે.

પ્રેસિડેન્ટ ડોનાલ્ડ ટ્રમ્પ અમેરિકામાં વેપાર ખાધને ઓછી કરવા આ કવાયત કરી રહ્યાં છે. તેમને આરોપ લગાવ્યાં છે કે ભારત અમેરિકી વસ્તુઓની આયાત પર વધુ કર વસૂલી રહ્યું છે, જેની સામે અમેરિકા ભારત પાસેથી ઘણી વસ્તુઓ પર કર નથી લઇ રહ્યું.અમેરિકાએ ચીનથી આયાત થતી વસ્તુઓ પર પણ 10થી 25% ટેક્સ લગાવી દીધો છે, જેની સામે ચીને અમેરિકા સામે નારાજગી વ્યક્ત કરી છે.

[youtube_channel resource=0 cache=300 random=1 fetch=10 num=1 ratio=3 responsive=1 width=306 display=thumbnail thumb_quality=hqdefault autoplay=1 norel=1 nobrand=1 showtitle=above titletag=h3 desclen=0 noanno=1 noinfo=1 link_to=channel goto_txt=”Watch more interesting videos on TV9 Gujarati YouTube channel”]

Latest News Updates

g clip-path="url(#clip0_868_265)">