અમદાવાદઃ ડમ્પર ચાલકની બેદરકારીથી ગોતા બ્રિજ સાથે ધડાકાભેર અથડાયું ડમ્પર, જુઓ VIDEO

અમદાવાદના ગોતા બ્રિજ પાસે ડમ્પર ધડાકાભેર અથડાયું. ડમ્પર ચાલકે બેદરકારી દાખવી. ડ્રાઈવરે ડમ્પરનો હાઈડ્રોલિક જેક નીચો ન કર્યો અને બેદરકારીપૂર્વેક જ ટ્રોલી ઉંચી હોવા છતાં SG હાઈ-વે પર વાહન હંકાર્યું. અમદાાદના SG હાઈ-વે પર ગોતા ચાર રસ્તાના અકસ્માતનો એક વીડિયો વાયરલ થયો છે, જેમાં બેફામ રીતે દોડતા ડ્રમ્પરે પહેલા વીજળીના તારને તોડ્યો અને પછી બ્રિજના […]

Bhavesh Bhatti
| Edited By: | Updated on: Jan 16, 2021 | 3:14 PM

અમદાવાદના ગોતા બ્રિજ પાસે ડમ્પર ધડાકાભેર અથડાયું. ડમ્પર ચાલકે બેદરકારી દાખવી. ડ્રાઈવરે ડમ્પરનો હાઈડ્રોલિક જેક નીચો ન કર્યો અને બેદરકારીપૂર્વેક જ ટ્રોલી ઉંચી હોવા છતાં SG હાઈ-વે પર વાહન હંકાર્યું. અમદાાદના SG હાઈ-વે પર ગોતા ચાર રસ્તાના અકસ્માતનો એક વીડિયો વાયરલ થયો છે, જેમાં બેફામ રીતે દોડતા ડ્રમ્પરે પહેલા વીજળીના તારને તોડ્યો અને પછી બ્રિજના નીચેના ભાગ સાથે ટકરાયું. જો કે સદનસીબે કોઈ જાનહાનિ ન થઈ.

આ પણ વાંચો: બનાસકાંઠાઃ ડીસા અને ધાનેરામાં બસ સ્ટેન્ડની દુકાનોને મરાયું સીલ, ભાડાના 8.25 લાખ રૂપિયા બાકી હોવાથી કરાઈ કાર્યવાહી

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

 

 

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

 

 

તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

 

 

Follow Us:
g clip-path="url(#clip0_868_265)">