બનાસકાંઠાઃ ડીસા અને ધાનેરામાં બસ સ્ટેન્ડની દુકાનોને મરાયું સીલ, ભાડાના 8.25 લાખ રૂપિયા બાકી હોવાથી કરાઈ કાર્યવાહી
બનાસકાંઠાના ડીસા અને ધાનેરામાં બસ સ્ટેન્ડની દુકાનો સીલ કરવામાં આવી છે. ભાડુ બાકી હોવાથી 8 દુકાનોને સીલ મારવાની કાર્યવાહી કરાઈ છે. ભાડાના 8.25 લાખ રૂપિયા બાકી હોવાથી ગુજરાત રાજ્ય માર્ગ અને વાહન-વ્યવહાર નિગમની કાર્યવાહીથી અન્ય બાકીદારોમાં ફફડાટ માહોલ ઉભો થયો છે. આ પણ વાંચો: ગઢડા: પેટાચૂંટણીના પ્રચારનો અંતિમ દિવસ, ભાજપના ઉમેદવાર આત્મારામ પરમારે ગામડાઓમાં કર્યો પ્રચાર […]
બનાસકાંઠાના ડીસા અને ધાનેરામાં બસ સ્ટેન્ડની દુકાનો સીલ કરવામાં આવી છે. ભાડુ બાકી હોવાથી 8 દુકાનોને સીલ મારવાની કાર્યવાહી કરાઈ છે. ભાડાના 8.25 લાખ રૂપિયા બાકી હોવાથી ગુજરાત રાજ્ય માર્ગ અને વાહન-વ્યવહાર નિગમની કાર્યવાહીથી અન્ય બાકીદારોમાં ફફડાટ માહોલ ઉભો થયો છે.
આ પણ વાંચો: ગઢડા: પેટાચૂંટણીના પ્રચારનો અંતિમ દિવસ, ભાજપના ઉમેદવાર આત્મારામ પરમારે ગામડાઓમાં કર્યો પ્રચાર
રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો
Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો