બીજા વિશ્વયુદ્ધ દરમિયાન જાપાને કોલકાતા પર કેમ ફેંક્યા હતા બોમ્બ ? નિશાના પર હતો હાવડા બ્રિજ

20 ડિસેમ્બર, 1942ની એ રાત્રે કોલકાતાના લોકો હજુ તો સુતા જ હશે ને અચાનક જાપાની ફાઇટર પ્લેન શહેર પર ઉડવા લાગ્યા અને થોડી જ વારમાં જાપાન એરફોર્સના 8 વિમાનોએ બોમ્બમારો શરૂ કરી દીધો. મધ્યરાત્રિએ થયેલા આ હુમલાએ લોકોની ઊંઘ હરામ કરી દીધી હતી. ત્યારે આ લેખમાં જાણીશું કે, જાપાને કોલકાતા પર કેમ બોમ્બમારો કર્યો હતો અને હાવડા બ્રિજને કેમ ઉડાવવા માંગતું હતું.

બીજા વિશ્વયુદ્ધ દરમિયાન જાપાને કોલકાતા પર કેમ ફેંક્યા હતા બોમ્બ ? નિશાના પર હતો હાવડા બ્રિજ
Howrah Bridge
| Updated on: Sep 22, 2024 | 3:58 PM

વિશ્વની મહાસત્તાઓ વચ્ચેના બીજા વિશ્વયુદ્ધની અસર ભારત પર પણ થઈ હતી. આ યુદ્ધની આગ ભારત સુધી પહોંચી હતી. અમેરિકા, બ્રિટન, ફ્રાન્સ જેવા દેશો જર્મની સામે લડી રહ્યા હતા. જાપાન અને ઈટાલી જર્મનીની સાથે હતા. તે સમયે ભારતમાં અંગ્રેજોનું શાસન હતું અને કોલકાતા અંગ્રેજોનું ગઢ હતું. જાપાન અને ચીન વચ્ચેના યુદ્ધમાં બ્રિટન પણ મહત્વની ભૂમિકા ભજવી રહ્યું હતું. આ કારણ ભારતમાં હવાઈ હુમલાનું કારણ બન્યું. 20 ડિસેમ્બર, 1942ની એ રાત્રે કોલકાતાના લોકો હજુ તો સુતા જ હશે ને અચાનક જાપાની ફાઇટર પ્લેન શહેર પર ઉડવા લાગ્યા અને થોડી જ વારમાં જાપાન એરફોર્સના 8 વિમાનોએ બોમ્બમારો શરૂ કરી દીધો. આ ફાઈટર વિમાનોએ એલિફેન્ટાઈન ગાર્ડનથી લઈને સેન્ટ જ્હોન ચર્ચ સુધીના વિસ્તારમાં તબાહી મચાવી હતી. મધ્યરાત્રિએ થયેલા આ હુમલાએ ભારતીયોની ઊંઘ હરામ કરી દીધી હતી. આ બોમ્બ ધડાકામાં કોલકાતાની ઘણી ઈમારતો ધ્વસ્ત થઈ ગઈ હતી. ત્યારે આ લેખમાં જાણીશું કે, જાપાને કોલકાતા પર કેમ બોમ્બમારો કર્યો હતો અને હાવડા બ્રિજને કેમ ઉડાવવા માંગતું હતું. મધરાતે કોલકાતા...

સંપૂર્ણ વાર્તા વાંચવા માટે TV9 એપ્લિકેશન ડાઉનલોડ કરો

20 થી વધુ વિશિષ્ટ સમાચારોની અમર્યાદિત ઍક્સેસ TV9 એપ પર ચાલુ રાખો