ગુજરાતના સૌથી અમીર એવા વડોદરા સ્ટેટના મહારાજા પર ભારત સરકારે કેમ લગામ લગાવવાની ફરજ પડી હતી- વાંચો
ભારતના કોઈ રાજાને વારસામાં એટલી સંપત્તિ નહોંતી મળી જેટલી વડોદરાના મહારાજા પ્રતાપસિંહ રાવ ગાયકવાડને તેમના સત્તામાં આવ્યા બાદ મળી હતી. એ સમયે વડોદરા દેશનું બીજુ સૌથી અમીર રજવાડું હતુ અને તેની ગણતરી સૌથી શક્તિશાળી રજવાડા તરીકે થતી હતી.પરંતુ થોડા વર્ષોમાં સ્થિતિ એવી પણ આવી કે ભારત સરકારે વડોદરાના મહારાજા પર લગામ લગાવવાની પણ નોબત આવી. શું હતી એ ઘટના.. વાંચો

વડોદરાના મહારાજા સયાજીરાવ ગાયકવાડ ત્રીજાના અવસાન બાદ વર્ષ 1949માં તેમના પૌત્ર પ્રતાપસિંહ રાવ ગાયકવાડને વડોદરાના નવા મહારાજ બનાવવામાં આવ્યા. સરદાર વલ્લભભાઈ પટેલના અંગત સચિવ અને રજવાડાઓના ભારતીય સંઘમાં વિલીનીકરણના સૂત્રધાર રહેલા વી.પી. મેનને તેમના પુસ્તક ‘Integration of the Indian State’ માં લખ્યુ છે કે વડોદરાના મહારાજને તત્કાલિન કિંમત મુજબ લગભગ 300 મિલિયન ડૉલરની સંપત્તિ વિરાસતમાં મળી હતી. મતલબ સ્પષ્ટ છે કે 30 કરોડ ડૉલર અને 15 મિલિયન ડૉલરના રત્નો અને અભૂષણો મળ્યા હતા. function loadTaboolaWidget() { window._taboola = window._taboola || []; var isMobile = (typeof is_mobile !== 'undefined') ? is_mobile() : false; console.log("isMobile:",...
