Delhi: રાજપથ હવે ઓળખાશે કર્તવ્યપથ તરીકે, જાણો રાજપથનો ભવ્ય ઈતિહાસ

મળતી માહિતી મુજબ 7 સપ્ટેમ્બરે NDMCની મહત્વની બેઠક યોજાશે. આ બેઠકમાં જ મોદી સરકારના આ નિર્ણયને મંજૂરી આપવામાં આવશે. ત્યારે ચાલો જાણીએ રાજપથના ભવ્ય ઈતિહાસ (Rajpath History) વિશે.

Delhi: રાજપથ હવે ઓળખાશે કર્તવ્યપથ તરીકે, જાણો રાજપથનો ભવ્ય ઈતિહાસ
Rajpath historyImage Credit source: TV9 gfx
Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: Sep 05, 2022 | 8:27 PM

રાજપથ આ નામથી આપણે સૌ પરિચિત છે પણ આ નામ હવે ઈતિહાસ બની જશે. વર્ષોથી જ્યાં ગણતંત્ર દિવસની પરેડ થતી હતી તે રાજપથનું નામ હવે બદલાવા જઈ રહ્યુ છે. મોદી સરકારે રાજપથનું નામ કર્તવ્યપથ કરવાની જાહેરાત કરી છે. નેતાજીની પ્રતિમાથી રાષ્ટ્રપતિ ભવન સુધીનો રસ્તો ‘કર્તવ્યપથ’ (Kartvyapath) તરીકે ઓળખાશે. રાજપથની સાથે કેન્દ્ર સરકાર સેન્ટ્રલ વિસ્ટા લૉનનું નામ પણ બદલવાની તૈયારી કરી રહી છે. તમને જણાવી દઈએ કે પીએમ મોદી 8 સપ્ટેમ્બરે સેન્ટ્રલ વિસ્ટા એવન્યુનું ઉદ્ઘાટન કરશે. મળતી માહિતી મુજબ 7 સપ્ટેમ્બરે NDMCની મહત્વની બેઠક યોજાશે. આ બેઠકમાં જ મોદી સરકારના આ નિર્ણયને મંજૂરી આપવામાં આવશે. ત્યારે ચાલો જાણીએ રાજપથના ભવ્ય ઈતિહાસ (Rajpath History) વિશે.

રાજપથ એ ભારતની રાજધાની દિલ્હીનો શાહી રોડ છે. રાજપથ રાષ્ટ્રપતિ ભવનથી શરૂ થઈ વિજય ચોક, ઈન્ડિયા ગેટથી દિલ્હીના રાષ્ટ્રીય સંગ્રહાલય સુધી જાય છે. રાજપથ ભારતીય પ્રજાસત્તાક દિવસના સમારોહનો માર્ગ છે. દર વર્ષે આ રાજપથ પરથી ભારતના અલગ અલગ રાજ્ય અને સેનાની અનેક ઝાંખીનું પ્રદર્શન કરવામાં આવે છે. તે ભારતના સૌથી મહત્વપૂર્ણ માર્ગોમાંથી એક હોવાને કારણે તેની બંને બાજુથી ઝાડ, તળાવથી ઘેરાયેલું છે. આ રાજપથનો ઈતિહાસ ઘણો રસપ્રદ છે.

રાજપથ એટલે?

રાજપથ એટલે રાજાનો માર્ગ. રાજપથનો ઈતિહાસ રાજા-મહારાજાના સમયથી છે.

સિંગર સચેત-પરંપરા એક પુત્રના માતા-પિતા બન્યા, જુઓ ફોટો
ભુલથી Expiry Date વાળી દવા લેવાઇ જાય તો શું થાય ?
ભારત છોડો... પાકિસ્તાનમાં પણ વાગ્યો મુકેશ અંબાણીનો ડંકો, જાણો કારણ
Ghee and Milk : ગરમ દૂધમાં દેશી ઘી નાખીને પીવાથી જાણો શું થાય છે?
ભારતરત્નથી સન્માનિત લોકોને કેટલા રૂપિયા મળે છે?
લીંબુ અને હળદરનું પાણી પીવાથી થશે અનેક લાભ, જાણો

રાજપથનો ઈતિહાસ

રાજપથને 1947 પહેલા ‘કિંગ્સ વે’ તરીકે ઓળખવામાં આવતું હતું. તે પશ્ચિમમાં રાષ્ટ્રપતિ ભવનથી વિજય ચોકથી પૂર્વમાં ઈન્ડિયા ગેટ થઈને ધ્યાનચંદ નેશનલ સ્ટેડિયમ સુધી જાય છે. આ રાજપથ બંને બાજુ ઘાસ અને સુંદર મેદાનોથી ઘેરાયેલું છે. તેની આસપાસના તળવો તેની સુંદરતામાં વધારો કરે છે. અહીં રસ્તો પશ્ચિમમાં રાયસીના ટેકરી પર ચઢીને રાષ્ટ્રપતિ ભવન, ભારતના રાષ્ટ્રપતિના નિવાસસ્થાન સુધી જાય છે, જેની બંને બાજુએ વહીવટી કેન્દ્ર અથવા સચિવાલય નોર્થ બ્લોક અને સાઉથ બ્લોક સાઉથ બ્લોક છે. આ રાજપથ પર અનેક સરકારી ઐતિહાસિક ઈમારતો છે.

રાજપથને મહત્ત્વનું સ્થાન આપીને દિલ્હી શહેરની રૂપરેખા અંગ્રેજ આર્કિટેક્ટ એડવિન લુટિયન્સ દ્વારા બનાવવામાં આવી હતી. રાજપથની આસપાસની ઈમારતો લ્યુટિયન્સ અને હર્બર્ટ બેકર નામના અન્ય આર્કિટેક્ટ દ્વારા ડિઝાઈન કરવામાં આવી હતી. રાજપથ પર દર વર્ષે 26 જાન્યુઆરીના રોજ વાર્ષિક ગણતંત્ર દિવસ પરેડ યોજાય છે. તમને જણાવી દઈએ કે લોકપ્રિય ભારતીય રાજકારણીઓની અંતિમયાત્રા આ રાજપથ પરથી પસાર થાય છે. રાજપથની આસપાસની મહત્વની ઈમારતોમાં સચિવાલયની ઇમારત, ભારતના રાષ્ટ્રપતિનું નિવાસસ્થાન, રાષ્ટ્રપતિ ભવન, વિજય ચોક અને ઈન્ડિયા ગેટનો સમાવેશ થાય છે. આ સમગ્ર વિસ્તારમાં રાજકીય રીતે મહત્વની ઈમારતો આવેલી હોવાથી આ વિસ્તાર ભારે સુરક્ષા વ્યવસ્થા સાથે અત્યંત સંરક્ષિત વિસ્તાર છે.

ગુજરાત આરોગ્ય વિભાગે કરી 'સ્ટેટ એન્ટી ફ્રોડ યુનિટ'ની રચના
ગુજરાત આરોગ્ય વિભાગે કરી 'સ્ટેટ એન્ટી ફ્રોડ યુનિટ'ની રચના
Surat : વેસુમાં બાળકી પર દુષ્કર્મનો પ્રયાસ કરનાર નરાધમની ધરપકડ
Surat : વેસુમાં બાળકી પર દુષ્કર્મનો પ્રયાસ કરનાર નરાધમની ધરપકડ
વ્યાજખોરે બાળકીને વેચી હોવાની ઘટનામાં ખુલાસો, પિતાએ કર્યો હતો સોદો
વ્યાજખોરે બાળકીને વેચી હોવાની ઘટનામાં ખુલાસો, પિતાએ કર્યો હતો સોદો
Bhavnagar : ઘોઘાના લાખણકા રોડ ઉપર ડમ્પરની અડફેટે 2 ના મોત
Bhavnagar : ઘોઘાના લાખણકા રોડ ઉપર ડમ્પરની અડફેટે 2 ના મોત
દાહોદના સરહદ ધરાવતા વિસ્તારોમાં પોલીસે હાથ ધરાયું ચેકિંગ
દાહોદના સરહદ ધરાવતા વિસ્તારોમાં પોલીસે હાથ ધરાયું ચેકિંગ
ભરશિયાળે ગુજરાતમાં કમોસમી વરસાદની આગ, જાણો ક્યાં અને ક્યારે થશે માવઠું
ભરશિયાળે ગુજરાતમાં કમોસમી વરસાદની આગ, જાણો ક્યાં અને ક્યારે થશે માવઠું
સસરા, સાળાને ઉડાવી દેવા માટે કરેલા બ્લાસ્ટ પાછળની વાંચો ઈનસાઈડ સ્ટોરી
સસરા, સાળાને ઉડાવી દેવા માટે કરેલા બ્લાસ્ટ પાછળની વાંચો ઈનસાઈડ સ્ટોરી
ગુજરાતમાં ત્રણ દિવસ માવઠાની હવામાન વિભાગે કરી આગાહી
ગુજરાતમાં ત્રણ દિવસ માવઠાની હવામાન વિભાગે કરી આગાહી
મગફળીમાં ગેરરીતિ મામલે કૃષિમંત્રીએ કહ્યુ જવાબદારો સામે થશે કાર્યવાહી
મગફળીમાં ગેરરીતિ મામલે કૃષિમંત્રીએ કહ્યુ જવાબદારો સામે થશે કાર્યવાહી
ઝઘડિયામા બાળકી સાથ રેપ મામલે શક્તિસિંહે કાયદો વ્યવસ્થા પર ઉઠાવ્યા સવાલ
ઝઘડિયામા બાળકી સાથ રેપ મામલે શક્તિસિંહે કાયદો વ્યવસ્થા પર ઉઠાવ્યા સવાલ
g clip-path="url(#clip0_868_265)">