AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

GK Quiz : આ દેશમાં માતા-પિતા નથી આપી શકતા પોતાના બાળકનું નામ, કારણ જાણીને ચોંકી જશો

જનરલ નોલેજમાં ઇતિહાસ, ભૂગોળ, વિજ્ઞાન, સાહિત્ય, વર્તમાન બાબતો સહિતના વિષયોનો સમાવેશ થાય છે. જનરલ નોલેજની સારી સમજ હોવી મહત્વપૂર્ણ છે કારણ કે તે તમને વિશ્વની ઘટનાઓથી અપડેટ રાખે છે.

GK Quiz : આ દેશમાં માતા-પિતા નથી આપી શકતા પોતાના બાળકનું નામ, કારણ જાણીને ચોંકી જશો
Gk Quiz
TV9 Gujarati
| Edited By: | Updated on: Jul 19, 2023 | 2:38 PM
Share

GK Quiz : જનરલ નોલેજનો (General Knowledge) અર્થ છે વિવિધ વિષયો અને તથ્યોની વ્યાપક સમજ અને જાગૃતિ. જનરલ નોલેજમાં ઇતિહાસ, ભૂગોળ, વિજ્ઞાન, સાહિત્ય, વર્તમાન બાબતો સહિતના વિષયોનો સમાવેશ થાય છે. જનરલ નોલેજની સારી સમજ હોવી મહત્વપૂર્ણ છે કારણ કે તે તમને વિશ્વની ઘટનાઓથી અપડેટ રાખે છે. તેમજ યોગ્ય નિર્ણય લેવામાં મદદ કરે છે. જનરલ નોલેજ પુસ્તકો, અખબારો અને વર્તમાન ઘટનાઓ સાથે અપડેટ રહેવાથી પ્રાપ્ત થાય છે.

આ પણ વાંચો GK Quiz : ટામેટાની ખેતી સૌપ્રથમ કયા દેશમાં શરૂ થઈ હતી? જાણો ભારતમાં ટામેટા કેવી રીતે આવ્યા

પ્રશ્ન – કયો દેશ તેના બીચ માટે સૌથી વધુ પ્રખ્યાત છે? જવાબ – ઓસ્ટ્રેલિયા

પ્રશ્ન – લીલા મરચા ખાવાથી કયા રોગનું જોખમ ઓછું થાય છે? જવાબ – કેન્સરનું જોખમ ઓછું થાય છે

પ્રશ્ન – ટ્રાફિક સિગ્નલ સૌપ્રથમ કોના માટે શરૂ કરવામાં આવ્યું હતું? જવાબ – ટ્રેન માટે

પ્રશ્ન – લાલ કેળું કયા દેશમાં જોવા મળે છે? જવાબ – ઓસ્ટ્રેલિયામાં

પ્રશ્ન – બળદ કયા દેશનું રાષ્ટ્રીય પ્રાણી છે? જવાબો – સ્પેનનું

પ્રશ્ન – પ્રથમ વાનર અવકાશમાં ક્યારે મોકલવામાં આવ્યો હતો? જવાબ – વર્ષ 1949માં

પ્રશ્ન – ભારતની સૌથી પહોળી નદી કઈ છે? જવાબ – બ્રહ્મપુત્રા

પ્રશ્ન – કયું વૃક્ષ સૌથી વધુ ઓક્સિજન આપે છે? જવાબ – પીપળાનું વૃક્ષ

પ્રશ્ન – ભારતના કયા રાજ્યમાં તરબૂચનું સૌથી વધુ ઉત્પાદન થાય છે? જવાબ – ઉત્તર પ્રદેશમાં

પ્રશ્ન – વિશ્વના કયા દેશમાં સફેદ મગર જોવા મળે છે? જવાબ – અમેરિકામાં

પ્રશ્ન – દ્રાક્ષ સાથે દહીં ખાવાથી કયો રોગ મૂળમાંથી મટે છે? જવાબ – પાચનતંત્રનો

પ્રશ્ન – કયા ધાતુના વાસણમાં દૂધ રાખવાથી ઝડપથી બગડે છે? જવાબ – તાંબાના વાસણમાં

પ્રશ્ન – વિશ્વની સૌથી મીઠી ભાષા કઈ છે? જવાબ – મૈથિલી

પ્રશ્ન – કયા દેશમાં માતા-પિતા પોતાના બાળકનું નામ નથી આપી શકતા ? જવાબ – ડેનમાર્ક

ડેનમાર્કમાં બાળકના જન્મ પછી માતા-પિતા પોતાના બાળકને પોતાની પસંદગીનું નામ આપી શકતા નથી, કારણ કે અહીંની સરકારે બાળકોના નામોની યાદી તૈયાર કરી છે. અહીં રહેતા માતા-પિતાએ યાદીમાં આપેલા નામોમાંથી તેમના બાળકનું કોઈપણ એક નામ આપવાનું હોય છે. જેકબ, એશ્લે, અનસ, મંકી જેવા અનેક નામો પર અહીં પ્રતિબંધ લગાવવામાં આવ્યો છે.

નોલેજના તમામ સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો

ગુજરાતના ખેડૂતોની આત્મહત્યાનો મુદ્દો સંસદમાં ગૂંજ્યો
ગુજરાતના ખેડૂતોની આત્મહત્યાનો મુદ્દો સંસદમાં ગૂંજ્યો
Breaking News: જામનગરમાં ગોપાલ ઈટાલિયા પર અજાણ્યા શખ્સે ફેંક્યુ જુતુ
Breaking News: જામનગરમાં ગોપાલ ઈટાલિયા પર અજાણ્યા શખ્સે ફેંક્યુ જુતુ
રાજકુમાર જાટના મોત કેસમાં ગણેશ ગોંડલનો કરવામાં આવશે નાર્કો ટેસ્ટ
રાજકુમાર જાટના મોત કેસમાં ગણેશ ગોંડલનો કરવામાં આવશે નાર્કો ટેસ્ટ
અમદાવાદ એરપોર્ટ પર અફરાતફરી, 86 ફ્લાઇટ રદ
અમદાવાદ એરપોર્ટ પર અફરાતફરી, 86 ફ્લાઇટ રદ
બનાસકાંઠામાં સેન્ટ્રલ ગવર્મેન્ટની નાફેડની ટીમનાં ધામા
બનાસકાંઠામાં સેન્ટ્રલ ગવર્મેન્ટની નાફેડની ટીમનાં ધામા
6 વર્ષની બાળકી પર દુષ્કર્મ અને હત્યા કરનારા નરાધમને અપાઈ ફાંસીની સજા !
6 વર્ષની બાળકી પર દુષ્કર્મ અને હત્યા કરનારા નરાધમને અપાઈ ફાંસીની સજા !
ભાવનગરમાં પાંચ ખાનગી હોસ્પિટલને ફાયર વિભાગ દ્વારા અપાઈ નોટિસ
ભાવનગરમાં પાંચ ખાનગી હોસ્પિટલને ફાયર વિભાગ દ્વારા અપાઈ નોટિસ
વરીયાવી બજારમાં 4 વર્ષની બાળકી પર શ્વાનનો હુમલો, સારવાર અર્થે ખસેડાઈ
વરીયાવી બજારમાં 4 વર્ષની બાળકી પર શ્વાનનો હુમલો, સારવાર અર્થે ખસેડાઈ
કલાણા ગામે બે જૂથો વચ્ચે અવારનવાર અથડામણ થતા અલ્પેશ ઠાકોર મેદાને
કલાણા ગામે બે જૂથો વચ્ચે અવારનવાર અથડામણ થતા અલ્પેશ ઠાકોર મેદાને
આ રાશિના જાતકોનું સ્વપ્ન વાસ્તિવકમાં ફેરવાઇ જશે, બેરોજગારને નોકરી મળશે
આ રાશિના જાતકોનું સ્વપ્ન વાસ્તિવકમાં ફેરવાઇ જશે, બેરોજગારને નોકરી મળશે
g clip-path="url(#clip0_868_265)">