AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Current Affairs 26 May 2023 : આંતરરાષ્ટ્રીય લોંગ જમ્પ સ્પર્ધામાં ‘ગોલ્ડ મેડલ’ કોણે જીત્યો, ઓસ્ટ્રેલિયાના ક્યાં પાર્કનું નામ બદલીને ‘લિટલ ઈન્ડિયા’ કર્યું, આવા જ કરન્ટ અફેર્સ વિશે મેળવો માહિતિ

Current Afairs 2023 : સરકારી નોકરીઓ અને સ્પર્ધાત્મક પરીક્ષાઓની તૈયારી કરતા ઉમેદવારો માટે આ પ્રશ્નો સાથે અપડેટ રહેવું ખૂબ જ મહત્વપૂર્ણ છે, જેથી તેઓ પરીક્ષામાં સારા માર્ક્સ મેળવી શકે. ઉમેદવારોની સુવિધા માટે TV9 ગુજરાતી રોજ કરન્ટ અફેર્સની માહિતી આપશે.

Current Affairs 26 May 2023 : આંતરરાષ્ટ્રીય લોંગ જમ્પ સ્પર્ધામાં 'ગોલ્ડ મેડલ' કોણે જીત્યો, ઓસ્ટ્રેલિયાના ક્યાં પાર્કનું નામ બદલીને 'લિટલ ઈન્ડિયા' કર્યું, આવા જ કરન્ટ અફેર્સ વિશે મેળવો માહિતિ
Current Affairs 26 May 2023
TV9 Gujarati
| Edited By: | Updated on: May 26, 2023 | 1:45 PM
Share

અહીં મુખ્ય પરીક્ષાઓની તૈયારી માટે 26 મે 2023 ના રોજ ગુજરાતીમાં કરન્ટ અફેર્સ વિશે મહત્વપૂર્ણ માહિતી આપવામાં આવી રહી છે. જેના દ્વારા તમે તમારી પરીક્ષાની તૈયારી માટે દૈનિક કરન્ટ અફેર્સ વિશે જાણી શકો છો. કરન્ટ અફેર્સના જ્ઞાન સાથે આપણે આપણા સમાજની જ નહીં પરંતુ દેશ અને વિશ્વમાં થતી તમામ મહત્વપૂર્ણ પ્રવૃત્તિઓ વિશે માહિતી મેળવીએ છીએ. આ સાથે ભારતની તમામ મુખ્ય પરીક્ષાઓમાં કરન્ટ અફેર્સને લગતા પ્રશ્નો ચોક્કસપણે પૂછવામાં આવે છે.

આ પણ વાંચો : Current Affairs 25 May 2023 : જાણો ભાલા ફેંકમાં વિશ્વનો નંબર વન ખેલાડી અને હરદીપ સિંહ પુરીએ ક્યા મેગા કેમ્પેઈનની કરી શરૂઆત

  1. આયર્લેન્ડ આલ્કોહોલ પર સ્વાસ્થ્ય ચેતવણીઓ લાદનારો વિશ્વનો પ્રથમ દેશ બન્યો છે.
  2. તુર્કી દેશે તેની ટૂંકા અંતરની બેલેસ્ટિક મિસાઈલ ‘ટેફુન’નું પરીક્ષણ કર્યું છે.
  3. ‘ટાટા ફર્મ’ને ટોપ 50 ઈનોવેટિવ ફર્મ્સમાં સામેલ કરવામાં આવી છે.
  4. તાજેતરમાં જ ‘જ્યોર્જી ગોસ્પોડિનોવ’ એ ટાઈમ શેલ્ટર માટે ઈન્ટરનેશનલ ‘બુકર એવોર્ડ’ જીત્યો છે.
  5. હાલમાં જ ગોવા અને ઉત્તરાખંડ રાજ્યે પર્યટનને પ્રોત્સાહન આપવા માટે ‘મેમોરેન્ડમ ઓફ અન્ડરસ્ટેન્ડિંગ’ પર હસ્તાક્ષર કર્યા છે.
  6. તાજેતરમાં ભારતનું AI સુપર કોમ્પ્યુટર ‘Airavat’ ગ્લોબલ સુપરકોમ્પ્યુટીંગ યાદીમાં 75મા ક્રમે છે.
  7. તાજેતરમાં મુરલી શ્રીશંકરે આંતરરાષ્ટ્રીય લોંગ જમ્પ સ્પર્ધામાં ‘ગોલ્ડ મેડલ’ જીત્યો છે.
  8. તાજેતરમાં ‘કેરળ’ રાજ્ય સંપૂર્ણ ઈ-ગવર્ન્ડ રાજ્ય બન્યું છે.
  9. તાજેતરમાં ઓસ્ટ્રેલિયાના ‘હેરિસ પાર્ક’નું નામ બદલીને ‘લિટલ ઈન્ડિયા’ કરવામાં આવ્યું છે.
  10. તાજેતરમાં ‘જસવંત સિંહ બિરડી’ને યુનાઇટેડ કિંગડમના કોવેન્ટ્રી શહેરના લોર્ડ મેયર તરીકે નિયુક્ત કરવામાં આવ્યા છે.
  11. તાજેતરમાં જ મહારાષ્ટ્ર રાજ્યમાં ‘શાસન આપલ્યા દારી’ પહેલ શરૂ કરવામાં આવી છે.
  12. તાજેતરમાં માઈક્રોસોફ્ટ કંપનીએ ગ્રામીણ ભારત માટે બહુભાષી AI ચેટબોટ ‘જુગલબંદી’ લોન્ચ કરી છે.
  13. તાજેતરમાં ઉત્તર પ્રદેશ રાજ્યના નોઈડા શહેરમાં ‘નોર્થ ઈન્ડિયા ગારમેન્ટ ફેર’નું આયોજન કરવામાં આવ્યું છે.
  14. તાજેતરમાં, ઉત્તરાખંડ રાજ્યની પ્રથમ ‘વંદે ભારત ટ્રેન’ દેહરાદૂનથી દિલ્હી સુધી દોડશે.
  15. તાજેતરમાં, દક્ષિણ આફ્રિકા દેશ HIVની રોકથામમાં ઉપયોગમાં લેવાતી ‘લોંગ એક્ટિંગ કેબોટગ્રેવીર મેડિસિન’ના આનુવંશિક સંસ્કરણનું ઉત્પાદન કરશે.
  16. તાજેતરમાં કોલકાતામાં પ્રથમ ‘અર્બન ક્લાઈમેટ ફિલ્મ ફેસ્ટિવલ’નું આયોજન કરવામાં આવશે.
  17. તાજેતરમાં IDBI બેંક બોર્ડે જયકુમાર એસ પિલ્લઈને ડેપ્યુટી મેનેજિંગ ડિરેક્ટર તરીકે નિયુક્ત કર્યા છે.
  18. ‘નવેગાંવ નાગજીરા ટાઇગર રિઝર્વ’, જે તાજેતરમાં સમાચારોમાં હતું, તે મહારાષ્ટ્ર રાજ્યમાં આવેલું છે.
  19. તાજેતરમાં ‘ડૉ કે ગોવિંદરાજ’ને ‘બાસ્કેટબોલ ફેડરેશન ઑફ ઈન્ડિયા’ના પ્રમુખ તરીકે ચૂંટવામાં આવ્યા છે.
  20. તાજેતરમાં ‘અમરદીપ સિંહ ઔજલા’ને ભારતીય સેનાના નવા MGS તરીકે નિયુક્ત કરવામાં આવ્યા છે.

શિક્ષણના તમામ સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો

ભ્રષ્ટાચારનો ભંડાફોડ! CID ક્રાઇમના અધિકારીઓ ACBના ફંદામાં - જુઓ Video
ભ્રષ્ટાચારનો ભંડાફોડ! CID ક્રાઇમના અધિકારીઓ ACBના ફંદામાં - જુઓ Video
સુરત કોંગ્રેસમાં ભડકો, નવા વરાયેલા હોદ્દેદારોએ ધરી દીધા રાજીનામા
સુરત કોંગ્રેસમાં ભડકો, નવા વરાયેલા હોદ્દેદારોએ ધરી દીધા રાજીનામા
ગામમાં પિધેલો ઝડપાશે તેની સામે પોલીસ કાર્યવાહી અને પંચાયતની સુવિધા બંધ
ગામમાં પિધેલો ઝડપાશે તેની સામે પોલીસ કાર્યવાહી અને પંચાયતની સુવિધા બંધ
આ રાશિના જાતકો ઐતિહાસિક યાત્રાની યોજના બનાવી શકે છે, જુઓ Video
આ રાશિના જાતકો ઐતિહાસિક યાત્રાની યોજના બનાવી શકે છે, જુઓ Video
ગુજરાતના CM-DyCM સંગઠન અને સામાજિક સમીક્ષા મુદ્દે PM મોદીને મળ્યા
ગુજરાતના CM-DyCM સંગઠન અને સામાજિક સમીક્ષા મુદ્દે PM મોદીને મળ્યા
થોળ પક્ષી અભયારણ્યમાં છેલ્લા 20 વર્ષમાં યાયાવર પક્ષીની સંખ્યામાં વધારો
થોળ પક્ષી અભયારણ્યમાં છેલ્લા 20 વર્ષમાં યાયાવર પક્ષીની સંખ્યામાં વધારો
હવામાન વિભાગની આગાહી, ગુજરાતમાં જળવાઈ રહેશે ઠંડીનું પ્રમાણ
હવામાન વિભાગની આગાહી, ગુજરાતમાં જળવાઈ રહેશે ઠંડીનું પ્રમાણ
આ રાશિના જાતકોનો દિવસ ખૂબ જ ફાયદાકારક સાબિત થશે, જુઓ Video
આ રાશિના જાતકોનો દિવસ ખૂબ જ ફાયદાકારક સાબિત થશે, જુઓ Video
AMC દ્વારા 35 શાળાઓને સીલ કરવાનો મામલો, પ્રિ-સ્કૂલ એસોસિએશન નારાજ
AMC દ્વારા 35 શાળાઓને સીલ કરવાનો મામલો, પ્રિ-સ્કૂલ એસોસિએશન નારાજ
ડંકી રૂટથી વિદેશ જવા ઈચ્છતો મહેસાણાનો પરિવાર લિબિયામાં બન્યો બંધક
ડંકી રૂટથી વિદેશ જવા ઈચ્છતો મહેસાણાનો પરિવાર લિબિયામાં બન્યો બંધક
g clip-path="url(#clip0_868_265)">