WHOએ જાહેર કરી ચેતવણી – સાવધાન રહો, આવા લોકો બની રહ્યા છે મંકીપોક્સનો શિકાર

આ વાયરસ એવા દેશોમાં ઝડપથી ફેલાઈ રહ્યો છે જ્યાં આ પહેલા ક્યારેય જોવા મળ્યો નથી. આટલું જ નહીં પુરૂષો સાથે સેક્સ કરનારા પુરૂષોમાં તેના કેસ સૌથી વધુ જોવા મળી રહ્યા છે.

WHOએ જાહેર કરી ચેતવણી - સાવધાન રહો, આવા લોકો બની રહ્યા છે મંકીપોક્સનો શિકાર
મંકીપોક્સ રોગ ઘણા દેશોમાં ફેલાયો છેImage Credit source: ANI
Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: Jul 24, 2022 | 5:39 PM

મંકીપોક્સ (Monkey pox)વિશ્વભરમાં ઝડપથી ફેલાઈ રહ્યું છે. આ વાયરસના વધતા જતા કેસોને કારણે, વિશ્વ આરોગ્ય સંસ્થા (WHO) એ શનિવારે ‘મંકીપોક્સ’ને વૈશ્વિક કટોકટી તરીકે જાહેર કર્યું છે. આ વાયરસ એવા દેશોમાં ઝડપથી ફેલાઈ રહ્યો છે જ્યાં આ પહેલા ક્યારેય જોવા મળ્યો નથી. આટલું જ નહીં પુરૂષો સાથે સેક્સ કરનારા પુરૂષોમાં તેના કેસ સૌથી વધુ જોવા મળી રહ્યા છે. આ માહિતી WHO દક્ષિણ-પૂર્વ એશિયા ક્ષેત્રના ક્ષેત્રીય નિર્દેશક ડૉ. પૂનમ ખેતરપાલ સિંહે આપી છે.

તેમણે કહ્યું કે આ માટેના પગલાં સંવેદનશીલ અથવા ભેદભાવ રહિત હોવા જોઈએ. ખેતરપાલે કહ્યું, ‘વિશ્વ આરોગ્ય સંસ્થાએ આજે ​​દક્ષિણ-પૂર્વ એશિયા ક્ષેત્રના દેશોને મંકીપોક્સ માટે દેખરેખ અને જાહેર આરોગ્યના પગલાંને મજબૂત કરવા હાકલ કરી છે. મંકીપોક્સ રોગને જાહેર આરોગ્ય કટોકટી તરીકે પણ જાહેર કરવામાં આવ્યો છે.

આજનું રાશિફળ તારીખ : 03-05-2024
ગરમીમાં નસકોરી ફુટે તો ઘબરાશો નહીં, આ ઘરેલુ ઉપચારથી મળશે તરત રાહત
એપ્રિલમાં 77 ટકા... 4 વર્ષમાં 400%, ટાટાનો આ શેર બન્યો રોકેટ
ફૂટબોલ ગ્રાઉન્ડ કરતાં પણ મોટું છે જાહન્વી કપૂરનું ઘર, હવે આપશે ભાડે
ઉનાળામાં મોઢાં પર બરફ ઘસવાના ફાયદા છે ચોંકાવનારા, જાણી લો
પરશુરામના એ ત્રણ શિષ્યો જેમણે લડ્યુ હતુ મહાભારતનું યુદ્ધ, જાણો કોણ હતા એ!

70થી વધુ દેશોમાં ફેલાય છે

અગાઉ શનિવારે ડબ્લ્યુએચઓએ 70 થી વધુ દેશોમાં મંકીપોક્સના ફેલાવાને અસાધારણ પરિસ્થિતિ ગણાવી હતી અને આ રોગને વૈશ્વિક કટોકટી જાહેર કરી હતી. WHO એ પણ મંકીપોક્સ માટે રસી તૈયાર કરવાની જરૂરિયાત પર ભાર મૂક્યો હતો. WHO ના ડાયરેક્ટર જનરલ ટેડ્રોસ ઘેબ્રેયસસે વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઈઝેશનની ઈમરજન્સી કમિટીના સભ્યો વચ્ચે સર્વસંમતિ ન હોવા છતાં વૈશ્વિક કટોકટી જાહેર કરી. આ પહેલીવાર છે જ્યારે WHOના વડાએ આવી કોઈ કાર્યવાહી કરી છે.

‘મંકીપોક્સ’ ભારત સહિત સમગ્ર વિશ્વમાં ફેલાયું છે

ટેડ્રોસે કહ્યું, ‘અમે એક રોગચાળાનો સામનો કરી રહ્યા છીએ જે ટ્રાન્સમિશનના નવા મોડ્સ દ્વારા વિશ્વભરમાં ઝડપથી ફેલાઈ છે અને અમારી પાસે આ રોગ વિશે બહુ ઓછી માહિતી છે. તેમણે કહ્યું, ‘હું જાણું છું કે આ એક સરળ અથવા સીધી પ્રક્રિયા નથી અને તેથી સમિતિના સભ્યો અલગ અલગ મંતવ્યો ધરાવે છે.’ એ જાણીતું છે કે મધ્ય અને પશ્ચિમ આફ્રિકાના ઘણા ભાગોમાં મંકીપોક્સ દાયકાઓથી હાજર છે. જો કે, આફ્રિકા ખંડની બહાર આટલા મોટા પાયે તેનો પ્રકોપ અગાઉ ક્યારેય જોવા મળ્યો ન હતો. મે મહિના સુધી આ બીમારી લોકોમાં ફેલાઈ પણ નહોતી અને હવે તે ભારત સહિત સમગ્ર વિશ્વમાં ફેલાઈ ગઈ છે.

Latest News Updates

આ રાશિના જાતકોને આજે નોકરીમાં પ્રમોશનની સાથે જવાબદારીઓ વધશે
આ રાશિના જાતકોને આજે નોકરીમાં પ્રમોશનની સાથે જવાબદારીઓ વધશે
મોટા નેતાઓના કોંગ્રેસ છોડવા પાછળના ક્યાં કારણો છે- સાંભળો PMનો જવાબ
મોટા નેતાઓના કોંગ્રેસ છોડવા પાછળના ક્યાં કારણો છે- સાંભળો PMનો જવાબ
ગુજરાતના રાજકારણ માટે આગામી 25 વર્ષ સુવર્ણ કાળ હશે
ગુજરાતના રાજકારણ માટે આગામી 25 વર્ષ સુવર્ણ કાળ હશે
શું ગુજરાતમાં ભાજપ જીતની હેટ્રિક લગાવશે ? સાંભળો PM મોદીનો જવાબ
શું ગુજરાતમાં ભાજપ જીતની હેટ્રિક લગાવશે ? સાંભળો PM મોદીનો જવાબ
દેશની એક્તા માટે બલિદાન દેનારા રાજપરિવારો માટે મ્યુઝિયમ બનશે- PM મોદી
દેશની એક્તા માટે બલિદાન દેનારા રાજપરિવારો માટે મ્યુઝિયમ બનશે- PM મોદી
જામનગરની જનસભામાં PM મોદીએ ક્ષત્રિયોના આપેલા બલિદાનની કરી પ્રશંસા
જામનગરની જનસભામાં PM મોદીએ ક્ષત્રિયોના આપેલા બલિદાનની કરી પ્રશંસા
હું તમારો પેટ્રોલ અને વીજળીનો ખર્ચ શૂન્ય કરીશ: PM મોદી
હું તમારો પેટ્રોલ અને વીજળીનો ખર્ચ શૂન્ય કરીશ: PM મોદી
દેશ આઝાદ થયાના બીજા જ દિવસે રામ મંદિરનું કામ થવુ જોઇતુ હતુ : PM મોદી
દેશ આઝાદ થયાના બીજા જ દિવસે રામ મંદિરનું કામ થવુ જોઇતુ હતુ : PM મોદી
સાબરકાંઠાના વડાલીમાં ઓનલાઇન મંગાવેલ પાર્સલમાં બ્લાસ્ટ થતાં બેના મોત
સાબરકાંઠાના વડાલીમાં ઓનલાઇન મંગાવેલ પાર્સલમાં બ્લાસ્ટ થતાં બેના મોત
ક્ષત્રિયોના વિરોધ વચ્ચે ગુજરાતના રાજવીઓ આવ્યા ભાજપના સમર્થનમાં-video
ક્ષત્રિયોના વિરોધ વચ્ચે ગુજરાતના રાજવીઓ આવ્યા ભાજપના સમર્થનમાં-video
g clip-path="url(#clip0_868_265)">